JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2016
- મધ્યમ
- MCQ
વિદ્યુત વાહકતાનું પારિમાણિક સૂત્ર શું થાય? (\(I\) પ્રવાહ દર્શાવે છે)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(M^{-1}L^{-3}T^3I^2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
We know that resistivity
\(\rho=\frac{R A}{\ell}\)
Conductivity \(=\frac{1}{\text { resistivity }}=\frac{\ell}{R A}\)
\(=\frac{\ell I}{V A}(\because V=R D)\)
\( = \frac{{[{\rm{L}}][{\rm{I}}]}}{{\left[ {\frac{{\left[ {{\rm{M}}{{\rm{L}}^2}{{\rm{T}}^{ - 2}}} \right]}}{{[I][{\rm{T}}]}}} \right] \times \left[ {{{\rm{L}}^2}} \right]}}\quad \left[ {{\rm{V}} = \frac{{\rm{W}}}{{\rm{q}}} = \frac{{\rm{W}}}{{{\rm{it}}}}} \right]\)
\(=\left[M^{-1} L^{-3} T^{3}\right]\left[I^{2}\right]=\left[M^{-1} L^{-3} T^{3} I^{2}\right]\)
Physics ના વધુ પ્રશ્નો
- આકૃતિમાં દર્શાવેલ ac પરિપથ માટે, \(\mathrm{R}=100 \mathrm{k} \Omega\) અને \(\mathrm{C}=100 \mathrm{pF}\) અને \(\mathrm{V}_{\text {in }}\) અને \(\left(V_B-V_A\right)\) વચ્ચેનો કળા તફાવત \(90^{\circ}\) છે. ઇનપુટ સિગ્નલની આવૃત્તિ \(10^x \mathrm{rad} / \mathrm{sec}\) છે, જ્યાં ' x ' = ______.
JEE Mains 2025 અઘરું - \(12 \,kg\) નું એક ગગડતું પૈડું ઢળતા સમતલ (ઢોળાવ) પર \(P\) સ્થાને છે અને દોરી અને પુલી વડે \(3 \,kg\) ના દળ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડેલ છે. ધારો કે \(PR\) એ ધર્ષણરહિત સપાટી છે. જ્યારે વ્હીલ ઢોળાવમાં \(PQ\) ના તળિયે \(Q\) આગળ પહોંચે છે ત્યારે તેના ટ્રવ્યમાન કેન્દ્રની વેગ \(\frac{1}{2} \sqrt{x g h} \,m / s\) છે. \(x\) નું મૂલ્ય ..............
JEE Mains 2022 અઘરું - \(220\) જેટલો પરમાણુ દળંક ધરાવતું અને \(5.6 \,MeV\) જેટલી ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા ધરાવતું \('A'\) ન્યુક્લિયસ, દળક્રમાંક \(105\) અને \(115\) ધરાવતા બે અંશો \('B'\) અને ' \(C\) ' માં તૂટે છે. \('B'\) અને ' \(C\) ' માં ન્યુક્લિઓન્સની ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા \(6.4\,\,MeV\) છે. પ્રતિ વિખંડન મુક્ત થતી ઉર્જા \(Q\)....... હશેJEE Mains 2022 મધ્યમ
- \(3\text{ m}\) લંબાઈના તાંબાના તારને બાહ્ય બળ લગાડીને \(3\text{ mm}\) જેટલો ખેંચવામાં આવે છે. તારનું કદ \(600 \times 10^{-6}\text{ m}^3\) છે. ખેંચાયેલી સ્થિતિમાં તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા _______ J થશે.
(આપેલ છે: તાંબા માટે યંગ મોડ્યુલસ \(= 1.1 \times 10^{11}\text{ N/m}^2\))JEE Mains 2026 મધ્યમ - \(5\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર \(5\,\mu C\) વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ \(2\,\mu F\) કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?JEE Mains 2019 મધ્યમ
- \(1 \,cm ^{2}\) આડછેદ ઘરાવતા તારને તેની લંબાઈ બમણી કરવા માટે લગાવવું પડતું બળ ........\( \times 10^{7}\,N\) થશે. (તારુનું યંગ મોડ્યુલસ \(=2 \times 10^{11} \,N / m ^{2}\) આપેલ છે.)JEE Mains 2022 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચે આપેલ પરિપથમાં દરેક અવરોધમાંનો વિજપ્રવાહ છે :
JEE Mains 2017 સરળ - એક ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લંબરુપે મુકેલ છે.ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ \(A.\) ગૂંચળામાં રહેલ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર કરીને \(B.\) ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને \(C.\) ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના સમતલ વચ્ચેના કોણનો ફેરફાર કરીને \(D.\) ચુંબકીય ક્ષેત્રની દિશા, તેનું મૂલ્ય બદલ્યા સિવાય, અચાનક ઉલટાવવાથી બદલી શકાય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2023 મધ્યમ
- વિધુતચુંબકીય તરંગ ની આવૃતિ \(2.0 \times 10^{10}\, Hz\) અને ઊર્જા ધનતા \(1.02 \times 10^{-8}\, J / m ^{3}\) છે. તો તરંગમાં ચુંબકીયક્ષેત્ર નો કંપવિસ્તાર \(....nT\)JEE Mains 2020 અઘરું
- એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં \(4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને \(2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) થાય છે. પાણીનો વેગ \(\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}\) માલૂમ પડે છે. \(\mathrm{V}\) નું મૂલ્ય છે.JEE Mains 2024 અઘરું