JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(100\, W\) ના ચાર બલ્બ \(B_1 , B_2, B_3\) અને \(B_4\) ને \(220\, V\) ના સ્ત્રોત સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.તો આદર્શ એમીટરનું અવલોકન \(A\) માં કેટલા ................. \(A\) મળશે?

- A \(0.45\)
- B \(0.90\)
- C \(1.35\)
- D \(1.80\)
Answer & Solution
Correct Answer
(C) \(1.35\)
Step-by-step Solution
Detailed explanation
Current in each bulb \(=\frac{\text { Power }}{\text { Voltage }}\) \(=\frac{100}{220}=0.45 \,\mathrm{A}\) Current through ammeter \(=0.45 \times 3=1.35 \,\mathrm{A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(100 \,mg\) ના એક વિદ્યુતભારિત કણને \(1 \times 10^{5} \,NC ^{-1}\) જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર \(40 \,\mu C\) અને પ્રારંભિક વેગ \(200 \,ms ^{-1}\) હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર (\(m\) માં) કાપ્શે?JEE Mains 2022 Medium
- એક કણ સમતલમાં \(\overrightarrow{ F }=\left(4 x \hat{i}+3 y^{2} \hat{j}\right)\) જેટલું ચલ બળ અનુભવે છે. અંતર મીટરમાં અને બળ ન્યૂટનમાં છે તેમ ધારો. જો કણ \(x-y\) સમતલમાં બિંદૂ \((1,2)\) થી \((2,3)\) આગળ ખસે તો ગતિઉર્જા...........\(J\) જેટલી બદલાશે.JEE Mains 2022 Medium
- \(2\, H\) પ્રેરણ અને અવગણ્ય અવરોધ ધરાવતા એક ગુંચળાને જેનો વોલ્ટેજ \(V =3t\) વોલ્ટ થી દર્શાવી શકાય તેવા ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે. (જ્યાં, \(t\) એ સેકન્ડમાં છે). જ્યારે \(t= 0\) સમયે વોલ્ટેજ લગાડવામાં આવે છે ત્યારે \(4\) સેકન્ડ બાદ ગુંચળામાં સંગ્રહિત ઊર્જા .............\(J\) થશે.JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(\mathrm{R}\) ત્રિજ્યાના ગોળામાથી \(1\) ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર \(G\) આગળ મળતું હોય તો \(R\) કયા સમીકરણ વડે મેળવી શકાય?
JEE Mains 2020 Hard - ફેરોમેગ્નેટીક પદાર્થ માટે \(\mathrm{B}\) વિરુદ્ધ \(H\) નો આલેખ આપેલ છે.તો આ પદાર્થ માટે તેની રીટેન્ટીવિટી, કોઅર્સિવિટી અને સંતૃપ્ત ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
JEE Mains 2020 Medium - એક અક્ષ પર \(I\) જડત્વની ચાક્માત્રા ધરાવતું પૈડું \(\omega\) કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.સ્થિર રહેલું \(3I\) જડત્વની ચાકમાત્રા ધરાવતું પૈડું આ અક્ષ પર જોડવામાં આવે તો તંત્રની ગતિઊર્જામાં થતો આંશિક ઘટાડો છે.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંનો પ્રવાહ ______\(mA\) ની નજીકનો હશે
JEE Mains 2019 Medium - જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે વૉલ્ટેજ \(0.5\, V\) છે,ડાયોડનો સુરક્ષિત પ્રવાહ \(10\, mA\) છે.ડાયોડને \(1.5\, V\) ની બેટરી સાથે જોડવામાં માટે તેની સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ \(.....\Omega\)JEE Mains 2020 Medium
- જ્યારે કાર એક શિરોલંબ દીવાલ તરફ ગતિ કરે છે, ત્યારે તેના દ્વારા વગાડાતા હોર્નની આવૃતિમાં ફેરફાર \(400\, {Hz}\) થી \(500\, {Hz}\) છે. જો ધ્વનિની ઝડપ \(330\, {m} / {s}\) હોય, તો કારની ઝડપ (\({km} / {h}\) માં) કેટલી હશે?JEE Mains 2021 Easy
- વિધેય \(f(x)=\sin ^{-1}\left(\frac{|x|+5}{x^{2}+1}\right)\) નો પ્રદેશગણ \((-\infty,-\mathrm{a}] \cup[\mathrm{a}, \infty)\) હોય તો \(a\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- બે કાર \(P\) અને \(Q\) એક રસ્તા પર એક જ દિશામાં ગતિ કરી રહી છે. કાર \(P\) નો પ્રવેગ સમય સાથે રેખીય રીતે વધે છે જ્યારે કાર \(Q\) અચળ પ્રવેગથી ગતિ કરે છે. બંને કાર પ્રથમ વખત \(t=0\) સમયે એકબીજાને ઓળંગે છે. ઓળંગવાની મહત્તમ શક્ય સંખ્યા (\(t=0\) પરના ઓળંગવા સહિત) ________ છે.JEE Mains 2025 Medium
- ત્રિજ્યા \(r\) નો એક નાનો ગોળાકાર દડો, નહિવત્ ઘનતાવાળા શ્યાન માધ્યમમાંથી પડતા તેનો અંતિમ વેગ ' \(v\) ' છે. તે જ દળનો પરંતુ ત્રિજ્યા \(2 r\) નો અન્ય એક દડો, તે જ શ્યાન માધ્યમમાંથી પડતા તેનો અંતિમ વેગ _______ હશે.JEE Mains 2024 Hard