JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2019
- અઘરું
- MCQ
એક મીટરબ્રીજમાં, \(1\,m\) લંબાઈનો તાર અસમાન આડછેદ એવી રીતે ધરાવે છે કે તેના અવરોધ \(R\) નો લંબાઈ \(l\) સાથેનો ફેરફાર \(\frac{{dR}}{{d\ell }} \propto \frac{1}{{\sqrt \ell }}\) છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાન અવરોધો જોડેલ છે. જ્યારે જોકી એ બિંદુ \(P\) પર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય છે. લંબાઈ \(AP\) કેટલા .................. \(m\) હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(0.25\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{\mathrm{d} \mathrm{R}}{\mathrm{d} \ell}=\frac{\mathrm{k}}{\sqrt{\ell}} \quad \mathrm{k}=\mathrm{constant}\)
\(\int_{0}^{R} d R=k \int_{0}^{1} \frac{d \ell}{\sqrt{\ell}}\)
\(\mathrm{R}=2 \mathrm{k}\) resistance of wire \(\mathrm{AB}\)
Again, \(\int_{0}^{R / 2} \mathrm{d} \mathrm{R}=\mathrm{k} \int_{0}^{L} \frac{\mathrm{d} \ell}{\sqrt{\ell}} \quad \mathrm{L} \rightarrow\) Length \(\mathrm{AP}\)
\(\frac{\mathrm{R}}{2}=\mathrm{k} 2 \mathrm{L}^{1 / 2} \quad ; \quad \mathrm{k}=\mathrm{k} 2 \mathrm{L}^{1 / 2}\)
\(\Rightarrow \quad \mathrm{L}=\frac{1}{4} \,\mathrm{m}=0.25\, \mathrm{m}\)
Physics ના વધુ પ્રશ્નો
- એક મીટરબ્રિજના પ્રયોગમાં \(S\) સામાન્ય અવરોધ અને \(R\) તારનો અવરોધ છે.તેના માટે બેલેન્સિંગ લંબાઈ \(l=25 \;\mathrm{cm} \) મળે છે.જો \(R\) તે જ દ્રવ્યના અને અડધી લંબાઈ અને અડધા વ્યાસવાળા તાર વડે બદલવામાં આવે તો બેલેન્સિંગ લંબાઈ \(l'\)(\(cm\) માં) કેટલી થાય?
JEE Mains 2020 અઘરું - નીચે મુજબ કથન આપેલ છે. કથન \(I:\) વાયુનું તાપમાન \(-73^{\circ}\,C\) છે. જ્યારે વાયુન \(527^{\circ}\,C\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે. કથન \(II:\) આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- જો \(\eta_1\) એ કાર્નોટ એન્જીનની \(T _1=447^{\circ}\,C\) અને \(T _2=147^{\circ}\,C\) તાપમાને કાર્યક્ષમતા અને \(\eta_2\) એ \(T _1=947^{\circ} C\) અને \(T _2=47^{\circ} C\) તાપમાને કાર્યક્ષમતા દર્શાવતા હોય તો \(\frac{\eta_1}{\eta_2}\) ગુણોત્તર શોધો.JEE Mains 2022 મધ્યમ
- સમાન દળ \(M\) ધરાવતા બે કણ \(A\) અને \(B\) સમાન ઝડપ \(v\) થી આકૃતિ માં દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. તેઓ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત પામીને એક કણ \(C\) તરીકે ગતિ કરે છે.તો કણ \(C\) ના પથ દ્વારા \(X-\) અક્ષ સાથે બનાવેલ ખૂણો \(\theta \) શેના દ્વારા દર્શાવી શકાય ?
JEE Mains 2017 અઘરું - સૂર્યની આસપાસ \(M\) દળ ધરાવતા ગ્રહનું કોણીય વેગમાંન \(\overrightarrow{ L }\) હોય તો ક્ષેત્રિય વેગ નીચેનામાંથી કયો હશેJEE Mains 2021 મધ્યમ
- \(0.1 \,kg\) દળ ધરાવતા એક ધાતુનાં ગોળાને \(500\,{}^oC\) સુધી ગરમ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને \(0.5\, kg\) પાણી ભરેલા પાત્રમાં કે જેની ઉષ્માધારિતા \(800 \,JK^{-1}\) છે તેમાં નાખવામાં આવે છે. પાણી અને પાત્રનું પ્રારંભિક તાપમાન \(30\,{}^oC\) હતુ. પાણીના તાપમાનમાં થતો વધારો અંદાજીત પ્રતિશત ........ \(\%\) હશે? (પાણી અને ધાતુની વિશિષ્ટ ઉષ્માઘારિતા અનુક્રમે \(4200\, Jkg^{-1}K^{-1}\) અને \(400\, Jkg^{-1}K^{-1}\) છે.)JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક લાલ \(LED\) \(0.1\) \(W\) ના દરે તેને ફરતે સમાન રીતે પ્રકાશ ઉત્સર્જે છે.ડાયોડથી \(1\) \(m\) અંતરે પ્રકાશના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ________\( Vm^{-1}\) થશે.JEE Mains 2015 મધ્યમ
- 2 mm વ્યાસનો પ્રકાશનો સમાંતર કિરણપુંજ x-અક્ષને સમાંતર પ્રસરણ પામી રહ્યો છે. આ કિરણપુંજને બે બહિર્ગોળ લેન્સની પ્રણાલીનો ઉપયોગ કરીને 14 mm વ્યાસના સમાંતર કિરણપુંજમાં વિસ્તૃત કરવાની જરૂર છે. જો પ્રથમ લેન્સની કેન્દ્રલંબાઈ 40 mm હોય, તો બીજા લેન્સની કેન્દ્રલંબાઈ _________ mm છે.JEE Mains 2026 મધ્યમ
- એક કણ સરળ આવર્ત ગતિથી દોલનો કરે છે. તેનો કંપવિસ્તાર \(8 \,cm\) અને આવર્તકાળ \(6\,s\) છે. તેના મહત્તમ સ્થાનાંતરથી કંપવિસ્તારના અડધા અંતરે ગતિ કરવા માટે લાગતી સમય .......... સેકન્ડ થશે.JEE Mains 2022 મધ્યમ
- એક લાંબા સોલેનોઇડને પ્રતિ સેમીમાં \(70\,cm ^{-1}\) આટાં વીટાળીને બનાવવામાં આવે છે. જો તેમાંથી \(2.0\,A\) પ્રવાહ વહે, તો સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું યુંબકીય ક્ષેત્ર \(...............\times 10^{-4}\,T\) છે. \(\left(\mu_o=4 \pi \times 10^{-7}\,T-mA ^{-1}\right)\)JEE Mains 2023 સરળ