JEE Mains · Physics · STD 12 - 3. current electricity
એક કાર્બન અવરોધ નિમ્ન વર્ણ સંકેતો ધરાવે છે. આ અવરોધનું મૂલ્ય શું છે?

- A \(530\,\,K\Omega \,\, \pm \,\,5\% \)
- B \(5.3\,\,M\Omega \,\, \pm \,\,5\% \)
- C \(6.4\,\,M\Omega \,\, \pm \,\,5\% \)
- D \(64\,\,K\Omega \,\, \pm \,\,10\% \)
Answer & Solution
Correct Answer
(A) \(530\,\,K\Omega \,\, \pm \,\,5\% \)
Step-by-step Solution
Detailed explanation
\(R = 530\,\,K\Omega \,\, \pm \,\,5\% \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ખોખાંની અંદર \(M\) જેટલું દળ ધરાવતું ચોસલું '\(a\)' જેટલા પ્રવેગથી નીયે તરફ ગતિ કરે છે. ચોસલું બોક્ષના તળિયા ઉપર તેના વજન કરતા યોથા ભાગનું બળ લગાડે છે. \('a'\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 Easy
- વર્નિયર કેલિપર્સમાં, જ્યારે તેના બંને જડબાં એકબીજાને સ્પર્શે છે, ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના શૂન્યની જમણી બાજુ ખસેલો હોય છે અને \(7\)મો વર્નિયર કાપો મુખ્ય સ્કેલના કોઈ અવલોકન સાથે સંપાત થાય છે. જો \(1\) મુખ્ય સ્કેલના કાપાનું મૂલ્ય \(1\) mm હોય અને \(10\) વર્નિયર સ્કેલના કાપા હોય, તો વર્નિયર કેલિપર્સ ધરાવે છેJEE Mains 2026 Medium
- \(K\) જેટલો ડાયઈલેકિટ્રક અચળાંક ધરાવતા દ્રવ્યના બનેલા એક યોસલાને, સમાંતર પ્લટો ધરાવતા સંધારકની પ્લેટો જેટલું જ ક્ષેત્રફળ છે, અને તેની જાડાઈ \(\frac{3}{4}\) d, જેટલી છે, જયાં \(d\) એ પ્લેટો વચ્ચેનું અંતર છે. જ્યારે પ્લેટોની વચ્ચે યોસલાને દાખલ કરવામાં આવશે ત્યારે સંધારકતા કેટલી થશે ? ( \(C _0=\) જયારે સંધારકની પ્લેટો વચ્યેનું માધ્યમ હવા હોય, ત્યાર ની સંધારકતા.)JEE Mains 2022 Hard
- \(1\,g\) પ્રવાહીનું \(3 \times10^5\) દબાણે વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. જો રૂપાંતરણ દરમિયાન \(1600\,cm ^3\) કદ વધારવા માટે લગાડેલ ઉષ્માનો \(10\%\) ભાગ વપરાતો હોય, તો પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો વધારો \(............\,J\)JEE Mains 2023 Medium
- દ્રવ્યમાંથી થતા ફોટો ઇલેકટ્રીક ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ \(5500 \mathring A\) છે. જ્યારે દ્રવ્ય પર \(A.\) \(75\,W\) નો પારરક્ત ગોળાનું \(B.\) \(10\,W\) ના પારરક્ત ગોળાનું \(C.\) \(75\,W\) ના પારજાંબલી ગોળાનું \(D.\) \(10\,W\) ના પારજાંબલી ગોળાનું એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ફોટો ઈલેકટ્રોન ઉત્સર્જિત થશે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક દ્વિપરમાણ્વીય વાયુ \((\gamma=1.4)\) જ્યારે તેનું સમદાબી પ્રસરણ થાય છે ત્યારે 100 J કાર્ય કરે છે. તો વાયુને આપેલી ઉષ્મા _________ J.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- બે સાબુના પરપોટા 2 cm અને 4 cm ત્રિજ્યાવાળા, અનુક્રમે, એકબીજાના સંપર્કમાં છે. તેમની સામાન્ય સપાટીની વક્રતા ત્રિજ્યા, cm માં ______ છે.JEE Mains 2025 Easy
- આકૃતિમાં \(P\) બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો. વક્ર ભાગ બે લાંબા સીધા તાર સાથે જોડાયેલ અર્ધવર્તુળ છે.
JEE Mains 2023 Medium - ધારો કે ત્રિકોણ \(ABC\) એ વર્તુળ \(x^{2}-\sqrt{2}(x+y)+y^{2}=0\) માં અંતર્ગત છે કે જેથી ખૂણો \(\angle B A C=\frac{\pi}{2}\). જો બાજુ \(A B\) ની લંબાઈ \(\sqrt{2}\) હોય તો \(\triangle A B C\) નું ક્ષેત્રફળ \(\dots\dots\dots\) થાય.JEE Mains 2022 Medium
- આપેલ પરિપથમાં વહેતો કુલ પ્રવાહ _______ A છે.
JEE Mains 2025 Medium - એક પેટીમાં \(5\) વાદળી, \(6\) પીળી અને \(4\) લાલ દડા છે. પ્રત્યેક રંગના ઓછામાં ઓછા બે દડા હોય તેવી રીતે \(8\) દડા પસંદ કરવાની રીતોની સંખ્યા શોધો :JEE Mains 2026 Easy
- વિવિધ કણના દળ આપેલા છે. \(m _{ p }=1.0072 u , m _{ n }=1.0087 u\) \(m _{ e }=0.000548 u , m _{ v }=0, m _{ d }=2.0141 u\) જ્યાં \(p \equiv\) પ્રોટોન , \(n \equiv\) ન્યૂટ્રોન, \(e \equiv\) ઇલેક્ટ્રોન, \(\overline{ v } \equiv\) એન્ટિન્યુટ્રિનો અને \(d \equiv\) ડ્યુટેરોન. નીચેની કઈ પ્રક્રિયામાં વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય.JEE Mains 2020 Medium