ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
  • JEE Mains 2015
  • અઘરું
  • MCQ

\(1\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(10\,V\) ને બેટરીને \(0.6\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(15\,V\) ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... \(volt\) હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(13.1\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

As the two cells oppose each other hence, the effective emf in closed circuit is \(15-10=5 \,\mathrm{V}\) and net resistance is \(1+\) \(0.6=1.6\, \Omega\) (because in the closed circuit the internal resistance of two cells are in series.

Current in the circuit,

\(I=\frac{\text { effective emf }}{\text { total resistance }}=\frac{5}{1.6} \,A\)

The potential difference across voltmeter will be same as the terminal voltage of either cell. 

Since the current is drawn from the cell of \(15\, \mathrm{V}\)

\(\therefore \quad V_{1}=E_{1}-I r_{1}\)

\(=15-\frac{5}{1.6} \times 0.6=13.1 \,\mathrm{V}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ