ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

એક વ્હીસ્ટોન બ્રિજમાં (આકૃતિ જુઓ) ભુજા \(P\) અને \(Q\) નો ગુણોત્તર લગભગ સરખો છે. જ્યારે \(R=400\,\Omega\), બ્રિજ સંતુલન થાય છે. \(P\) અને \(Q\) ની અદલાબદલી કરતા સંતુલન માટે \(R\) નું મૂલ્ય \(405\,\Omega\) છે. \(X\) નું મૂલ્ય  .................. \(ohm\) ની નજીકનું હશે

  1. A \(401.5\)
  2. B \(404.5\)
  3. C \(403.5\)
  4. D \(402.5\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(402.5\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{P}{Q}=\frac{400}{s}\) .....\((1)\) and \(\quad \frac{Q}{P}=\frac{405}{5}\) .......\((2)\) Solving \(S^{2}=400 \times 405\) \(\Rightarrow \quad S=402.5 \,\Omega\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app