JEE Mains · Physics · STD 12 - 3. current electricity
એક અજ્ઞાત અવરોધમાંથી \(2 \,mA\) પ્રવાહ પસાર કરતા તે \(4.4 \,W\) પાવર વિખેરિત કરે છે. જ્યારે તેને \(11 \,V\) ના આદર્શ પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે વિખેરિત થતો પાવર ______ હશે.
- A \(11\times10^{-5}\, W\)
- B \(11\times10^{-3}\, W\)
- C \(11\times10^{-4}\, W\)
- D \(11\times10^{5}\, W\)
Answer & Solution
Correct Answer
(A) \(11\times10^{-5}\, W\)
Step-by-step Solution
Detailed explanation
\(R =\frac{P}{l^{2}}=\frac{4.4}{4 \times 10^{-6}} \,\Omega \) \( P^{\prime}= \frac{V^{2}}{R}=\frac{11 \times 11 \times 4 \times 10^{-6}}{4.4} \,W \) \(=11 \times 10^{-5} \,W \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાતા જતા આડછેદના ક્ષેત્રફળવાળી નળીમાંથી આપેલ ધનતા ધરાવતું પ્રવાહી વહન પામે છે. જો \(A\) આડછેદનું ક્ષેત્રફળ \(1.5\,cm ^2\) અને \(B\) નું \(25\,mm ^2\) તથા જો \(B\) આગળ પ્રવાહીની ઝડપ \(60\,cm / s\) હોય. \(\left( P _{ A }- P _{ B }\right)\) ............. \(pa\) થશે. (\(A\) અને \(B\) બિંદુઓ આગળ પ્રવાહીના દબાણ \(P_A\) અને \(P_B\) છે. \(\rho=1000\,kg\,m ^{-3}\) \(A, B\), નળીની અક્ષ પરના બિંદુઓ છે.)
JEE Mains 2023 Hard - તમે જ્યારે ખીસ્સામાં ધાતુનો ટુકડો લઈને ધાતુ-ડીટેકટરમાંથી પસાર થાઓ છો તે એલાર્મ વગાડે છે. આ ધટના \(......\) પર કાર્ય છે.JEE Mains 2022 Medium
- \(d\) બાજુ અને \(\mu_2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને \(\mu_1(\mu_1 < \mu_2)\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(AB\) બાજુ પરથી એક પ્રકાશનું કિરણ \(\theta \) ખૂણે આપત કરવામાં આવે છે જે \(BC\) બાજુ પર \(E\) બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે \(\theta \) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2019 Hard - ગુચળામાં \(0 .1\,s\) માં પ્રવાહ \(5\,A\) થી \(2\,A\) થાય છે તે દરમિયાન સરેરાશ \(50\,V\) વૉલ્ટેજ ઉત્પન્ન થાય છે તો ગુચળાનું આત્મપ્રેરકત્વ \(H \)માં કેટલું હશે?JEE Mains 2015 Medium
- એક લોખંડના સળિયાની ત્રિજ્યા \(20\,mm\) અને લંબાઈ \(2.0\,m\) છે.\(62.8\,kN\) નું બળ તેમની લંબાઈને સાપેક્ષે ખેંચે છે. લોખંડનો યંગ અચળાંક \(2.0 \times 10^{11}\,N / m ^2\) છે. તારમાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ ........ \(\times 10^{-5}\) છે.JEE Mains 2023 Easy
- \(400\,ms ^{-1}\) ની સમક્ષિતિજ ઝડપથી ગતિ કરતી \(0.1\,kg\) દળની એક બુલેટ (ગોળી) ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખેલ \(3.9\,kg\) દળના બ્લોક સાથે અથડાય છે. બુલેટ આ બ્લોકમાં સ્થિર થઈ અને સંયુક્ત તંત્ર સ્થિર થાય તે પહેલા \(20\,m\) અંતર કાપે છે.બ્લોક અને સપાટી વચ્ચેનો ધર્ષણાંક \(......\) છે. (આપેલ \(g =10\,m / s ^2\) )JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- નીચે દર્શાવેલ આકૃતિમાં, \(150.4 \Omega\) નો અવરોધ \(240 \Omega\) અવરોધવાળા એમીટર A સાથે શ્રેણીમાં જોડેલો છે. \(10 \Omega\) નો શંટ અવરોધ એમીટર સાથે સમાંતરમાં જોડેલો છે. એમીટરનું અવલોકન _____ mA છે.
JEE Mains 2025 Medium - અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{ A }{x^2} \hat{i}+\frac{ B }{y^3} \hat{j}\right)\) મુજબ આપી શકાય છે. \(A\) અને \(B\) ના \(SI\) એકમ \(..........\) થશે.JEE Mains 2023 Medium
- ધારો કે \(\alpha\) અને \(\beta\) બે વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી \(\alpha+\beta=1\) અને \(\alpha \beta=-1 .\) જો કોઈક પૂર્ણાંક \(n \geq 1\) માટે ધારો કે \(p _{ n }=(\alpha)^{ n }+(\beta)^{ n },p _{ n -1}=11\) અને \(p _{ n +1}=29\) હોય, તો \(p _{ n }^{2}\) નું મૂલ્ય .... થાય.JEE Mains 2021 Hard
- \(5 \times10^{-17}\,kg\) દળ ધરાવતા અને તેમની હવામાં \(NTP\) એ બ્રાઉનિયન ગતિમાં ધુમાડાના કણોની વર્ગિત સરેરાશ વર્ગમૂળ. \((root\,mean\,square)\) ઝડપ \(.......\,mm\,s ^{-1}\) [\(k =1.38 \times 10^{-23}\,J\,K ^{-1}\) ]JEE Mains 2022 Medium
- \(L\) બાજુ ધરાવતા તારના એક ચોરસ ગૂંચળાને \(L (L > > l)\) તારના બીજા મોટા ચોરસ ગૂંચળાની અંદર મૂકવામાં આવે છે. બંને ગાળાઓ એક જ સમતલમાં છે અને તેમના કેન્દ્રો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ \(O\) આગળ સંપાત થાય છે. તંત્રનું અન્યોન્ય પ્રેરણ \(.........\) થશે.
JEE Mains 2022 Hard - જો પરવલયો \(P _1: 2 y=5 x^2\) તથા \(P _2: x^2-y+6=0\) વચ્યે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ \(P _1\) તથા \(y=\alpha x, \alpha > 0\) વચ્યે ઘેરાયેલ પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય, તો \(\alpha^3=...........\)JEE Mains 2023 Hard