JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2019
- મધ્યમ
- MCQ
\(R\) અવરોધ તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળીને એક \(ABCD\) ચોરસ બનાવેલ છે.બિંદુ \(E\) અને \(C\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? (\(E\) એ \(CD\) નું મધ્યબિંદુ છે)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(\frac {7}{64}R\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{1}{R_{e q}}=\frac{8}{7 R}+\frac{8}{R}\)
\(\frac{1}{R_{e q}}=\frac{8+56}{7 R} ; \quad R_{e q i}=\frac{7 R}{64}\)
Physics ના વધુ પ્રશ્નો
- એક ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન માટે \(10^{-4}\, A\) જેટલો પ્રવાહ માપી શકે છે. તેને \(0 -5\, V\) માપી શકે તેવા વોલ્ટમીટરમાં ફેરવવા માટે શ્રેણીમાં \(2\, M\,\Omega \) જેટલો અવરોધ જોડાવો પડે છે.તો આ ગેલ્વેનોમીટરને \(0-10\, mA\) પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં ફેરવવા માટે કેટલા ......\(\Omega \) શંટ અવરોધ જોડવો પડે?JEE Mains 2019 મધ્યમ
- સમક્ષીતિજ સાથે \(45^{\circ}\) ના કોણે વસ્તુને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(2\) સેકન્ડ બાદ તેનો વેગ \(20 \,ms ^{-1}\) છે. પ્રક્ષિપ્ત દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ ........\(m\) હશે. \(\left( g =10 \,ms ^{-2}\right.\) લો.)JEE Mains 2022 અઘરું
- નીચે આપેલ લાક્ષણિકતાઓ \((a),(b),(c),(d) \) ગ્રાફ પરથી નકકી કરો કે તે ક્રમશ : કયા સેમિકન્ડકટર કેપેસિટર દર્શાવે છે.
JEE Mains 2016 મધ્યમ - નીચેના બે વિધાનો આપેલા છે: એક કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : બે સમાન દડાઓ \(A\) અને \(B\) સમાન વેગ ' \(u\) ' થી પણ જુદા જુદા કોણે ફેંકવામાં આવે છે અને તેઓ સમાન અવધિ \(R\) પ્રાપ્ત કરે છે. જો \(A\) અને \(B\) અનુક્રમે \(h_{1}\) અને \(h_{2}\) જેટલી મહતમ ઊંચાઈ પ્રાપ કરતા હોય તો \(R=4 \sqrt{h_{1} h_{2}}\) થશે. કારણ \(R\) : દર્શાવેલ ઊંચાઈઓનો ગુણાકાર \(h_{1} h_{2}=\left(\frac{u^{2} \sin ^{2} \theta}{2 g}\right) \cdot\left(\frac{u^{2} \cos ^{2} \theta}{2 g}\right)\) ઉપરોક્ત વિધાનોનાં સંદભમમાં નીચે આપેલા વિકલ્યોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- એક ન્યુક્લિયસમાં દળ સંખ્યા \(A_1\) અને કદ \(V_1\) છે. બીજા ન્યુક્લિયસમાં દળ સંખ્યા \(A_2\) અને કદ \(V_2\) છે. જો દળ સંખ્યાઓ વચ્ચેનો સંબંધ \(A_2=4 A_1\) હોય, તો \(\frac{V_2}{V_1}=\)_______.JEE Mains 2024 અઘરું
- 100 kg પાણીમાં તેનું તાપમાન \(25^{\circ} C\) થી ઘટાડવા માટે \(-10^{\circ} C\) પર રહેલો 10 kg દળનો બરફ ઉમેરવામાં આવે છે. પરિસર સાથે ઉષ્માનો કોઈ જ વિનિમય થતો નથી તેમ ગણતરીમાં લો. પાણીના તાપમાનમાં થતો ઘટાડો __________ \({ }^{\circ} C\) છે.
(બરફની વિશિષ્ટ ઉષ્મા = \(2100 J / Kg .{ }^{\circ} C\),પાણીની વિશિષ્ટ ઉષ્મા = \(4200 J / Kg .{ }^{\circ} C\), બરફની ગલનગુપ્ત ઉષ્મા = \(\left.3.36 \times 10^5 J / Kg \right)\)JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- દળ \(M\) અને વ્યાસ r ધરાવતા એક વર્તુળાકાર વલયની, તેના સમતલમાં રહેલી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે.JEE Mains 2025 સરળ
- \(10 \,kg\) દળને \(5 \,m\) લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ \(30 \,N\) જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ \(\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે. \(\left(g=10 m / s ^{2}\right)\)JEE Mains 2022 મધ્યમ