JEE Mains · Physics · STD 12 - 3. current electricity
એક \(2\,W\) ના કાર્બન અવરોધ પર અનુક્રમે લીલા, કાળા, રાતા અને બ્રાઉન (કથ્થાઈ) રંગનો વર્ણ સંકેત છે. આ અવરોધમાંથી પસાર કરી શકાતો મહત્તમ પ્રવાહ કેટલા .............. \(mA\) હશે?
- A \(20\)
- B \(100\)
- C \(0.4\)
- D \(63\)
Answer & Solution
Correct Answer
(A) \(20\)
Step-by-step Solution
Detailed explanation
By colour coding, \({\mathrm{R}=50 \times 10^{2} \,\Omega} \) \({\mathrm{I}^{2} \mathrm{R}=\mathrm{P}} \) \({\mathrm{I}=\sqrt{\frac{\mathrm{P}}{\mathrm{R}}}=20 \,\mathrm{m} \mathrm{A}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના તરંગ સિદ્ધાંત વડે સમજાવી શકાતી નથી?JEE Mains 2025 Medium
- વક્રીભવનાંક 2.0 ધરાવતી એક પારદર્શક ફિલ્મ વક્રીભવનાંક 1.45 ધરાવતા કાચના સ્લેબ પર કોટ કરેલી છે. 550 nm તરંગલંબાઈના લીલા પ્રકાશના મહત્તમ પ્રસારણ માટે કોટ કરવાની પારદર્શક ફિલ્મની લઘુત્તમ જાડાઈ કેટલી હશે? [ધારો કે પ્રકાશ કાચની સપાટીને લગભગ લંબરૂપે આપાત થાય છે.]JEE Mains 2025 Medium
- ત્રિજયા \(‘a’\) અને ત્રિજયાા \(‘b’\) ધરાવતા બે સમકેન્દ્રિય ગોળા ( જુઓ ચિત્ર ) ની વચ્ચેના ભાગમાં વિદ્યુત ઘનતા \(\rho = \frac{A}{r}\) છે.જયાં \(A\) અચળાંક છે અને કેન્દ્ર થી અંતર \(r\) છે. ગોળાઓના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભાર \(Q\) છે.ગોળાઓનના વચ્ચેના ભાગમાં વિદ્યુતક્ષેત્ર અચળ રહે તે માટેના \(A\) નું મૂલ્ય છે.
JEE Mains 2016 Hard - \(5\;m\) ઊંચાઈ પરથી રબરના દડાને મુક્ત કરવામાં આવે છે. તે જમીન સાથે અથડાઈનેતે તે જે ઊંચાઈથી પડે ત્યાથી તે દર ફેરે \(\frac{81}{100}\) જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તેની આ ગતિ દરમિયાન સરેરાશ વેગ (\(ms ^{-1}\) માં) કેટલો થાય?(\(g =10 ms ^{-2}\) )JEE Mains 2021 Hard
- વિદ્યુતભારિત ગોળીય બોલ માટે, બોલની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ત્રિજ્યા સાથે \(V=2 a r^2+b\) પ્રમાણે બદલાય છે. અત્રે, \(a\) અને \(b\) અચળાંકો છે અને \(r\) એ કેન્દ્રથી અંતર છે. બોલની અંદર વિદ્યુતભાર ધનતા \(-\lambda a \varepsilon\) છે. \(\lambda\) નું મૂલ્ય \(..............\) થશે.JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ દળો \(M =100\,kg , m _1=10\,kg\) અને \(m _2=20\,kg\) ને ગોઠવવામાં આવ્યા છે. બધીજ સપાટીઓ ઘર્ષણરહિત અને દોરીઓ ખેંચાણ અનુભવતી નથી અને હલકી છે. પુલી પણ હલકી અને ઘર્ષણરહિત છે. તંત્ર પર બળ \(F\) એવી રીતે સગાવવામાં આવે છે કે જેથી દળ \(m _2,\; 2 \;ms ^{-2}\) ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. બળ \(F\) નું મૂલ્ય \(............N\) થશે( \(g =10 ms ^{-2}\) લો.)
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો સુરેખ રેખાઓની સહંતિ \(x-2 y+z=-4 \); \(2 x+\alpha y+3 z=5 \); \(3 x-y+\beta z=3\) ને અનંત ઉકેલ હોય તો \(12 \alpha+13 \beta\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- \(60\,cm \times 50\,cm \times 20\,cm\) પરિમાણ ધરાવતા બરફના ટુકડાને \(1\,cm\) દિવાલની જાડાઈ ધરાવતા એક અવાહક ખોખામા મૂકવામાં આવેલ છે.\(0^{\circ}\,C\) એ બરફ ધરાવતા ખોખાને \(40^{\circ} C\) તાપમાને આરડાના તાપમાને લાવવામાં આવે છે. બરફનો પીગળવાનો દર લગભગ \(......\) થશે.(બરફ ગલનગુપ્ત ઊર્જા \(3.4 \times 10^5\,J\,kg ^{-1}\) અને અવાહક દિવાલની ઊષ્મા વlહકતા \(0.05\,Wm ^{-1 \circ}\,C ^{-1}\)છે.JEE Mains 2022 Hard
- પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે હાઇડ્રોજન અણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે \(12.8\,eV\) ઊર્જાની જરૂર પડે છે. તેથી હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા \(\frac{9}{ x } \times 10^{-10}\,m\) છે. \(x\) ની કિંમત ...... હશે \(\left(1\,eV =1.6 \times 10^{-19}\,J , \frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \,Nm ^2 / C ^2\right.\) અને ઇલેક્ટ્રોનિક વિજભાર \(=1.6 \times 10^{-19}\,J\,C\))JEE Mains 2023 Medium
- ધારો કે \(P ( h , k )\) એ પરવલય \(x=4 y^2\) પર નું બિંદુ \(Q (0,33)\) થી સૌથી નજીક આવેલું બિંદુ છે.તો \(P\)નું પરવલય \(y ^2=4( x + y )\)ની નિયામિકા થી અંતર \(........\) છે.JEE Mains 2023 Hard
- આકૃતિમાં આપેલ તારમાં લગાવેલ સ્થિતિમાન અને વહેતા પ્રવાહનો ફેરફાર દર્શાવેલ છે. તારની લંબાઈ \(31.4 \,cm\) છે. તારનો વ્યાસ \(2.4 \,cm\) જેટલો માપવામાં આવે છે. તારની અવરોધકતા \(x \times 10^{-3} \,\Omega cm\) જેટલી માપવામાં આવે છે. \(x\) નું મૂલ્ય ......... હશે. [Take \(\pi=3.14]\)
JEE Mains 2022 Medium - એક યાદૃર્છિક યલ \(X\) નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. નું મૂલ્ય. ..... છે
નું મૂલ્ય....... \(P (1< X <4 \mid X \leq 2)\) છે\(X\) \(0\) \(1\) \(2\) \(3\) \(4\) \(P(X)\) \(k\) \(2k\) \(4k\) \(6k\) \(8k\) JEE Mains 2022 Medium