JEE Mains · Physics · STD 12 - 3. current electricity
ટોસ્ટર માટે તાપમાન આધારિત અવરોધ \(R\left( T \right) = {R_0}\left[ {1 + \alpha \left( {T - {T_0}} \right)} \right]\) મુજબ આપવામાં આવે છે. \({T_0} = 300\,K\) તાપમાને અવરોધ \(R = 100\,\Omega \) અને \(T = 500\,K\) તાપમાને અવરોધ \(R = 120\,\Omega \) છે. ટોસ્ટર \(200\, V\) ના સ્ત્રોત સાથે જોડેલ છે અને તેનું તાપમાન અચળ રીતે \(30\, s\) \(300\;K\) થી વધીને \(500\, K\) થાય છે.આ તાપમાન વધારવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું હશે?
- A \(400\,\ln \,\frac{1.5}{1.3}\,J\)
- B \(200\,\ln \,\frac{2}{3}\,J\)
- C \(300\,J\)
- D \(400\,\ln \,\frac{5}{6}\,J\)
Answer & Solution
Correct Answer
(D) \(400\,\ln \,\frac{5}{6}\,J\)
Step-by-step Solution
Detailed explanation
\(R(T)=R_{o}\left(1+\alpha\left(T-T_{o}\right)\right)\) Applying boundary conditions, \(120=100(1+200 \alpha)\) \(\alpha=10^{-3} \,K^{-1}\) It is given that temperature increases at a constant rate from \(300\, \mathrm{K}\) to \(500 \,\mathrm{K}\) in \(30\, \mathrm{s}\). Hence,…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) સમદાબ (I) ΔQ = ΔW (B) સમકદ (II) ΔQ = ΔU (C) સમમોષ્મી (III) ΔQ = zero (D) સમતાપી (IV) ΔQ = ΔU + PΔV
\(\Delta \mathrm{Q}=\) આપેલી ઉષ્મા
\(\Delta \mathrm{W}=\) તંત્ર દ્વારા થયેલ કાર્ય
\(\Delta \mathrm{U}=\) આંતરિક ઊર્જામાં થતો ફેરફાર
\(\mathrm{P}=\) તંત્રનું દબાણ
\(\Delta \mathrm{V}=\) તંત્રના કદમાં થતો ફેરફાર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - એક વિદ્યાર્થી તારનો યંગ મોડ્યુલસ શોધવા \(Y=\frac{M g L^{3}}{4 b d^{3} \delta}\) સૂત્રનો ઉપયોગ કરે છે. \(g\) નું મૂલ્ય કોઈ પણ સાર્થક ત્રુટિ વગર \(9.8 \,{m} / {s}^{2}\) છે. તેને લીધેલા અવલોકનો નીચે મુજબ છે.
તો \(Y\) ના માપનમાં આંશિક ત્રુટિ કેટલી હશે?ભૌતિક રાશિ માપન માટે લીધેલા સાધનની લઘુતમ માપશક્તિ અવલોકનનું મૂલ્ય દળ \(({M})\) \(1\; {g}\) \(2\; {kg}\) સળિયાની લંબાઈ \((L)\) \(1 \;{mm}\) \(1 \;{m}\) સળિયાની પહોળાય \((b)\) \(0.1\; {mm}\) \(4 \;{cm}\) સળિયાની જાડાઈ \((d)\) \(0.01\; {mm}\) \(0.4\; {cm}\) વંકન \((\delta)\) \(0.01\; {mm}\) \(5 \;{mm}\) JEE Mains 2021 Hard - જેમના તાપમાન, દબાણ અને સંખ્યા ઘનતા એકસરખા હોય તેવી બે આદર્શ વાયુઓ ધરાવતી બે પેટીઓ ધ્યાનમાં લો. Aનું અણુકદ Bના અણુકદ કરતા અડધું અને અણુ Aનું દળ અણુ Bના દળના ચારગણું છે. જો વાયુ Bમાં અથડામણ (સંઘાત) આવૃત્તિ \(32 \times 10^{18} / s\) હોય તો વાયુ Aમાં અથડામણ આવૃત્તિ ________ /s.JEE Mains 2026 Easy
- આપેલ આલેખ મુજબ વક્ર \(A\) અને \(B\) માટે સાચી રજૂઆત પસંદ કરો. જ્યા \(X _{ C }= A . C.\) ઉદગમ સાથે જોડેલ ફક્ત સંધારકતા ધરાવતા પરિપથનો રીએકટન્સ \(X _{ L }=A.C.\) ઉદગમ સાથે જોડેલ ફક્ત ઈન્ડકટર ધરાવતા પરિપથનો રીએકટન્સ \(R = A.C.\) ઉદગમ સાથે જોડેલ ફક્ત અવરોધ ધરાવતા પરિપથનો રીએકટન્સ \(Z = LCR\) શ્રેણી પરિપથનો ઈમ્પિડન્સ
JEE Mains 2023 Medium - સમાન આવૃતિ \(\mathrm{v}\) અને સમાન તીવ્રતા \(\mathrm{I}_{0}\) ધરાવતા ત્રણ આવર્તનીય તરંગો માટે કળા \(0 , \frac{\pi}{4}\) અને \(-\frac{\pi}{4}\) છે. જ્યારે તેમનું સંપાતિકરણ કરવામાં આવે ત્યારે મળતા પરિણામી તરંગની તીવ્રતા કેટલી મળે?JEE Mains 2020 Medium
- આપેલ ગોળામાં દર્શાવેલ ભાગ કાપી નાખ્યા પછી વધેલા ભાગનું દૂર રહેલા બિંદુ \(P\) આગળ ગુરુત્વાકર્ષીક્ષેત્ર કેટલું મળશે?
JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- \(LCR\) પરિપથમાં ઉદગમનો મહત્તમ વૉલ્ટેજ \(250\, V\) છે. જો તેમાં \(R =8 \Omega, L =24\, mH\) અને \(C =60 \mu F\) શ્રેણીમાં હોય તો અનુનાદ માટેનો પાવર \(x\, kW\) મળે છે તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2021 Medium
- શ્રેણી \(\frac{1}{1-3 \cdot 1^2+1^4}+\) \(\frac{2}{1-3 \cdot 2^2+2^4}+\frac{3}{1-3 \cdot 3^2+3^4}+\ldots\) એ \(10\) પદો સુધીનો સરવાળો મેળવો.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં રહેલ \(50\, V\) અને \(30\, V\) ની બેટરીમાંથી અનુક્રમે કેટલો પ્રવાહ(\(A\) માં) પસાર થાય?
JEE Mains 2014 Hard - ધારોકે \(\left(x-\frac{3}{x^2}\right)^n, x \neq 0 . n \in N\) ના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદોના સહગુણકોનો સરવાળો \(376\) છે. તો \(x^4\) નો સહગુણક \(..........\) છે.JEE Mains 2023 Hard
- R અવરોધ ધરાવતા એક તારને સમબાજુ ત્રિકોણમાં વાળવામાં આવે છે અને તેવો જ બીજો એક તાર ચોરસમાં વાળવામાં આવે છે. ત્રિકોણની કોઈ એક બાજુના બે અંત્યબિંદુઓ વચ્ચેના અવરોધનો, ચોરસની કોઈ એક બાજુના બે અંત્યબિંદુઓ વચ્ચેના અવરોધ સાથેનો ગુણોત્તર છે:JEE Mains 2025 Medium
- સમાન દળ અને ત્રિજ્યા એક ધન ગોળો અને ધન નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરકયા સિવાય ગબડે છે. તેમની યક્રાવર્તન ત્રિજયાનો ગુણોત્તર (\(k_{\text {sph }}: k_{\text {cyl })} 2: \sqrt{x}\) છે. \(x\) નું મૂલ્ય ............. છે.JEE Mains 2023 Medium