JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2014
- અઘરું
- સંખ્યાત્મક
\( 220\, V\;\;emf\) ધરાવતો \(dc\) પ્રવાહ સ્ત્રોત ને એક \(1\,\Omega \) અવરોધ અને \( 200\, V\;\;emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બેટરીના ધ્રુવો બાહ્ય અવરોધ \(R\) સાથે જોડેલા છે, તો \(R\) નું ન્યૂનતમ મૂળી કેટલા ................... \(\Omega\) હોવું જોઈએ કે જેથી બેટરીને ચાર્જ કરવા પ્રવાહ બેટરીમાંથી પસાર થાય?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(11\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Given, \(emf\) of cell \(\mathrm{E}=200 \,\mathrm{V}\)
Internal resistance of cells \(=1 \,\Omega\)
D. C main supply voltage \(V=220\, \mathrm{V}\)
External resistance \(\mathrm{R}=?\)
\(r=\left(\frac{E-V}{V}\right) R\)
\(\mathrm{1}=\left(\frac{20}{220}\right) \times \mathrm{R}\)
\(\mathrm{R}=11 \,\Omega\)
Physics ના વધુ પ્રશ્નો
- નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : લીફટ ઉપર અથવા નીચેની તરફ સમાન ઝડપથી જઈ શકશે જ્યારે તેનુ વજન તેના કેબલના તણાવબળ સાથે સંતુલનમાં હોય. કથન \(II\) : લીફટના તળિયા દ્વારા તેમા ઉભી રહેલ વ્યક્તિના પગ પર લાગતું બળ તેના વજન કરતા વધુ હોય જ્યારે લીફટ વધતી જતી ઝડપથી નીચે તરફ જતી હોય. બંને કથનના સંદર્મમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી.JEE Mains 2023 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઍક ઘન ગોળો અને એક નળાકાર એક ઢાળ તરફ સમાન વેગથી સરક્યાં વગર ગતિ કરે છે.બંનેએ ઢાળ પર પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(h_{sph}\) અને \(h_{cyl}\) હોય તો ઊંચાઈનો ગુણોત્તર \(\frac{{{h_{sph}}}}{{{h_{cyl}}}}\) શું થાય?
JEE Mains 2019 અઘરું - \(286\, kms ^{-1}\) ની ઝડપે પૃથ્વીથી દૂર ગેલેક્સી ગતિ કરે છે \(630\, nm\) તરંગલંબાઈમાં શિફ્ટ \(x \times 10^{-10}\, m\) હોય તો \(x=.............\)JEE Mains 2021 અઘરું
- \(R\) ત્રિજ્યાવાળું એક ગોળાકાર પ્રવાહી ટીપું \(\eta\) શ્યાનતા ધરાવતા વાયુમાંથી પસાર થાય ત્યારે \(v_1\) સીમાંત વેગ પ્રાપ્ત કરે છે. હવે આ ટીપાને \(64\) સમાન નાના ટીપાંમાં તોડવામાં આવે છે અને તે જ વાયુમાંથી નીચે પડતા દરેક ટીપું \(v_2\) સીમાંત વેગ પ્રાપ્ત કરે છે, તો સીમાંત વેગનો ગુણોત્તર \(v_1/v_2\) ________ છે.JEE Mains 2026 મધ્યમ
- બે આંટા ધરાવતા વર્તુળાકાર ગાળામાં વહેતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ \(B _1\) જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થાય છે. આ ગુંચળાને ખોલી તેને ફરી \(5\) આંટા ધરાવતા વર્તુળાકાર ગાળા (ગૂંચળા)માં વીટાળવામાં આવે છે અને તેના કેન્દ્ર આગળ સમાન પ્રવાહ માટે \(B _2\) જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરે છે. \(\frac{B_2}{B_1}\) ગુણોત્તર \(........\) થશે.JEE Mains 2022 મધ્યમ
- દ્વિ-પરમાણ્વીય અણુ માટે સ્થિતિ ઊર્જ \((U)\) આંતર આણ્વીય અંતર \(r\) નું વિધેય છે, કે જે \(U =\frac{\alpha}{ r ^{10}}-\frac{\beta}{ r ^{5}}-3\) જ્યાં,\(\alpha\) અને \(\beta\) ધન અચળાંકો છે. બે પરમાણુઓ વચ્ચેનું સંતુલન અંતર \(\left(\frac{2 \alpha}{\beta}\right)^{\frac{a}{b}}\) હશે જ્યાં \(a=..........\) છેJEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક માણસ તેના ખભા પર વાંદરાને લઈને \(9 \mathrm{~m}\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર સરળતાથી સાયકલ ચલાવે છે અને \(3\) મિનિટમાં \(120\) પરિક્રમણ પૂર્ણ કરે છે. વાંદરાના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય _______ ( \(\mathrm{m} / \mathrm{s}^2\) માં) છે.JEE Mains 2024 અઘરું
- \(6\, {cm}\) ત્રિજયાના સાબુના પરપોટાની અંદર એક બીજો \(3\, {cm}\) ત્રિજયાનો પરપોટો બને છે. તો જેમાં અંદરનું દબાણ વાતાવરણની સાપેક્ષે સમાન હોય તેવા સમતુલ્ય પરપોટાની ત્રિજયા કેટલા \({cm}\) હશે?
JEE Mains 2021 અઘરું - \(25^{\circ} {C}\) તાપમાનવાળા ઓરડામાં \(5\, minutes\) માં પદાર્થનું તાપમાન \(75^{\circ} {C}\) થી \(65^{\circ} {C}\) થાય છે. પછીની \(5\, minutes\) માં પદાર્થનું તાપમાન (\({ }^{\circ} {C}\) માં) કેટલું થાય?JEE Mains 2021 મધ્યમ
- આપેલ લોજિક ગેટ પરિપથ માટે, નીચેનામાંથી કયું સાચું સત્ય કોષ્ટક છે?
JEE Mains 2026 મધ્યમ - એક \(16 \Omega\) ના તારને ચોરસ લૂપ બનાવવા માટે વાળવામાં આવે છે. તેની એક બાજુના છેડાઓ વચ્ચે \(1 \Omega\) આંતરિક અવરોધવાળી \(9 V\) ની બેટરીને જોડવામાં આવે છે. જો \(4 \mu F\) નું કેપેસીટર લૂપના વિકર્ણો સાથે જોડવામાં આવે તો કેપેસીટરમાં સંગ્રહીત ઊર્જા \(\frac{x}{2} \mu J\) થાય છે. જ્યાં \(x=\) _________.JEE Mains 2024 અઘરું