ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - પ્રવાહ વિદ્યુત PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

2013–2026 ના 310 પ્રશ્નો. સમતુલ્ય અવરોધ સૌથી વધુ પૂછાય છે.

310પ્રશ્નો
10ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 7% મધ્યમ 48% અઘરું 45%

STD 12 - પ્રવાહ વિદ્યુત ના બધા પ્રશ્નો

નવા પહેલા

310 માંથી 101–150 પ્રશ્નો

  1. 101. બે સમાન હિટરના ફિલામેન્ટ, પ્રથમ સમાંતર અને ત્યાર બાદ શ્રેણીમાં જોડવામાં આવે છે.લગાવેલ સમાન વોલ્ટેજ માટે, સમાન સમયમાં, સમાંતર અને શ્રેણી જોડાણોમાં ઉત્પન્ન ઊર્જાનો ગુણોત્તર \(.........\) થશે. 2023 મધ્યમ
  2. 102. ચાર અવરોધોના જાળતંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(9\;V\) ની બેટરી સાથે જોડેલ છે. બિંદુઓ \(A\) અને \(B\) વચ્યે વોલ્ટેજનો તફાવત ............ \(V\) છે.
    2023 મધ્યમ
  3. 103. ધાતુ વાહકમાં લગાડેલ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વાહકમાંના મુક્ત ઈલેકટ્રોન 2023 મધ્યમ
  4. 104. એક \(25.0\,mm ^2\) અનુપ્રસ્થ પરિચ્છેદિત ક્ષેત્ર ધરાવતા તારમાંથી \(2\,A\) જેટલો વીજપ્રવાહ પસાર થાય છે. મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા \(2.0 \times 10^{28}\) ક્યુબીક મીટરમાં છે. ઇલેકટ્રોનનો અપ્રવાહ વેગ \(......\times 10^{-6}\,ms ^{-1}\) થશે.(ઈલેકટ્રોનનો ચાર્જ = \(1.6 \times 10^{-19}\,C\) આપેલ છે.) 2023 સરળ
  5. 105. એક ધાત્વીય તારની લંબાઈ \(20\%\) જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ \(4\%\) જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે. 2023 મધ્યમ
  6. 106. એક લંબચોરસ સમાંતર ચતુષ્ફલકનું \(1\,cm \times 1\,cm \times 100\,cm\) તરીકે માપન કરેલ છે. તેનો વિશિષ્ટ અવરોધ \(3 \times 10^{-7}\,\Omega\,m\) હોય, તો તેની બે વિરૂદ્ધ લંબચોરસ સપાટી વચ્ચેની અવરોધ ......\(\times 10^{-7} \Omega\) હશે. 2023 સરળ
  7. 107. એક મીટર બ્રીજના પ્રયોગમાં ગેપમાં \(2\,\Omega\) અને \(3\,\Omega\) મૂકવામાં આવે તો સંતુલનબિંદુ મળે છે. સંતુલન બિંદુને \(22.5\,cm\) સ્થાનાંતરિત કરવા માટે \(3\,\Omega\) અવરોધ સાથે \(X\,\Omega\) નો શંટ જોડવામાં આવે છે.તો \(X\) નું મૂલ્ય \(...........\) છે. 2023 મધ્યમ
  8. 108. એક નિયમિત ધાત્વીય તારને જ્યારે \(3.4\) વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી \(2\,A\) નો પ્રવાહ પસાર થાય છે. નિયમિત ધાત્વીય તારનું દળ \(8.92 \times 10^{-3}\,kg\), ધનતા \(8.92 \times 10^3\,kg / m ^3\) અને અવરોધકતા \(1.7 \times 10^{-8}\,\Omega- m\) છે. તારની લંબાઈ \(l=........m\) હશે. 2023 મધ્યમ
  9. 109. એક પોલા નળાકાર વાહકની લંબાઇ \(3.14\,m\) છે જ્યારે તેની આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે \(4\,mm\) અને \(8\,mm\) છે.વાહકનો અવરોધ \(n \times 10^{-3}\,\Omega\) છે.જો દ્રાવ્યની અવરોધકતા \(2.4 \times 10^{-8}\,\Omega m\) હોય તો \(n\) નું મૂલ્ય \(............\) છે. 2023 મધ્યમ
  10. 110. એક તારનો અવરોધ \(5\) ઓહમ છે. જો આ તારને તેની લંબાઈ \(5\) ગણી થાય તેટલો ખેંચવામાં આવે તો નવો અવરોધ \(..........\) થશે. 2023 મધ્યમ
  11. 111. જ્યાર બે અવરોધો \(R _1\) અને \(R _2\) ને શ્રેણીમાં જોડીને, મીટરબ્રીજના ડાબીબાજુના ગેપમાં દાખલ કરવામાં (જોડવામાં) આવે છે અને \(10\,\Omega\) ના અવરોધને જમણા-ગેપમાં મૂકવામાં આવે છે, ત્યારે ડાબીબાજુથી \(60\,cm\) અંતરે તટસ્થબિંદુુ મળે છે. જ્યારે \(R_1\) અને \(R_2\) ને સમાંતરમાં જોડી મીટરબ્રીજના ડાબીબાજુમા ગેપમાં લગાવવામાં આવે અને જમણી બાજુના ગેપમાં \(3\,\Omega\) નો અવરોધ દાખલ કરતા, ડાબીબાજુથી \(40\,cm\) અંતરે તટસ્થ બિંદુ મળે છે. ગુણાકાર \(R_1 R_2\) \(.............\Omega\) મળશે. 2023 અઘરું
  12. 112. જો \(B\) અને \(D\) વચ્ચે સ્થિતિમાન તફાવત શૂન્ય હોય તો \(x\) નું મૂલ્ય \(\frac{1}{n} \Omega\) છે. તો \(n\) નું મૂલ્ય \(.........\) છે.
    2023 મધ્યમ
  13. 113. જો તાંબાના તારને તેની લંબાઈમાં \(20\%\) વધારો મેળવવા માટે ખેંચવામાં આવે તો તેના અવરોધમાં \(.............\%\) વધારો થાય. 2023 મધ્યમ
  14. 114. જયારે ગૌણ પરિપથમાં કોષને \(5\,\Omega\) ના અવરોધના સાથે શંટ કરવામાં આવે છે ત્યારે પોટેન્શીયોમીટરમાં તટસ્થ બિંદુ \(200\,cm\) આગળ મળે છે. શંટના અવરોધને બદલીને \(15\,\Omega\) નો શંટ લગાડતાં, તટસ્થ બિંદુ \(300\,cm\) સુધી ખસે છે. કોષનો આંતરિક અવરોધ \(.......\Omega\) હશે. 2023 મધ્યમ
  15. 115. નીચે આપેલા જાળતંત્ર માટે, સ્થાયી અવસ્થા માટે સંગ્રહાકમાં સંધારક સંગ્રહીત થતી વીજભાર .............. \(\mu C\) હશે.
    2023 મધ્યમ
  16. 116. નીચે બે કથનો આપેલા છે કથન \(I:\) અવરોધોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ સંયોજનમાં વપરાતા ન્યૂનત્તમ અવરોધ કરતા નાનો હોય છે. કથન \(II:\) દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  17. 117. નીચે દર્શાવેલ પરિપથમાં \(a\) અને \(b\) બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..........\(\Omega\)
    2023 મધ્યમ
  18. 118. પોટેન્શિયોમીટરની મદદથી આપણે આપેલ કોષના \(emf\) નું મૂલ્ય માપી શકીએ છીએ. પોટેન્શિયોમીટરની સંવેદનશીલતા \(.............\) હશે. \((A)\) પોટેન્શિયોમીટરના તારની લંબાઈના સમપ્રમાણમાં \((B)\) તારના સ્થિતિમાન પ્રચલનના સમપ્રમાણમાં \((C)\) તારના સ્થિતિમાન પ્રચલનના વ્યસ્તપ્રમાણમાં \((D)\) પોટેન્શીયોમીટરના તારની લંબાઈના વ્યસ્તપ્રમાણમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયી ઉત્તર પસંદ કરો 2023 મધ્યમ
  19. 119. પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને કોષના \(emf\) શોધવાના પ્રયોગમાં, \(emf \;1.5\,V\) ના કોષ માટે તટસ્થ બિંદુની લંબાઈ \(60\,cm\) હોવાનું જાણવા મળે છે. જો આ કોષને બીજા \(E\;emf\) ધરાવતા કોષ વડે બદલવામાં આવે તો તટસ્થ બિંદુની લંબાઈ \(40\,cm\) વધે છે. \(E\) નું મૂલ્ય \(\frac{x}{10}\; V\) છે. \(x\) ની કિંમત કેટલી હશે? 2023 મધ્યમ
  20. 120. \(R _2\) માંથી પસાર થતો વીજ પ્રવાહ \(.........\) છે.
    2023 મધ્યમ
  21. 121. \(R\) અવરોધ ધરાવતા,એક સમાન તારને \(V _0\) જેટલો સ્થિતિમાન લગાડવામાં આવે છે. આ દરમ્યાન વિખેરીત થતો પાવર \(P_1\) છે. ત્યારબાદ તારને બે ભાગમાં કાપવામાં આવે છે અને આ દરેક અડધા ભાગને \(V_0\) જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે. બીજા કિસ્સા માં વિખેરીત થતો પાવર \(P _2\) વિખેરીત થતા પાવરનો ગુણોત્તર \(P _2\) અને \(P _1\) નું મૂલ્ય \(\sqrt{x}: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે. 2023 મધ્યમ
  22. 122. \(R\) અવરોધના નિયમિત તારના બનેલા \(n\) બાજુવાળા બહુકોણના બે ક્રમિક ખૂણાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(............\) થશે. 2023 મધ્યમ
  23. 123. સમાન મૂલ્ય \(R\) ધરાવતા \(3\) અવરોધોનું જુદું-જુદું સંયોજન આકૃતિમાં દર્શાવેલ છે. વિખેરીત પાવર (કાર્યત્વરા) (power dissipation) ના ચઢતા ક્રમમાં \(.....\) મળે.
    2023 મધ્યમ
  24. 124. સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે \(Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta\) અને \(\gamma\) અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો. 2023 મધ્યમ
  25. 125. તાંબામાં મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા લગભગ \(8 \times 10^{28}\,m ^{-3}\) જેટલી છે. તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ \(= 2 10^{-6}\,m ^2\) છે અને તે \(3.2\,A\) પ્રવાહનું વહન કરે છે. ઇલેકટ્રોનની ડ્રીફટ ઝડપ \(.......\times 10^{-6}\,ms ^{-1}\) છે. 2023 સરળ
  26. 126. વિદ્યુત પરિપથમાં જોડેલ સુવાહકમાં ઈલેકટ્રોનનો ડ્રિફ્ટ વેગ \(v_d\) છે. આ સુવાહક તારને સમાન દ્રવ્ય, સમાન લંબાઈ ધરાવતા પણ બમણા આડછેનું ક્ષેત્રફળ ધરાવતા બીજા તાર વડે બદલવામાં આવે છે. લાગુ પાડેલ વોલ્ટેજ અચળ રહે છે. ઈલેકટ્રોનનો નવો ડ્રિફ્ટ વેગ \(...........\) થશે. 2023 સરળ
  27. 127. વિદ્યુત પરિપથમાં પરસ્પર સમાંતર જોડેલા બે અવરોધો \(R\) અને \(3R\) માંથી મુક્ત થતી ઉર્જાનો ગુણોત્તર \(.............\) છે. 2023 સરળ
  28. 128. \(10\, m\) લંબાઈ અને \(20\, \Omega\) નો અવરોધ ધરાવતો એક પોટેન્શીયોમીટર તારને \(25 \,V\) ની બેટરી અને \(30\, \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. \(E\) જેટલું \(emf\) ધરાવતા કોષને ગૌણ પરિપથમાં જોડતાં પોટેન્શીયોમીટર તાર પર \(250\, cm\) લંબાઈ આગળ સંતુલન બિંદુ મળે છે. \(E\) નું મૂલ્ય \(\frac{x}{10} V\) છે. \(x\) નું મૂલ્ય ........થશે. 2022 મધ્યમ
  29. 129. \(220\,V\),\(100\,W\) રેટીંગ ધરાવતા એક બલ્બને \(220\,V\),\(60\,W\) રેટીંગ ધરાવતા બીજા બલ્બ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જોઆ સંયોજનને સમાંતર વોલ્ટેજ \(220\,V\) હોય, તો \(100\,W\) ના બલ્બ દ્વારા વપરાયેલ કાર્યત્વરા (પાવર) લગભગ \(...........W\) થાય છે. 2022 મધ્યમ
  30. 130. \(220 \,V , 50 \,Hz\) ના \(AC\) ઉદ્ગમને \(25 \,V , 5 \,W\) ના બલ્બ સાથે જોડવામાં આવે છે. ને બલ્બને તેની મહત્તમ તેજસ્વીતા સાથે ચલાવવા માટે શ્રેણીમાં જોડવો પડતો વધારાનો અવરોધ \(R\) હોય. (અકૃતિમાં દર્શાવ્યા અનુસાર) તો \(R\) નું (ઓહમ માં) મૂલ્ય .......... હશે.
    2022 મધ્યમ
  31. 131. \(300\,cm\) લંબાઈના પોટેન્શીયોમીટર તારને \(780\,\Omega\) અવરોધ અને \(4V\)ના પ્રમાણિત કોષ સાથે શ્રેણીમાં \(20\,mV\) નું \(emf\) ધરાવતા કોષને જોડતા તટસ્થ બિંદુ. \((null\,point)\) માટેની લંબાઈ \(60\,cm\) મળે છે. પોટેન્શીયોમીટર તારનો અવરોધ. \(.........\Omega\) થશે.
    2022 અઘરું
  32. 132. \(4 \,mm\) ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે \(4 \times 10^{6} \,Am ^{-2}\) જેટલી છે. તારના બહારના ભાગમાં \(\frac{R}{2}\) અને \(R\) ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... \(\pi A\) હશે. 2022 મધ્યમ
  33. 133. \(40 \,m\) ઊંંચાઈ ધરાવતા ડેમ પરથી પાણી \(9 \times 10^{4} \,kg\) પ્રતિ કલાકના દરથી પડે છે. ગુરૂત્વીય સ્થિતિઊર્જાની પચાસ ટકા \((50\%)\) વિદ્યુતઊર્જા રૂપાંતર થાય છે. \(100 \,W\) નાં ................સંખ્યાના બલ્બને પ્રકાશિત કરી શકાય. ( \(g =10 \,ms ^{-2}\) લો.) 2022 મધ્યમ
  34. 134. \(5 \,V\) બેટરી વડે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથને પ્રાપ્ત થતો કુલ પ્રવાહ........\(A\) હશે.
    2022 મધ્યમ
  35. 135. \(8 \,\Omega\) નો શંટ ધરાવતો વિદ્યુતકોષ પોટેન્શીયોમીટરના \(3 \,m\) લંબાઈના તારથી સંતુલિત થાય છે. જ્યારે કોષને \(4 \,\Omega\) નો શંટ  લગાડવામાં આવે છે ત્યારે સંતુલિત લંબાઈ \(2 \,m\) મળે છે. કોષનો આંતરિક અવરોધ ........... \(\Omega\) હશે. 2022 મધ્યમ
  36. 136. \((A)\) સુવાહકના તાપમાનના વધારા સાથે ઈલેક્ટ્રોનનો ડ્રીફટ-વેગ ઘટે છે. \((B)\) ડ્રીફટ-વેગ આપેલ સુવાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \((C)\) ડ્રિફટ-વેગ એ સુવાહકને લગાવેલ સ્થિતિમાન તફવત ઉપર આધાર રાખતો નથી. \((D)\) ઈલેક્ટ્રોનનો ડ્રિફટ-વેગ સુવાહકની લંબાઇ પર આધાર રાખલો નથી. \((E)\) ડ્રિફટ-વેગ સુવાહકનું તાપમાન વધારતા વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 અઘરું
  37. 137. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર \(20 \,\Omega\) અવરોધ અને \(300 \,cm\) લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તારને અવરોધ પેટી \((R.B.)\) અને \(4 \,V emf\) ધરાવતા પ્રમાણિત કોષ સાથે જોડવામાં આવેલ છે. પરિપથમાં અવરોધ પેટીમાં ' \(R\) ' જેટલો અવરોધ રાખતાં \(20 \,mV\) ના કોષ માટે \(60 \,cm\) આગળ તટસ્થબિંદ્રુ મળે છે. ' \(R\) ' નું મૂલ્ય ......... \(\Omega\) થશે.
    2022 મધ્યમ
  38. 138. આકૃતિમાં આપેલ તારમાં લગાવેલ સ્થિતિમાન અને વહેતા પ્રવાહનો ફેરફાર દર્શાવેલ છે. તારની લંબાઈ \(31.4 \,cm\) છે. તારનો વ્યાસ \(2.4 \,cm\) જેટલો માપવામાં આવે છે. તારની અવરોધકતા \(x \times 10^{-3} \,\Omega cm\) જેટલી માપવામાં આવે છે. \(x\) નું મૂલ્ય ......... હશે. [Take \(\pi=3.14]\)
    2022 મધ્યમ
  39. 139. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધોને મીટર બ્રીજમાં જોડવામાં આવ્યા છે. સંતોલન લંબાઈ \(l_1\) એ \(40\,cm\) છે. હવે અજ્ઞાત અવરોધ \(x\) ને \(P\) સાથે શ્રેણીમાં જોવામાં આવે છે અને નવું સંતોલન બિંદુ, તે જ છેડા થી, \(80\,cm\) જેટલું મળે છે. \(x\) નું મૂલ્ય \(............\Omega\) હશે.
    2022 અઘરું
  40. 140. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પરિપથમાં \(15\,mA\) નો પ્રવાહ વહે છે. \(A\) અને \(B\) બિંદુઓ વચ્ચે સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય .\(...\,V\) હશે.
    2022 મધ્યમ
  41. 141. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધોને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો \(2000 \,\Omega\) અવરોધ ધરાવતું વોલ્ટમીટર \(500 \,\Omega\) અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો વોલ્ટમીટરમાં ........ \(V\)નું અવલોકન (રિડિંગ) મળશે.
    2022 મધ્યમ
  42. 142. આકૃતિમાં દર્શાવેલ પરીપથમાં સ્થિત સ્થિતિમાં સંઘારકમાં સંગ્રહિત વિદ્યુતભાર \(.......\times 10^{-6} C\) હશે.
    2022 અઘરું
  43. 143. આકૃતિમાં એક મીટરબ્રીજ રચના દર્શાવેલ છે. તેનો ઉપયોગ આપેલ \(15 \,\Omega\) ના અવરોધની મદદથી અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે. જ્યારે tapping બળ \(43 \,cm\) સ્થાને હોય છે ત્યારે ગેલ્વેનોમીટર \((G)\) (તટસ્થ) શૂન્ય આવર્તન આપે છે. જો \(A\) છેડા માટે અન્ય સુધારો \(2 \,cm\) હોય તો R ની મળેલી કિંમત .............. \(\Omega\) હશે.
    2022 અઘરું
  44. 144. આપેલ આકૃતિમાં દરેક અવરોધો \(1 \,\Omega\) છે. પ્રવાહનું મૂલ્ય ' \(I ^{\prime}, \frac{ a }{5} A\) જેટલું છે. \(a\) નું મૂલ્ય .......... હશે.
    2022 અઘરું
  45. 145. આપેલ આકૃતિમાં, \(V_0\) ની કિંમત \(.........V\) હશે.
    2022 અઘરું
  46. 146. આપેલ જાળતંત્રમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ ............ \(\Omega\) થશે
    2022 મધ્યમ
  47. 147. આપેલ નળાકારીય તારની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતા વધારીને બમણી કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો પ્રતિશત વધારો .......% થશે. 2022 મધ્યમ
  48. 148. આપેલ પરિપથ માટે, કળ '\(S\)' ને બંધ કર્યાના તુરંત બાદ \(6\,V\)ની બેટરીમાંથી પસાર થતો પ્રવlહ \(..........A\) હશે.
    2022 મધ્યમ
  49. 149. આપેલ પરિપથમાં પ્રવાહ \(I..........\) હશે.
    2022 મધ્યમ
  50. 150. આપેલ પરિપથમાં વહેતો પ્રવાહ \(..............A\) થશે..
    2022 મધ્યમ