STD 12 - પ્રવાહ વિદ્યુત ના બધા પ્રશ્નો
નવા પહેલા310 માંથી 301–310 પ્રશ્નો
- 301. આપેલ પરિપથમાં બે \(8.0\,V\) અને \(16.0\,V\) ની બેટરી, ત્રણ \(3\,\Omega ,\,9\,\Omega \) અને \(9\,\Omega \) ના અવરોધો અને \(5.0\,\mu F.\) નું કેપેસીટર છે.તો પરિપથમાં સ્થાયી સ્થિતિમાં કેટલા ............. \(A\) પ્રવાહ \(I\) નું વહન થતું હશે?
2014 અઘરું - 302. આપેલ પરિપથમાં રહેલ \(50\, V\) અને \(30\, V\) ની બેટરીમાંથી અનુક્રમે કેટલો પ્રવાહ(\(A\) માં) પસાર થાય?
2014 અઘરું - 303. એક મોટા મકાનમાં \(40\) \(W\) ના \(15\) ગોળા,\(100\) \(W \) ના \(5\) ગોળા,\(80\) \(W\) નાં \(5\) પંખા અને \(1\) \(kW\) નું \(1\) ઉષ્ણક (હીટર) છે. વિદ્યુત ઉદ્ગમનો સ્થિતિમાન \(220\) \( V \) છે,તો મકાનનો લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફયુઝ ................. \(A\) નો હશે. 2014 મધ્યમ
- 304. વોલ્ટમીટરના માપાંકન(calibration) માં એક \( 1.1\,volt\,\, e.m.f\) ધરાવતા કોષને \(440\,cm\) લંબાઈના તાર વહે સંતુલિત કરેલ છે. અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(220\,cm\) લંબાઈના તાર દ્વારા સંતુલિત થયેલ છે. તેને અનુરૂપ વોલ્ટમીટરનું અવલોકન \(0.5\,volt\) મળે છે તો વોલ્ટમીટરના માપનમા કેટલા ................ \(volt\) ત્રુટિ આવે? 2014 અઘરું
- 305. \(1.0\,\Omega \) પ્રતિ \(cm\) અવરોધ ધરાવતા તારમાંથી \('A'\) શબ્દ બનાવવામાં આવે છે. આ શબ્દની બંને બાજુની લંબાઈ \(20\, cm\) અને વચ્ચેના આડા ભાગની લંબાઈ \(10\, cm\) છે. બે બાજુ દ્વારા બનતો ખૂણો \(60\) છે. બે બાજુના ખુલ્લા છેડાં વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ............ \(\Omega\) થાય? 2013 અઘરું
- 306. છ સમાન અવરોધને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. તો કયા બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મહત્તમ હશે?
2013 અઘરું - 307. જ્યારે પ્રવાહ \(A\) થી \(B\) તરફ વહેતો હોય ત્યારે નીચે પૈકી ચાર અવરોધ \(P, Q, R\) અને \(S\) માથી કયો અવરોધ મહત્તમ ઉષ્મા ઉત્પન્ન કરે?
2013 અઘરું - 308. મીટરબ્રિજના પ્રયોગમાં અવરોધ \(X\) ને અવરોધ \(Y\) વડે સંતુલિત કરવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ એક બાજુથી \(40\, cm\) અંતરે મળે છે. જો \(X < Y\) હોય તો \(3X\) અવરોધને \(Y\) અવરોધ વડે સંતુલિત કરવા સમાન બાજુ પરથી તટસ્થ બિંદુ કેટલા ............... \(cm\) અંતરે મળે? 2013 અઘરું
- 309. ઓરડામાં સપ્લાય વોલ્ટેજ \(120\) \(V\) છે.લેડ વાયરનો અવરોધ \(6\) \(Ω\) છે.ઓરડામાં \(60\) \(W\) નો બલ્બ પહેલેથી ચાલુ છે.હવે,બલ્બને સમાંતર \(240\) \(W\) નું હીટર ચાલુ કરવામાં આવે,તો બલ્બને સમાંતર વોલ્ટેજમાં કેટલા ............. \(V\) ઘટાડો થશે? 2013 મધ્યમ
- 310. \(r = 0.5\,\Omega \) આંતરિક અવરોધ અને \( E_1 = 100\,V\;\;emf\) ધરાવતા \(dc\) સ્ત્રોત સાથે \(E_2 = 90\,V\;\;emf\) ધરાવતી બેટરી અને બાહ્ય અવરોધ \(R\) ને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે \(R\) નું મૂલ્ય કેટલા ................... \(\Omega \) હોવું જોઈએ કે જેથી બેટરીમાંથી પ્રવાહ પસાર થાય નહીં?
2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.