STD 12 - પ્રવાહ વિદ્યુત ના બધા પ્રશ્નો
નવા પહેલા310 માંથી 51–100 પ્રશ્નો
- 51. આપેલ પરિપથમાં, \(R_3\) અવરોધમાં પ્રવાહ _______ થશે.
2024 અઘરું - 52. આપેલ તારનો કે જેની લંબાઈ \(L\) અને ત્રિજ્યાં \(R\) હોય તેનો વિશિષ્ટ અવરોધ \(\left(S_1\right)\) માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ \(X\) હોય ત્યારે વિશિષ્ટ અવરોધ \(S_1=X\left(\frac{\pi r^2}{L}\right)\) છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે. 2024 અઘરું
- 53. અર્ધવાહકના અવરોધકતાના તાપમાન ગુણાંક \(\alpha\) ને માપવા માટે, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ગોઠવણી તૈયાર કરવામાં આવે છે. ભુજા BC અર્ધવાહકથી બનેલી છે. આ પ્રયોગ \(25^{\circ} \mathrm{C}\) તાપમાને કરવામાં આવી રહ્યો છે અને અર્ધવાહક ભુજાનો અવરોધ \(3 \mathrm{~m} \Omega\) છે. ભુજા BC ને \(2^{\circ} \mathrm{C} / \mathrm{s}\) ના અચળ દરે ઠંડુ કરવામાં આવે છે. જો \(10 \mathrm{~s}\) પછી ગેલ્વેનોમીટર \(\mathrm{G}\) કોઈ વિચલન દર્શાવતું નથી, તો \(\alpha\) _______ છે.
2024 અઘરું - 54. અવરોધ \(20 \Omega\) ધરાવતા તારને \(10\) સમાન ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે. બે ભાગોના જોડાણને સમાંતર જોડવામાં આવે છે અને એમ જ. હવે સમાંતર જોડાણની પરિણામી જોડીઓને શ્રેણીમાં જોડવામાં આવે છે. અંતિમ જોડાણનો સમકક્ષ અવરોધ _______ \(\Omega\) છે. 2024 અઘરું
- 55. બે કોષોને દર્શાવ્યા અનુસાર વિરુદ્ધમાં જોડવામાં આવેલા છે. કોષ \(\mathrm{E}_1\) ને \(8 \mathrm{~V}\) \(emf\) અને \(2 \Omega\) નો આંતરિક અવરોધ, \(\mathrm{E}_2\) કોષ ને \(2 \mathrm{~V}\) \(\operatorname{emf}\) અને \(4 \Omega\) નો આંતરિક અવરોધ છે. કોષ \(E_2\) ને ટર્મિનલ સ્થિતિમાન તફાવત _______ વૉલ્ટ હશે.
2024 અઘરું - 56. બે તારો \(A\) અને \(B\) સમાન દ્રવ્યમાંથી બનેલા છે અને તેના સમાન દળ છે . તાર \(A\) ની ત્રિજ્યા \(2.0 \mathrm{~mm}\) અને તારની ત્રિજ્યા \(4.0 \mathrm{~mm}\) છે. \(B\) તારનો અવરોધ \(2 \Omega\) હોય તો તાર \(A\) નો અવરોધ _______ \(\Omega\) થશે. 2024 અઘરું
- 57. બેટરી (કોષ) નો આંતરિક અવરોધ માપવા માટે પોટેન્શીયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. \(R=10 \Omega\) માટે તટસ્થ (સંતુલન) બિંદુ \(l=500 \mathrm{~cm}\) અંતરે અને \(R=1 \Omega\) માટે તટસ્થ બિંદુ \(l=400 \mathrm{~cm}\) આગળ મળે છે. બેટરીનાં આંતરિક અવરોધનું આશરે મૂલ્ય _______ થશે. 2024 અઘરું
- 58. દર્શાવેલ ગોઠવણીમાં \(B\) અને \(D\) બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે માટે અજ્ઞાત અવરોધ \((x)\) નું મૂલ્ય _______ છે.
2024 અઘરું - 59. દરેક \(2 \Omega\) ધરાવતા 12 તારોને જોડીને એક સમઘન બનાવવામાં આવેલ છે. \(a\) અને \(c\) બિંદુઓ વચ્ચે \(6 \mathrm{~V}\) જેટલું \(\mathrm{emf}\) ધરાવતી બેટરીને જોડવામાં આવે છે. \(\mathrm{e}\) અને \(\mathrm{f}\) થી વચ્ચે વોલ્ટેજનો તફ઼ાવત _______ \(\mathrm{V}\) હશે.
2024 અઘરું - 60. એક \(110 \mathrm{~W}\) ના બલ્બના ફિલામેન્ટમાં, જે \(220 \mathrm{~V}\) પર કાર્યરત હોય ત્યારે, પ્રતિ સેકન્ડ પ્રવાહિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે. (આપેલ છે \(\mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) ) 2024 અઘરું
- 61. એક ગેલવેનોમીટર ( \(G\) ) ના \(2 \Omega\) અવરોધવાળું આપેલ પરિપથમાં જોડેલ છે. \(C_1\) અને \(C_2\) માં સંગ્રહિત વિદ્યુતભારનો ગુણોત્તર _______ છે.
2024 મધ્યમ - 62. એક હીટર 100 V લાઇન પર \(1000 \mathrm{~W}\) ના પાવર સાથે કાર્ય કરવા માટે રચાયેલ છે. તેને \(10 \Omega\) ના અવરોધ અને એક અવરોધ \(R\) ના સંયોજનમાં 100 V મેઈન્સ સાથે જોડવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. હીટરને \(62.5 \mathrm{~W}\) પર કાર્ય કરવા માટે, \(\mathrm{R}\) નું મૂલ્ય _______ \(\Omega\) હોવું જોઈએ.
2024 અઘરું - 63. એક ઈલેકટ્રીક ટોસ્ટરનો ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) અવરોધ \(60 \Omega\) છે. ટોસ્ટરને \(220 \mathrm{~V}\) ના ઉદગમ સાથે જોડેલ છે. તેમાંથી વહેતો પ્રવાહ \(2.75 \mathrm{~A}\) જેટલો થાય છે. ટોસ્ટરમાં તાપમાન _______ જેટલું પહોચશે. ( \(\alpha=2 \times 10^{-4} /{ }^{\circ} \mathrm{C}\) લો) 2024 અઘરું
- 64. એક મીટર બ્રિજના તારનો પ્રત્યેક સેન્ટિમીટર દીઠ અવરોધ \(\mathrm{r}\) છે. આ મીટર બ્રિજની ડાબી તરફની ગેપમાં \(\mathrm{X}\) \(\Omega\) અવરોધ અને જમણી તરફની ગેપમાં \(25 \Omega\) અવરોધ જોડેલો છે ત્યારે સંતુલન લંબાઈ ડાબી તરફ્ના છેડાથી \(40 \mathrm{~cm}\) મળે છે. હવે જો આ મીટર બ્રિજના તારને પ્રત્યેક સેન્ટીમીટર દીઠ \(2 r\) અવરોધ ધરાવતા તાર વડે બદલવામાં આવે તો આપેલ ગોઠવણ માટે સંતુલન સ્થિતિમાં નવી લંબાઈ _______ થશે. 2024 અઘરું
- 65. એક તારનો અવરોધ \(0^{\circ} \mathrm{C}, 100^{\circ} \mathrm{C}\) અને \(t^{\circ} \mathrm{C}\) તાપમાને અનુક્રમે \(10 \Omega, 10.2 \Omega\) અને \(10.95 \Omega\) મળતો હોય છે. કેલ્વિન માપક્રમમાં તાપમાન \(t\) _______ છે. 2024 અઘરું
- 66. ઇલેક્ટ્રિક કીટલીમાં પાણી ચાલુ કર્યા પછી \(20\) મિનિટમાં ઉકળે છે. તે જ મુખ્ય સપ્લાયનો ઉપયોગ કરીને, જો પાણીને \(15\) મિનિટમાં ઉકાળવું હોય તો હીટિંગ એલિમેન્ટની લંબાઈ તેની પ્રારંભિક લંબાઈના _______ થી _______ ગણી હોવી જોઈએ. 2024 અઘરું
- 67. જ્યારે બિંદુઓ \(A\) અને \(B\) ને તાર વડે જોડવામાં આવે ત્યારે આપેલ આકૃતિમાં \(6 \mu F\) સંધારકમાં સંગ્રહિત વિદ્યુતભાર _______ \(\mu C\) છે.
2024 અઘરું - 68. જો વિદ્યુત પ્રવાહમાં \(20 \%\) ઘટાડો કરવામાં આવે તો બલ્બના પ્રકાશની તીવ્રતામાં કેટલા ટકા ધટાડો થાય? 2024 અઘરું
- 69. મીટર-બ્રિજમાં જ્યારે ડાબા ગેપમાં અવરોધ \(2\ \Omega\) હોય અને જમણા ગેપમાં અજ્ઞાત અવરોધ હોય, ત્યારે સંતુલન લંબાઈ \(40\ \mathrm{cm}\) મળે છે. અજ્ઞાત અવરોધને \(2\ \Omega\) સાથે શન્ટ કરતા, સંતુલન લંબાઈમાં _______ ફેરફાર થાય છે. 2024 અઘરું
- 70. નીચે આપેલ પરિપથમાં \(5 \Omega\) અને \(10 \Omega\) અવરોધો દ્વારા પ્રતિ સેકન્ડ વ્યય થતી ઉષ્માનો ગુણોત્તર _______ છે.
2024 અઘરું - 71. નીચે આપેલા પરિપથમાં કેપેસીટરમાં એકઠો થતો વીજભાર_____\(\mu \mathrm{C}\) છે. \((C=150 \mathrm{\mu F}\) આપેલ છે.)
2024 અઘરું - 72. નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બેટરીનું emf \(2 \mathrm{~V}\) અને આંતરિક અવરોધ \(\frac{2}{3} \Omega\) છે. તો આ સંપૂર્ણ વિદ્યુત પરિપથમાં વપરાતો વિદ્યુત પાવર _______ \(W\) છે.
2024 અઘરું - 73. ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) ગરમ કરતા ઘટકનો અવરોધ \(50 \Omega\) છે. દ્રવ્યનો તાપમાન ગુણાંક \(2.4 \times 10^{-4}{ }^{\circ} \mathrm{C}^{1}\) છે. જો અવરોધ \(62 \Omega\) માલૂમ પડે તો ગરમ કરતા ઘટકનું તાપમાન _______ \({ }^{\circ} \mathrm{C}\) છે. 2024 અઘરું
- 74. પ્લેટિનમ-અવરોધ થર્મોમીટર માંના પ્લેટિનમ તારનો બરફ-તાપમાન અને વરાળના તાપમાને અવરોધ અનુક્મે \(8 \Omega\) અને \(10 \Omega\) છે. તેને \(400^{\circ} \mathrm{C}\) તાપમાન ધરાવતા ગરમ ટબમાં દાખલ કરતાં પ્લેટિનમ તારનો અવરોધ _______ થશે. 2024 અઘરું
- 75. R અવરોધ અને L લંબાઈના તારના 5 સમાન ભાગ કરવામાં આવે છે. જો આ ભાગોને સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ _______ હશે. 2024 મધ્યમ
- 76. \(R\) અવરોધ અને \(L\) લંબાઈના તારને \(5\) એકસરખા ભાગમાં કાપવામાં આવે છે. તે પ્રત્યેક ભાગને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ______થશે. 2024 અઘરું
- 77. R અવરોધ અને r ત્રિજ્યાવાળા તારને તેની ત્રિજ્યા r / 2 થાય ત્યાં સુધી ખેંચવામાં આવે છે. જો ખેંચાયેલા તારનો નવો અવરોધ \(xR\) હોય, તો \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 78. \(R\) અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા \(W\) જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર શું હશે? 2024 અઘરું
- 79. તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમયના વિધેય તરીકે સમીકરણ \(I=I_0+\beta t\) મુજબ બદલાય છે, જ્યા \(I_0=20 \mathrm{~A}\) અને \(\beta=3 \mathrm{~A} / \mathrm{s}\). તારના વિભાગમાંથી \(20 \mathrm{~s}\) માંથી પસાર થતા વીજભારનો જથ્થો________છે. 2024 અઘરું
- 80. તારના અવરોધ (\(R\)) ને નિર્ધારિત કરવા માટે, નીચે એક પરિપથ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પરિપથ માટે વોલ્ટમીટર અને એમીટરના રીડિંગ્સ માટે \(V-I\) લાક્ષણિક વક્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લોટ કરવામાં આવ્યો છે. \(\mathrm{R}\) નું મૂલ્ય _______\(\Omega\) છે.
2024 અઘરું - 81. વાહકમાં પ્રવાહ \(I=3 t^2+4 t^3\) આ રીતે દર્શાવેલ છે, જ્યાં \(I\) એ એમ્પીયરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. \(t=1\) s થી \(t=2 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુતભારનો જથ્થો _______ \(\mathrm{C}\) છે. 2024 અઘરું
- 82. \(0^{\circ}\,C\) અને \(100^{\circ}\,C\) તાપમાને ઉદગમના છેડા વચ્યે જોડેલા વાહકમાંથી વહેતો પ્રવાહ અનુક્રમે \(2\,A\) અને \(1.2\,A\) છે.તો \(50^{\circ}\,C\) વખતે વાહકમાંથી વહેતો પ્રવાહ \(.........\times 10^2\,mA\) થશે. 2023 અઘરું
- 83. \(1.5\,V\) ના બે કોષોને \(10\,\Omega\) ના અવરોધની સમાંતર શ્રેણીમાં જોડવામાં આવે છે. એક આદર્શ વોલ્ટમીટરને \(10\, \Omega\) અવરોધની આસપાસ જોડતાં \(1.5\,V\) નોંધે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ........ \(\Omega\) છે. 2023 મધ્યમ
- 84. \(10\,\Omega\) નો એક એવા \(10\) અવરોધને મહત્તમ અને ન્યૂનત્તમ સમતુલ્ય અવરોધ મળે તે રીતે જોડવામાં આવે છે. મહત્તમ અને ન્યૂનતમ સમતુલ્ય અવરોધનો ગુણોત્તર ...... થશે. 2023 મધ્યમ
- 85. \(160\,\Omega\) અવરોધ ધરાવતા એક તારને પીગાળીને તેના એક ચતુર્થાશ લંબાઈનો તાર બનાવવામાં આવે છે. તો નવા તારનો અવરોધ ....... \(\Omega\) થશે. 2023 અઘરું
- 86. આકૃતિમાં \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ \(...............\) છે.
2023 મધ્યમ - 87. આકૃતિમાં બતાવેલ પરિપથના \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
2023 મધ્યમ - 88. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(.........\,k\Omega\) છે.
2023 સરળ - 89. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, \(5\,\Omega\) ના અવરોધ વચ્ચે લગાવેલ વોલ્ટમીટર \(2\,V\) નું વાંચન કરે છે. વોલ્ટમીટરનો અવરોધ .......... \(\Omega\) છે.
2023 અઘરું - 90. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધોના જાળતંત્રને \(3\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતી \(24\,V\) ની બેટરી સાથે જોડેલ છે. અવરોધો \(R _4\) અને \(R _5\) માંથી વહેતા વીજ પ્રવાહ અનુક્રમે \(I _4\) અને \(I _5\) છે. તો \(I _4\) અને \(I _5\) ના મૂલ્યો શું થાય ?
2023 અઘરું - 91. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં \(A\) અને \(B\) બિંદુઓ સાથે વીજકોષો જોડેલા છે. વીજ કોષ \(1\) નું \(emf \;12\,V\) અને આંતરિક અવરોધ \(3\,\Omega\) છે. વીજકોષ \(2\) નું \(emf\,6\,V\) અને આંતરિક અવરોધ \(6\,\Omega\) છે. \(A\) અને \(B\) સાથે \(4\,\Omega\) નો બાહ્ય અવરોધ જોડેલો છે. તો \(R\) માંથી વહેતો વીજ પ્રવાહ \(.........A\) છે.
2023 મધ્યમ - 92. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં, \(3\,\Omega\) અવરોધમાંથી વહેતો પ્રવાહ \(\frac{x}{3}\,A\) છે. \(x\) નું મૂલ્ય \(.......\) થશે.
2023 અઘરું - 93. આકૃતિમાં, ગેલ્વેનોમીટર નાં ગૂંચળાનો અવરોધ \(G =2\, \Omega\) છે. કોષનું \(emf \;4\,V\) છે. \(C _1\) અને \(C _2\) ની વચ્યેનો વીજસ્થિતિમાનનો તફાવત ......... છે.
2023 અઘરું - 94. આકૃતિમાં વિદ્યુત પરિપથનો એક ભાગ દર્શાવેલ છે. બિંદુ \(a , b\) અને \(c\) પરના સ્થિતિમાન અનુક્રમે \(30\,V, 12\,V\) અને \(2\,V\) છે. \(20 \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ........ \(A\) હશે
2023 અઘરું - 95. આપેલ પરિપથ. માટે, સ્થાયી સ્થિતિમાં, \(\left|V_B-V_D\right|=...........V.\)
2023 અઘરું - 96. આપેલ પરિપથમાં છેડાઓ \(A\) અને \(B\) ની વચ્યેની પરિણામી અવરોધ \(...........\,\Omega\) છે.
2023 મધ્યમ - 97. આપેલ પરિપથમાં \(\left|\frac{I_1+I_3}{I_2}\right|\) નું મૂલ્ય \(x\) મળે છે. \(x\) નું મૂલ્ય \(......\) થશે.
2023 મધ્યમ - 98. આપેલ પરિપથમાં પ્રવાહ \(I_1\) નું મૂલ્ય \(..............\) થશે.
2023 અઘરું - 99. આપેલા પરિપથમાં સંગ્રાહકમાં સંગ્રહીત થતી ઊર્જા \(n\,\mu J\) છે.જેમાં \(n\) નું મૂલ્ય ............. છે.
2023 અઘરું - 100. બે એકસમાન કોષોને જ્યારે સમાંતરમાં કે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે બાહ્ય \(5\,\Omega\) ના અવરોધમાંથી સમાન પ્રવાહ આપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ \(...........\Omega\) હશે. 2023 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.