JEE Mains · Physics · STD 12 - 3. current electricity
નીચે આપેલ પરિપથમાં દરેક અવરોધમાંનો વિજપ્રવાહ છે :

- A \(1\) \(A\)
- B \(0.25\) \( A\)
- C \(0.5\) \( A\)
- D \(0\) \( A\)
Answer & Solution
Correct Answer
(D) \(0\) \( A\)
Step-by-step Solution
Detailed explanation
The potential difference in each loop is zero. \(\therefore \) No current will flow or current in each resistance is Zero.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(l\) લંબાઇના અને \(R\) ત્રિજયાવાળા એક યુનિફોર્મ નળાકારની તેના લંબ દ્વિભાજક સાપેક્ષ જશત્વની ચાકમાત્રા \(I\) છે.ગુણોત્તર \(l/R\) ના કયા મૂલ્ય માટે જડત્વની ચાકમાત્રા ન્યુનતમ થશે?JEE Mains 2017 Hard
- એક પદાર્થને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે, A બિંદુએથી K ગતિઊર્જા સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. હવાના ઘર્ષણની ગેરહાજરીમાં, B અને C બિંદુઓ પરની ગતિઊર્જાના તફાવતનો A બિંદુ પરની ગતિઊર્જા સાથેનો ગુણોત્તર (આકૃતિ જુઓ) છે :
JEE Mains 2026 Hard - \(\frac{10}{\sqrt{\pi}}\,cm\) ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપને \(0.5\,T\) મૂલ્યના સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ દરે ધટીને \(0.5\,s\) માં શૂન્ય બને છે. તો \(0.25\,s\) વખતે વર્તુળાકાર લૂપમાં પ્રેરિત થતું વીજચાલક બળJEE Mains 2023 Medium
- \(A\) ગ્રહનું દળ \(\mathrm{M}\) અને ત્રિજ્યા \(\mathrm{R}\). \(\mathrm{B}\) ગ્રહનું દળ અને ત્રિજ્યા \(A\) ગ્રહ કરતાં અડધી છે.જો \(A\) અને \(\mathrm{B}\) ગ્રહ પરની નિષ્ક્રમણ ઝડપ \(v_{\mathrm{A}}\) અને \(v_{\mathrm{B}}\) હોય તો \(\frac{v_{\mathrm{A}}}{v_{\mathrm{B}}}=\frac{\mathrm{n}}{4}\) મળે છે તો \(\mathrm{n}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- એક મીટરબ્રીજમાં, \(1\,m\) લંબાઈનો તાર અસમાન આડછેદ એવી રીતે ધરાવે છે કે તેના અવરોધ \(R\) નો લંબાઈ \(l\) સાથેનો ફેરફાર \(\frac{{dR}}{{d\ell }} \propto \frac{1}{{\sqrt \ell }}\) છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાન અવરોધો જોડેલ છે. જ્યારે જોકી એ બિંદુ \(P\) પર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય છે. લંબાઈ \(AP\) કેટલા .................. \(m\) હશે?
JEE Mains 2019 Hard - એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. જ્યારે તે પૃથ્વીના કેન્દ્રથી \(10 \mathrm{R}\) (\(R\) પૃથ્વીની ત્રિજ્યા) અંતરે હોય ત્યારે તેનો વેગ \(12 \;\mathrm{km} / \mathrm{s}\) છે.પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ઉલ્કા પૃથ્વીની સપાટી પર કેટલા વેગથી (\(km/s\) માં) પડશે? (પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ\(=11.2 \;\mathrm{km} / \mathrm{s}\) )JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જો પરવલય \(P\) નું શિરોબિંદુ \((2,3)\) અને નિયામિકા \(2 x+y=6\) છે. જો ઉપવલય \(E: \frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) ની ઉત્કેન્દ્રિતા \(\frac{1}{\sqrt{2}}\) છે અને પરવલય \(P\) ની નાભીમાંથી પસાર થાય છે. તો ઉપવલય \(\mathrm{E}\) ના નાભિલંબની લંબાઈ મેળવો.JEE Mains 2024 Hard
- ધારો કે A અને B એ રેખા \(\mathrm{L}: \frac{\mathrm{x}-6}{3}=\frac{\mathrm{y}-7}{2}=\frac{\mathrm{z}-7}{-2}\) પરના બે ભિન્ન બિંદુઓ છે. બિંદુ \((1,2,3)\) માંથી રેખા L પર દોરેલા લંબના ચરણબિંદુથી A અને B બંને \(2 \sqrt{17}\) અંતરે આવેલા છે. જો O એ ઉગમબિંદુ હોય, તો \(\overrightarrow{O A} \cdot \overrightarrow{O B}\) = __________JEE Mains 2025 Medium
- \(1\, + \,\frac{{{1^3}\, + \,{2^3}}}{{1 + 2}} + \frac{{{1^3}\, + \,{2^3} + {3^3}}}{{1 + 2 + 3}} + ...... + \frac{{{1^3}\, + \,{2^3} + {3^3} + ..... + {{15}^3}}}{{1 + 2 + 3 + ..... + 15}} - \frac{1}{2}\left( {1 + 2 + 3 + ....+15} \right)\) = ........JEE Mains 2019 Hard
- E વિદ્યુતચાલક બળ (EMF) અને r આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી R અવરોધ સાથે જોડેલ છે. Rમાં પાવર વપરાશ મહત્તમ ત્યારે થશે જ્યારે:JEE Mains 2026 Easy
- ઊર્જા ઘનતાને \(u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)\) સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં \(\alpha, \beta\) અચળાંકો છે, \(x\) એ સ્થાનાંતર, \(k\) એ બોલ્ટ્ઝમેન અચળાંક અને \(t\) એ તાપમાન છે. \(\beta\) નું પરિમાણ ...... થશે.JEE Mains 2022 Hard
- જેના પૃષ્ઠો - \(2,-1,0,1,2,3\) વડે અંકિત હોય તેવા એક સમતોલ પાસાને પાંચ વખત ઉછાળતાં તેના પરિણામોનો ગુણાકાર ધન હોય, તેની સંભાવના \(...........\) છે.JEE Mains 2023 Hard