JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ પરિપથમાં \(r\) ચલિત અવરોધ છે. જો \(r = fR\) હોય ત્યારે \(r\) માંથી મહત્તમ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો \(f\) નું મૂલ્ય કેટલું હશે?

- A \(\frac {1}{4}\)
- B \(1\)
- C \(\frac {1}{2}\)
- D \(\frac {3}{4}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac {1}{2}\)
Step-by-step Solution
Detailed explanation
Heat generation in \(r\) will be, \(H=I_{r}^{2} r\) \(H=\left(\frac{V}{R+\frac{R r}{R+r}} \times \frac{r}{R+r}\right)^{2} r=\left(\frac{V}{R(R+2 r)}\right)^{2} r\) Putting \(\frac{d H}{d r}=0\) gives, \(r=\frac{R}{2} .\) Hence, \(f=\frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m\) દળ ધરાવતો પદાર્થ \(M\) દળ આધારવતા ગ્રહની ફરતે \(R\) ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે.કોઈ એક સમયે તે બે સમાન દળમાં વિભાજિત થાય છે.પ્રથમ દળ \(\frac{R}{2}\) ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે અને બીજું દળ \(\frac{3R}{2}\) ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે.તો શરૂઆતની અને અંતિમ કુલ ઉર્જાનો તફાવત કેટલો થાય?JEE Mains 2018 Hard
- અજ્ઞાત આવૃત્તિ ધરાવતા સ્વરકાંટા \(A\) સાથે \(340\, Hz\) આવૃત્તિ ધરાવતા જ્ઞાત સ્વરકાંટા \(5\) સ્પંદ/સેકન્ડ ઉત્પન્ન કરે. જ્યારે સ્વરકાંટા \(A\) ને ઘસીને ટૂંકો કરવામાં આવે છે ત્યારે સ્પંદ આવૃત્તિ ઘટીને \(2\) સ્પંદ/સેકન્ડ થાય છે. સ્વરકાંટા \(A\) ની આવૃત્તિ કેટલી હશે ? (\(Hz\) માં)JEE Mains 2021 Hard
- ફોટોઈલેકટ્રીક અસરમાં \(A\). ફોટો પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. \(B\). ફોટો ઈલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. \(C\). ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની આવૃતિ પર આધાર રાખે છે. \(D\). ફોટોઈલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત વિકિરણની ન્યૂનતમ થ્રેશોલ્ડ તીવ્રતાની જરૂર છે. \(E\). ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિથી સ્વતંત્ર છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- સમાન \(1.5 \times 10^3\,NC ^{-1}\) ધરાવતા વીજક્ષેત્રમાં એક \(6.0 \times 10^{-6}\,Cm\) દ્વિ-ધ્રુવીય ચાકમાત્રા ધરાવતા વીજ દ્વિ-ધ્રુવને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી દ્રી-ધ્રુવીય ચાકમાત્રા વીજક્ષેત્રની દિશામાં રહે. આ ક્ષેત્રમાં \(180^{\circ}\) પર ફરતા દ્વિ-ધ્રુવ પર થતું કાર્ય \(.........\,mJ\) હશે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતો એકસમાન નળાકારને \(a\) (\(a < R\)) ઊંચાઈ પર \(F\) જેટલું બળ at its centre \('O'\)
JEE Mains 2020 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(x-\) અક્ષ પર \(100\, eV\) ઉર્જાથી ગતિ કરતો ઈલેક્ટ્રોન \(\vec B = (1.5\times10^{-3}T)\hat k\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં \(S\) આગળથી દાખલ થાય છે.ચુંબકીય ક્ષેત્ર \(x = 0\) અને \(x = 2\, cm\) વચ્ચે પ્રવર્તે છે.\(S\) બિંદુથી \(8\, cm\) દૂરના પડદા પર \(Q\) બિંદુ આગળ ઇલેક્ટ્રોન નોંધાય છે તો \(P\) અને \(Q\) વચ્ચેનું અંતર \(d\) .....\(cm\) હશે?
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- આપેલ પરિપથ મુજબ, \(I _{ L }\) પ્રવાહનું મૂલ્ય ..... \(mA\) થશે. ( \(R _{ L }=1 k \Omega\) લો.)
JEE Mains 2022 Easy - અહી \(y(x)\) એ વિકલ સમીકરણ \(2 x^{2} d y+\left(e^{y}-2 x\right) d x=0, x>0\) નો ઉકેલ દર્શાવે છે . જો \(y(e)=1\) હોય તો \(\mathrm{y}(1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- રેખાઓ \(\mathrm{x}(3 \lambda+1)+\mathrm{y}(7 \lambda+2)=17 \lambda+5\) નો વિચાર કરો, જ્યાં \(\lambda\) એક પ્રાચલ છે, જે બધી એક બિંદુ P માંથી પસાર થાય છે. આ રેખાઓ પૈકી એક (ધારો કે L) ઊગમબિંદુથી સૌથી દૂર છે. જો \(L\) નું બિંદુ \((3,6)\) થી અંતર \(d\) હોય, તો \(d^2\) = __________JEE Mains 2025 Easy
- અહી \(f: R \rightarrow R\) એ સતત વિધેય છે તો \(\lim _{x \rightarrow \frac{\pi}{4}} \frac{\frac{\pi}{4} \int_{2}^{\sec ^{2} x} f(x) d x}{x^{2}-\frac{\pi^{2}}{16}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સંકલન \(\int_{0}^{1}\cot^{-1}(1+x+x^2)dx\) બરાબર છે:JEE Mains 2026 Hard
- જો \(\sum_{k=1}^{10} \frac{k}{k^{4}+k^{2}+1}=\frac{m}{n}\), કે જ્યાં \(m\) અને \(n\) એકબીજાને અવિભાજ્ય છે તો \(m+n\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard