ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

જ્યારે \(5\,mm^2\) આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી \(1.5\, A\) પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ \((drift\, speed)\, v\) છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા \(9 \times 10^{28}\, m^3\) હોય તો \(v\) નું મૂલ્ય ______ \(mm/s\) ની નજીકનું છે. (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C\) લો.)

  1. A \(0.02\)
  2. B \(3\)
  3. C \(2\)
  4. D \(0.2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(0.02\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{i}=\mathrm{ne} \mathrm{AV}_{\mathrm{d}}\) \(1.5=9 \times 10^{28} \times 1.6 \times 10^{-19} \times 5 \times \mathrm{Vd}\) \(\mathrm{Vd}=0.02\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app