ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં, એવું જોવા મળે છે કે જયારે વિદ્યુતકોષના છેડાને પોટેન્શિયોમીટરના \(52\) \(cm\) તાર સાથે જોડતાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય બને છે.જો કોષને \(5\) \(\Omega\) અવરોધથી શંટ કરતાં,તારની \(40\) \(cm \) લંબાઇ માટે સમતોલન સ્થિતિ મળે છે.કોષનો આંતરિક ............. \(\Omega\) શોધો.

  1. A \(1.5\)
  2. B \(2 \) 
  3. C \(2.5 \) 
  4. D \(1\) 
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(1.5\)

Step-by-step Solution

Detailed explanation

Using formula, internal resistance, \(r=\left(\frac{l_{1}-l_{2}}{l_{2}}\right) s=\left(\frac{52-40}{40}\right) \times 5=1.5 \Omega\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app