JEE Mains · Physics · STD 12 - 3. current electricity
બે સમકેન્દ્રિય ગોળા જેની ત્રિજ્યા \(a\) અને \(b (b >a)\) છે તેમની વચ્ચેની જગ્યામાં \(\rho \) અવરોધકતા ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.તો બંને ગોળા વચ્ચેનો અવરોધ કેટલો થશે?
- A \(\frac{\rho }{{2\pi }}\left( {\frac{1}{a}\,+\,\frac{1}{b}} \right)\)
- B \(\frac{\rho }{{2\pi }}\left( {\frac{1}{a}\,-\,\frac{1}{b}} \right)\)
- C \(\frac{\rho }{{4\pi }}\left( {\frac{1}{a}\,+\,\frac{1}{b}} \right)\)
- D \(\frac{\rho }{{4\pi }}\left( {\frac{1}{a}\,-\,\frac{1}{b}} \right)\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{\rho }{{4\pi }}\left( {\frac{1}{a}\,-\,\frac{1}{b}} \right)\)
Step-by-step Solution
Detailed explanation
\(R = \int\limits_a^b {\frac{{\rho {\rm{d}}x}}{{4\pi {x^2}}}} \) \(=\frac{\rho}{4 \pi}\left(\frac{1}{a}-\frac{1}{b}\right) \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સાયક્લોટ્રોન દ્વારા આપવામાં આવતો મહત્તમ પ્રવેગિત વિદ્યુતસ્થિતિમાન \(12\, {kV}\) હોય, તો સાયક્લોટ્રોનમાં પ્રોટોનને પ્રકાશની ઝડપ કરતાં છઠા ભાગની ઝડપ કરવા તેના પરિભ્રમણની સંખ્યા કેટલી હશે? \(\left[{m}_{{p}}=1.67 \times 10^{-27} {kg}, {e}=1.6 \times 10^{-19} {C},\right.\) પ્રકાશની ઝડપ \(\left.=3 \times 10^{8} {m} / {s}\right]\)JEE Mains 2021 Hard
- જ્યારે અણુ વધારાની કંપની સ્થિતિ ધરાવતું હોય ત્યારે ઉર્જાના સમવિભાજનના નિયમ અનુસાર અચળ કદ દ્વિ-પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(x-\) અક્ષ પર \(100\, eV\) ઉર્જાથી ગતિ કરતો ઈલેક્ટ્રોન \(\vec B = (1.5\times10^{-3}T)\hat k\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં \(S\) આગળથી દાખલ થાય છે.ચુંબકીય ક્ષેત્ર \(x = 0\) અને \(x = 2\, cm\) વચ્ચે પ્રવર્તે છે.\(S\) બિંદુથી \(8\, cm\) દૂરના પડદા પર \(Q\) બિંદુ આગળ ઇલેક્ટ્રોન નોંધાય છે તો \(P\) અને \(Q\) વચ્ચેનું અંતર \(d\) .....\(cm\) હશે?
JEE Mains 2019 Hard - સાદા લોલકનાં આવર્તકાળ શોધવાના પ્રયોગમાં \(1\, m\) લોલકની લંબાઇનો ઉપયોગ કરવામાં આવે છે,લોલક સાથે બે અલગ અલગ \(r_1\) અને \(r_2\) ત્રિજ્યા ધરાવતા ગોળા વાપરેલાં છે.બંને ગોળામાં દળ એકસમાન રીતે વહેચાયેલ છે. બંને માટેના આવર્તકાળનો સાપેક્ષ તફાવત \(5\times10^{-4}\, s\) છે,તો તેમની ત્રિજ્યાનો તફાવત \(\left| {{r_1} - {r_2}} \right|\) \(cm\)માં કેટલો હશે?JEE Mains 2017 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-I સૂચિ-II (A) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક (I) \(\left[\mathrm{LT}^{-2}\right]\) (B) ગુરુત્વીય સ્થિતિ ઊર્જા (II) \(\left[\mathrm{L}^2 \mathrm{~T}^{-2}\right]\) (C) ગુરુત્વીય સ્થિતિમાન (III) \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-2}\right]\) (D) ગુરુત્વ પ્રવેગ (IV) \(\left[\mathrm{M}^{-1} \mathrm{~L}^3 \mathrm{~T}^{-2}\right]\) JEE Mains 2025 Medium - આપેલ ગેટના સંયોજનનું આઉટપુટ કયા ગેટને સમતુલ્ય હોય?
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(Y\) સ્કેલમાં પાણી \(- 160^o\, Y\) માં બરફ બને અને \(- 50^o\, Y\) માં વરાળ બને છે.તો આ સ્કેલમાં \(340\, K\) નું મૂલ્ય \( ^o\, Y\)માં કેટલું થશે? (પાણીનું ગલનબિંદુ \(273\, K\) અને ઉત્કલનબિંદુ \(373\, K\))JEE Mains 2013 Medium
- ધારોકે \(\alpha \in R\) અને ધારોકે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2+60^{\frac{1}{4}} x+a=0\), ના બીજ છે. જો \(\alpha^4+\beta^4=-30\) હોય, તો \(a\) ની શક્ય તમામ કિંમતો નો ગુણાકાર \(..........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(f(x)\) એ ત્રિઘાત બહુપદી છે કે જેથી \(f(-1)=10, f(1)=-6, f(\mathrm{x})\) ને \(\mathrm{x}=-1\) આગળ નિર્ણાયક બિંદુ છે અને \(f^{\prime}(\mathrm{x})\) એ \(\mathrm{x}=1\) આગળ નિર્ણાયક સંખ્યા છે તો \(f(x)\) ને \(x= . . . \) આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે.JEE Mains 2020 Hard
- \(Io\) તીવ્રતા ઘરાવતા અધ્રુવીભૂત પ્રકાશ કિરણપુંજ ને પોલેરોઇડ \(A \) અને ત્યારબાદ બીજા પોલેરોઇડ \(B\) નું મુખ્ય સમતલ પોલેરોઇડ \(A\) ની સાપેક્ષ \(45°\) નો કોણ બનાવતું હોય,તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા _______ થશે.JEE Mains 2024 Medium
- યાર્દચ્છિક ચલ \(X\) નું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે.
તો \(\mathrm{P}(\mathrm{X}> 2)\) મેળવો.\(X\) \(1\) \(2\) \(3\) \(4\) \(5\) \(P(X)\) \(K^2\) \(2K\) \(K\) \(2K\) \(5K^2\) JEE Mains 2020 Hard - \(\left( {1 - \frac{1}{x} + 3{x^5}} \right){\left( {2{x^2} - \frac{1}{x}} \right)^8}\) ના વિસ્તરણમાં \(x\) પર આધારિત ન હોય તેવું પદ મેળવો.JEE Mains 2015 Hard