ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

બે સમાન અવરોધોને જ્યારે એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે \(60\, W\) પાવર વાપરે છે. હવે જો આજ અવરોધોને સમાંતર જોડાણમાં આજ બેટરી સાથે જોડવામાં આવે તો વપરાતો વિદ્યુત પાવર કેટલા .................. \(W\) હશે?

  1. A \(60\)
  2. B \(240\)
  3. C \(120\)
  4. D \(30\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(240\)

Step-by-step Solution

Detailed explanation

Assuming constant voltage supply \(P=60=\frac{V^{2}}{R_{1}+R_{2}}\) .......\((1)\) \( \text { And } P^{\prime}=\frac{V^{2}}{R_{1}}+\frac{V^{2}}{R_{2}}=\frac{2 V^{2}}{R_{1}} =4 P=4 \times 60 \) \(=240 \,\mathrm{W} \)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app