enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ પોટેન્શિયોમીટર માં \(400\, cm\) લંબાઈના તારનો ઉપયોગ થયો છે.તારનો અવરોધ \(r = 0.01\, \Omega /cm\) છે.જ્યારે એક જૉકીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(A\) બિંદુથી \(50\, cm\) દૂર રહેલ \(J\) બિંદુ પર લઈ જવામાં આવે ત્યારે જૉકી સાથે જોડેલ વોલ્ટમીટર કેટલા ................ \(V\) આવર્તન દર્શાવશે?

- A \(0.75\)
- B \(0.20\)
- C \(0.25\)
- D \(0.50\)
Answer & Solution
Correct Answer
(C) \(0.25\)
Step-by-step Solution
Detailed explanation
Resistance of wire \(A B=400 \times 0.01=4\, \Omega\) \(\mathrm{i}=\frac{3}{6}=0.5 \,\mathrm{A}\) Now voltmeter reading \(=\) \(i\) (Resistance of \(50\, \mathrm{cm}\) length) \(=(0.5 \mathrm{A})(0.01 \times 50)=0.25\) \(volt\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(300 \,{K}\) તાપમાને અને બે વાતાવરણ દબાણે રહેલા એક લિટર આદર્શ વાયુ માટે \(2 \times 10^{-9}\, {J}\) પ્રતિ અણું જેટલી સરેરાશ ગતિઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા \(....\, \times 10^{11}\) હશે.JEE Mains 2021 Medium
- એક બોલને \(19.6\,ms ^{-1}\) ના વેગથી ટાવરની ટોચ પરથી શિરોલંબ દિશામાં ઉપર તરફ ફેકવામાં આવે છે. બોલ જમીન સાથે \(6\) સેકન્ડ બાદ અથડાય છે. બોલ જમીનથી \(\left(\frac{k}{5}\right)\) મીટર ઊંચાઈ સુધી ઉપર પહોંચે છે. \(k\) નું મૂલ્ય કેટલું થશે? \((g=9.8 m / s ^2\) લો.\()\)JEE Mains 2022 Hard
- આપેલ લોઝિક પરિપથના \({A}, {B}\) ના ઈનપુટના મૂલ્યો \((0,0),(0,1),(1,0)\) અને \((1,1)\). તો આઉટપુટ \(Y\) નો ક્રમ કેવો હશે?
JEE Mains 2021 Medium - એક કેપેસીટરનું કેપેસીટન્સ \(C=1\, \mu \,{F}\) છે તેને \(100\, volt\) ની બેટરી સાથે \({R}=100\, \Omega\) થકી એકદમ જોડવામાં આવે છે. \(....\,\times \,10^{-4}\,s.\) સમય બાદ કેપેસીટર \(50 \,{V}\) સુધી વિજભારિત થશે? [\(\ln 2=0.69\) લો]
JEE Mains 2021 Medium - પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ \(d\) આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર \(3R\) ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં \(R\) એ પૃથ્વીની ત્રિજ્યા છે. \((R=6400\,km\) લો). ઊંડાઈ \(d\) ને બરાબર \(..........\,km\) હશે.JEE Mains 2023 Medium
- એક આપેલ વસ્તુને \(45^{\circ}\) ખરબચડા નમન સમતલ પરથી નીચે સરકવા માટે લાગતો સમય, તે સમાન સંપૂર્ણપણે લીસા \(45^{\circ}\) નમન સમતલ પરથી નીચે સરકવા માટે લાગતા સમય કરતાં \(n\) ગણો છે. વસ્તુ અને નમન સમતલની સપાટી વચ્ચેનો ગતિજ ઘર્ષણાંક _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\((I)\): સ્થિત ઘર્ષણાંક માટેનું સિમાંત (મહત્તમ) બળ, સંપર્કમાં રહેલ ક્ષેત્રફળ ઉપર આધારિત અને દ્રવ્યથી સ્વતંત્ર છે. વિધાન\((II)\): સિમાંત (મહત્તમ) ગતિકીય ઘર્ષણાંક માટેનું સીમાંત બળ સંપર્કમાં રહેલ ક્ષેત્રક્ળ થી સ્વતંત્ર અને દ્રવ્ય ઉપર આધારિત છે. ઉપરોક્ત વિધાનોનાં સંદ્રંમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) મુક્તતાના \(3\) રેખીય અંશ \((I)\) એક પરમાણ્વીય વાયુઓ \((B)\) મુક્તતાના \(3\) રેખીય, \(2\) ચક્રીય અંશ \((II)\) બહુ પરમાણ્વીય વાયુઓ \((C)\) મુક્તતાના \(3\) રેખીય, \(2\) ચક્રીય અને \(1\) કંપન અંશ \((III)\) દઢ દ્વિ-પરમાણ્વીય વાયુઓ \((D)\) મુક્તતાના \(3\) રેખીય, \(3\) ચક્રીય અને એક થી વધારે કંપન અંશ \((IV)\) દઢ ન હોય તેવા દ્વિ-પરમાણ્વીય વાયુઓ JEE Mains 2023 Medium - ત્રિકોણિય પ્લોટ \(ABC\) ની બાજુ \(AC\) ના મધ્યબિંદુ \(D\) પર દીવાનો થાંભલો આવેલ છે પ્લોટ ની બાજુઓ \(AB = 7\, m\), \(BC = 5\, m\) અને \(CA = 6\, m\) છે આ થાંભલો બિંદુ \(B\) આગળ \(30^o\) નો ખૂણો આંતરે છે તો દિવાના થાંભલાની ઊંચાઈ નક્કી કરો.JEE Mains 2019 Hard
- \(100\, cm\) લાંબી પાતળી નળી બંને બાજુથી બંધ કરેલી છે. જે સમક્ષિતિજ પડેલી છે જેનો વચ્ચેનો \(20\, cm\) ભાગમાં પારો ભરેલો અને બીજા બે સમાન ભાગમાં વાતાવરણ દબાણે હવા ભરેલી છે.જો નળીને હવે શિરોલંબ કરવામાં આવે તો નળીમાં પારો ......... \(cm\) લંબાઇનો દેખાશે. (નળીના આડછેડનું ક્ષેત્રફળ અચળ ધારો)
JEE Mains 2013 Hard - \(M\) દળના અને \(l\) લંબાઈના એક સ્લેન્ડર એકસમાન સળીયાને એક છેડાથી ધરીમાં એ રીતે જોડેલ છે કે જેથી તે ઊર્ધ્વતલમાં ભ્રમણ કરી શકે (આકૃતિ જુઓ). ધરી પર અવગણ્ય ધર્ષણ છે. મુક્ત છેડાને ઊર્ધ્વ દિશામાં ધરીની ઉપરની તરફ રાખેલ છે અને ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ જ્યારે તે ઊર્ધ્વ સાથે \(\theta\) ખુણો બનાવે ત્યારે કેટલો હશે?
JEE Mains 2017 Hard - \(10\) બિન-દ્રઢ દ્વિપરમાણ્વીય અણુઓની તાપમાન \(\mathrm{T}\) પર ઊર્જા _______ છે.JEE Mains 2024 Hard