JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2017
- અઘરું
- MCQ
આકૃતિમાં ત્રણ પરિપથ \(I, II\) અને \(III\) દર્શાવેલ છે જેને \(3\,V\) ની બેટરી સાથે જોડેલ છે. જો \(I, II\) અને \(III\) માથી ઉત્પન્ન થતો પાવર \(P_1 , P_2\) અને \(P_3\) હોય તો ...

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(P_2 > P_1 > P_3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
From the given circuit, net resistances \({{\rm{R}}_I} = 1\,\Omega ,{{\rm{R}}_{{\rm{II}}}} = 1/2\,\Omega ,{{\rm{R}}_{{\rm{III}}}} = 3/2\,\Omega \)
It is clear that \(\mathrm{R}_{3}>\mathrm{R}_{1}>\mathrm{R}_{2}\)
Hence, \({P_3} < {P_1} < {P_2}\)
As Power \((P)\) \(=\frac{\mathrm{V}^{2}}{\mathrm{R}} \Rightarrow \mathrm{P} \propto \frac{1}{\mathrm{R}}\)
Physics ના વધુ પ્રશ્નો
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચી \(I\) સૂચી \(II\) \(A\) સ્પ્રિંગ અચળાંક \(I\) \((T ^{-1})\) \(B\) કોણીય ઝડપ \(II\) \((MT ^{-2})\) \(C\) કોણીય વેગમાન \(III\) \((ML ^2)\) \(D\) જડત્વની ચાકમાત્ર \(IV\) \((ML ^2 T ^{-1})\) JEE Mains 2023 મધ્યમ - \(L\) લંબાઈનો એક ધાતુનો સળિયો ઉગમબિંદુ પરના તેના એક છેડાની આસપાસ નિયમિત કોણીય વેગ \(\omega\) સાથે ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે \(B(r) = B_0 e^{-\lambda r}\) મુજબ ઘટે છે; જ્યાં \(\lambda\) એક ધન અચળાંક છે. પ્રેરિત emf (સળિયામાંના ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રગામી બળને અવગણતા) છે :JEE Mains 2026 અઘરું
- પ્રયોગમાં લીધેલ વર્નિયર કેલિપર્સમાં \(0.2\, mm\) ની ધન ત્રુટિ છે. જો માપન કરતાં સમયે એવું જોવા મળ્યું છે કે વર્નિયર માપક્રમનો શૂન્ય કાંપો \(0\) મુખ્ય માપક્રમના \(8.5\, cm\) અને \(8.6\, cm\) ની વચ્ચે છે અને વર્નિયરનો \(6\) મો કાંપો સંપાત થાય, તો સાચું માપન ............ \(cm\) હશે. (લઘુત્તમ માપશક્તિ \(=0.01\, cm )\)JEE Mains 2021 મધ્યમ
- એક અધ્રુવીભૂત પ્રકાશ અનુક્રમે 2 (આપાત માધ્યમ) અને \(2 \sqrt{3}\) (માધ્યમ) વક્રીભવનાંક ધરાવતા બે ડાયઈલેક્ટ્રીક માધ્યમના આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ થવા માટેની શરત સંતોષાય તે માટેનો આપાત કોણ __________ છે.JEE Mains 2026 સરળ
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ધ્રુવીય રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ચોખ્ખી દ્વિધ્રુવી ચાકમાત્રા બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં પણ શૂન્ય નથી.
કારણ (R) : બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં, ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક પદાર્થના જુદા જુદા કાયમી દ્વિધ્રુવો યાદચ્છિક દિશાઓમાં ગોઠવાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 સરળ - \(G\) જેટલો અવરોધ અને \(S\) જેટલો શંટ જોડી રૂપાંતરીત કરેલા ગેલ્વેનોમીટરમાં વાસ્તવમાં થતા કોણાવર્તનો \(n\) છે. જ્યારે તેનો ગુણવત્તા અંક (figure of merit) \(K\) હોય તો કુલ પ્રવાહ \(I\)....... થશે.JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- બે સંઘારકો \(C _{1}\) અને \(C _{2}\) ને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવેલા છે. પ્રારંભમાં સંધારક \(C _{1}\) ને \(V\) વોલ્ટના સ્થિતિમાન તફવત થી બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે બેટરી દ્દૂર કરવામાં આવે છે અને આ રીતે વિદ્યુતભારિત \(C_{1}\) સંધારકને કળ \(S\) બંધ કરીને અવીજભારિત \(C_{2}\) સંધારક સાથે જોડવામાં આવે છે. સંતુલન સ્થિતિ મેળવ્યા બાદ સંધારક \(C _{2}\) પરનો વીજભાર ........ થશે.
JEE Mains 2022 મધ્યમ - \(L\) લંબાઇનો એક સીધો સળીયો \(x= a\) થી \(x=L+a\) સુધી લંબાયેલ છે. જો દ્રવ્યમાન પ્રતિ એકમ લંબાઇએ \(A+ Bx^2\) હોય તો \(x=0\) પર બિંદુવત્ત દ્રવ્યમાન \(m\) પર તેનાથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?JEE Mains 2019 અઘરું
- તારનો વ્યાસ સ્ક્રુ ગેજનો ઉપયોગ કરીને માપતી વખતે નીચેના અવલોકનો નોંધવામાં આવ્યા. મુખ્ય સ્કેલ અવલોકન \(1 \mathrm{~mm}\) છે અને વર્તુળાકાર સ્કેલ અવલોકન \(42\) વિભાગો જેટલું છે. સ્ક્રુ ગેજની પીચ \(1 \mathrm{~mm}\) છે અને તેમાં વર્તુળાકાર સ્કેલ પર \(100\) વિભાગો છે. તારનો વ્યાસ \(\frac{x}{50} \mathrm{~mm}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- એક વિદ્યુતચુંબકીય તરંગ \(x\)-દિશામાં ગતિ કરે છે, જેને ક્ષેત્ર સમીકરણ \(E_y = 300\sin\omega\left(t - \dfrac{x}{c}\right)\) દ્વારા વર્ણવવામાં આવે છે. જો ઇલેક્ટ્રોન માત્ર \(y\)-દિશામાં \(1.5 \times 10^6\) m/s ની ઝડપથી ગતિ કરવા માટે પ્રતિબંધિત હોય, તો ઇલેક્ટ્રોન પર લાગતા મહત્તમ વિદ્યુત અને ચુંબકીય બળોનો ગુણોત્તર _______ છે.JEE Mains 2026 મધ્યમ
- ઇથેનોલ,પારો અને પાણીનો બલ્ક મોડ્યુલસ અનુક્રમે \(0.9, 25\) અને \(2 .2\), \(10^9\, Nm^{-2}\) એકમમાં છે.આપેલ દબાણ માટે કદમાં થતો આંશિક ઘટાડો \(\frac{{\Delta V}}{V}\) વડે અપાય છે. આપેલ ત્રણ પ્રવાહી માટે \(\frac{{\Delta V}}{V}\) માટે નીચેનામાથી કયો વિકલ્પ સાચો પડે?JEE Mains 2014 મધ્યમ