ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

\(L\) લંબાઇનો અને \(12\, r\) નો અવરોધ ધરાવતા એક પોટેન્શીયોમીટર તાર \(AB\) અને \(\varepsilon\) જેટલું \(emf\) અને \(r\) જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ \(D\) સાથે જોડવામાં આવે છે. \(\varepsilon/2\) જેટલું \(emf\) અને \(3r\) જેટલો આતંરિક અવરોધ ધરાવતા કોષ \(C\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં દર્શાવતું શૂન્ય આવર્તન માટેની લંબાઈ \(AJ\) _______ હશે.

  1. A \(\frac{{11}}{{12}}\,L\)
  2. B \(\frac{{11}}{{24}}\,L\)
  3. C \(\frac{{13}}{{24}}\,L\)
  4. D \(\frac{{5}}{{12}}\,L\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{{13}}{{24}}\,L\)

Step-by-step Solution

Detailed explanation

\(V_{A J}=I R_{A J}\) \(\frac{E}{3}=\left(\frac{E}{12 r+3 r}\right) \times\left(\frac{x}{L} \times 12 r\right)\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app