JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ પરિપથમાં \(18\ V\) કોષનો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો \(R_1 = 400\,\Omega , R_3 = 100\, \Omega\) અને \(R_4 = 500\,\Omega\), અને જો \(R_4\), ની સાપેક્ષે આદર્શ વોલ્ટમીટરનું વાંચન \(5\, V\) છે, તો \(R_2\) નું મૂલ્ય કેટલા ................ \(\Omega\) હશે.

- A \(300\)
- B \(450\)
- C \(550\)
- D \(230\)
Answer & Solution
Correct Answer
(A) \(300\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{12}{400}=\frac{6}{600}+\frac{6}{R_{2}}\) \(\Rightarrow \quad \frac{1}{200}=\frac{1}{600}+\frac{1}{R_{2}}\) \(\Rightarrow \quad \mathrm{R}_{2}=300 \,\Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક લેડની બુલેટ (ગોળી) ધન વસ્તુમાં ધૂસી જાય છે અને પીગળે છે. એવું ધારતાં કે તેની ગતિઊર્જાની \(40 \%\) ઊર્જા તેને ગરમ કરવામાં વપરાય છે, તો બુલેટની પ્રારંભિક ઝડપ ........... \(ms ^{-1}\) હશે. (બુલેટનું પ્રારંભિક તાપમાન \(=127^{\circ} C\), બુલેટનું ગલનબિંદુ (પિગલન બિંદુ) \(=327^{\circ} C\), લેડ માટે ગલન ગુપ્ત ઉષ્મા = \(2.5 \times 10^{4} \,J kg ^{-1}\), લેડ માટ વિશિષ્ટ ઉષ્મા ધારિતા = \(125 \,J / kg K )\)JEE Mains 2022 Medium
- છત સાથે જોડેલી \(4 \;\mathrm{m},\) દોરીના છેડે \(10\; kg\) નો પદાર્થ બાંધેલો છે.દોરીના મધ્યબિંદુ પાસે સમક્ષિતિજ દિશામાં \(\mathrm{F}\) જેટલું બળ લગાવવામાં આવે છે કે જેથી તેનો ઉપરનો અડધો છેડો શિરોલંબ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે તો બળ \(\mathrm{F}\) ........... \(N\) હશે. (\(\mathrm{g}=10 \;\mathrm{ms}^{-2}\) અને દોરી દળરહિત લો)JEE Mains 2020 Medium
- વર્નિયર કેલિપર્સનો એક મુખ્ય સ્કેલનો કાપો \(m\) એકમો બરાબર છે. જો મુખ્ય સ્કેલનો \(n^{\text {th }}\) કાપો વર્નિયર સ્કેલના \((n+1)^{\mathrm{th}}\) કાપા સાથે મેળ ખાય છે, તો વર્નિયર કેલિપર્સનું લઘુતમ માપ _______ છે.JEE Mains 2024 Hard
- જ્યારે ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો હોય, ત્યારે તેનું કોણીય વેગમાન \(L\) છે. જો ઉપગ્રહનું પૃથ્વીના કેન્દ્રથી અંતર તેના મૂળ મૂલ્ય કરતા આઠ ગણું કરવામાં આવે, તો નવું કોણીય વેગમાન \(........\,L\) થાય.JEE Mains 2023 Medium
- એક ડબલ સ્લિટના પ્રયોગમાં, કે જે \(\lambda\) જેટલી તરંગલંબાઈ ઘરાવતા એકરંગી પ્રકાશની મદદથી કરવામાં આવે છે, તેમાં વ્યતિકરણ અનુભવતા કિરણોમાંના એકના પથમાં \(x \,\lambda\) જેટલી જાડાઈ ઘરાવતી ગ્લાસની તક્તિ \(( \mu=1.5)\) દાખલ કરવામાં આવે છે. તો જયાં પહેલાં (અગાઉ) મધ્યસ્થ અધિકતમ મળતું હતું તે સ્થાને તીવ્રતા બદલાતી નથી. તો \(x\) નું મૂલ્ય..........હશે.JEE Mains 2022 Medium
- \(60\, dB\) પાવર ગેઇન ધરાવતું \(npn\) ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.પરિપથનો ઈનપુટ અવરોધ \(100\,\Omega \) અને આઉટપુટ અવરોધ \(10 \,k\,\Omega \) છે. કોમન એમીટરનો પ્રવાહગેઇન \(\beta \) કેટલો થાય?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(f : R \rightarrow R\) એ સતત વિધેય છે કે જેથી \(f(3 x)-f(x)=x\) છે જો \(f(8)=7\) હોય તો \(f(14)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જેનો \(18\) સાથેનો ગુરૂત્તમ સામાન્ય અવયવ \(3\) હોય તેવી \(4\) આંકડાની સંખ્યાઓની કુલ સંખ્યા .... છે.JEE Mains 2021 Hard
- જો વિધેય \(f(x)\, = \frac{1}{x} - \frac{{k - 1}}{{{e^{2x}} - 1}}\), \(x\, \ne \,0\) એ \(x = 0\) આગળ સતત હોય તો જોડ \((k,f(0))\) = . . .JEE Mains 2018 Hard
- \(4 \int_0^1\left(\frac{1}{\sqrt{3+x^2}+\sqrt{1+x^2}}\right) d x-3 \log _e(\sqrt{3})\) = ___JEE Mains 2025 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ કે જેની બાજુ ની લંબાઈ \(2 \sqrt{2}\) છે તેને અંતર્ગત એક લંબચોરસ આપેલ છે તો આવા લંબચોરસનું મહતમ ક્ષેત્રફળનો વર્ગ મેળવો.
JEE Mains 2021 Hard - જો બિંદુ \((1,1,2)\) માંથી પસાર થતા અને રેખા \(x-3 y+2 z-1=0=4 x-y+z\) ને લંબ હોય તેવા સમતુલ નું સમીકરણ \(A x+ B y+ C z=1\) હોય, તો \(140( C - B + A )=...........\).JEE Mains 2023 Hard