STD 11 - ગતિવાદ ના બધા પ્રશ્નો
નવા પહેલા162 માંથી 101–150 પ્રશ્નો
- 101. \(m_{A}\,<\,m_{B}\,<\,m_{C}\) દળ ધરાવતા \(A, B\) અને \(C\) પ્રકારના વાયુના અણુંઓનું મિશ્રણ હોય તો સામાન્ય તાપમાને અને દબાણે તેમની \(r.m.s.\) ઝડપનો ગુણોત્તર કેટલો થાય? 2021 મધ્યમ
- 102. \({N}_{2}\) વાયુના અણુંની કયા તાપમાને ગતિઊર્જા \(0.1\;volt\) થી પ્રવેગિત કરેલા સ્થિર ઇલેક્ટ્રોનની ગતિઊર્જા જેટલી થાય? (નજીકના પૂર્ણાંકમાં) \(\left(\right.\left.{k}_{{B}}=1.38 \times 10^{-23} \, {J} / {K}\right)\) 2021 મધ્યમ
- 103. નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે. વિધાન \(II :\) દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે. ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2021 મધ્યમ
- 104. \(P\) અવસ્થામાં રહેલા વાયુ \(a\) માટે \(C_{p}-C_{V}=R\) અને \(Q\) અવસ્થામાં \(C_{p}-C_{V}=1.10 R\), \(T_{p}\) અને \(T_{Q}\) એ અનુક્રમે બે જુદી અવસ્થા \(P\) અને \(Q\) ના તાપમાન હોય, તો 2021 મધ્યમ
- 105. સમાન તાપમાને રહેલ હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડની \(rms\) ઝડપ અનુક્રમે \({V}_{{H}}, {V}_{0}\) અને \({V}_{{C}}\) હોય તો 2021 મધ્યમ
- 106. \(T _{1}\) અને \(T _{2}\) તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો \(F _{1}\) અને \(F _{2}, m _{1}\) અને \(m _{2}, n _{1}\) અને \(n _{2}\) અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય? 2021 અઘરું
- 107. \(T\) તાપમાને વાયુનાં અણુ પાસે એક મુક્તતાનાં અંશ દીઠ કેટલી ઊર્જા હોય ? \(\left( k _{ B }\right.\) બોલ્ટ્ઝમેન અચળાંક ) 2021 મધ્યમ
- 108. તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ \(A\) અને \(B\) છે, જેની સમાન સંખ્યા ઘનતા \(2 \times\) \(10^{25}\, / {m}^{3}\) છે. \({A}\) અને \({B}\) નો વ્યાસ અનુક્રમે \(10\, \mathring A\) અને \(5\, \mathring A\) છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. \(A\) અને \(B\) ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર \(.....\,\times 10^{-2}\) થાય. 2021 મધ્યમ
- 109. \(V\) કદ ધરાવતા પાત્રમાં \(16\, g\) ઓક્સિજન , \(28\, g\) નાઇટ્રોજન અને \(44\, g\) કાર્બન ડાઇઓક્સાઇડ \(T\) તાપમાને ભરેલ છે. \(R\) વાયુનો સાર્વત્રિક અચળાંક હોય તો આ મિશ્રણનું દબાણ કેટલું થાય? 2021 મધ્યમ
- 110. વાયુનાં ગતિવાદ મુજબ, વાયુ દબાણ લગાડે છે કારણ કે તેના અણુઓ : 2021 મધ્યમ
- 111. આદર્શ વાયુના અણુંઓ માટે તેના \(\frac{C _{ P }}{ C _{ v }}\) નું સાચું મૂલ્ય પસંદ કરો
2020 મધ્યમપરમાણુંનો પ્રકાર \(\frac{C _{ P }}{ C _{ v }}\) \((A)\) એકમ પરમાણ્વિક અણું \((I)\) \(\frac{7}{ 5}\) \((B)\) દ્વિ પરમાણ્વિક દઢ અણું \((II)\) \(\frac{9}{7}\) \((C)\) દ્વિ પરમાણ્વિક અણું (દઢ નથી) \((III)\) \(\frac{4}{3}\) \((D)\) ત્રિ પરમાણ્વિક દઢ અણું \((IV)\) \(\frac{5}{3}\) - 112. બે દ્વિ પરમાણ્વિક વાયુ \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) \(T\) તાપમાને છે. વાયુ \(A\) ના અણુંનું દળ \(m\) અને તે દઢ છે જ્યારે વાયુ \(\mathrm{B}\) ના અણુનું દળ \(\frac{\mathrm{m}}{4}\) અને તેમાં વધારાની કંપન ગતિ છે. \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) વાયુની વિશિષ્ટ ઉષ્મા \((\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{A}}\) અને \(\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{B}})\) નો ગુણોત્તર કેટલો થાય? 2020 મધ્યમ
- 113. બે વાયુ આર્ગોન (આણ્વિય ત્રિજ્યા\(=0.07 \;\mathrm{nm}\),આણ્વિય દળ\(=40\)) અને ઝેનોન (આણ્વિય ત્રિજ્યા\(=0.1\; \mathrm{nm},\) આણ્વિય દળ\(=140\)) માટે સંખ્યા ઘનતા સમાન છે અને બંને વાયુ સમાન તાપમાને છે.તો તેમના સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કેટલો હશે? 2020 મધ્યમ
- 114. બંધ પાત્રમાં રહેલ એક આદર્શ વાયુને ધીમે-ધીમે ગરમ કરવામાં આવે છે. જેમ તેનું તાપમાન વધે, તેમ તેના માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય છે. \((A)\) અણુનો સરેરાશ મુક્તપથ ઘટે \((B)\) બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે \((C)\) અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે \((D)\) બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહે 2020 મધ્યમ
- 115. \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{5}{3}\) ધરાવતા બે મોલ આદર્શવાયુંને \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{4}{3}\) ધરાવતા ત્રણ મોલ બીજા આદર્શ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}\) કેટલો થાય? 2020 અઘરું
- 116. ચોક્કસ દળના વાયુનું અચળ દબાણે તાપમાન \(50^{\circ} C\) જેટલું વધારવા માટે \(160\) કેલરી ઉર્જાની જરૂર પડે. જ્યારે સમાન દળના વાયુને અચળ કદે \(100^{\circ} C\) જેટલો ઠંડો પડતાં તે \(240\) કેલરી ઉષ્મા મુક્ત કરે છે. આ વાયુના અણુના મુક્તતાના કેટલા હશે? (વાયુને આદર્શ વાયુ ગણો) 2020 મધ્યમ
- 117. એક આદર્શ વાયુ પર અચળ તાપમાને \(\Delta P\) જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે \(\Delta T\) જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ \(300\, K\) અને \(2\;atm\) છે. જો \(|\Delta T|=C|\Delta P|\) હોય તો \(C\) નું મૂલ્ય \((K / a t m)\) માં કેટલું હશે? 2020 અઘરું
- 118. એક આદર્શ વાયુના અણું પાસે ત્રણ રેખીયગતિના મુક્તતાના અંશો અને બે ચાકગતિના મુક્તતાના અંશો છે. વાયુને \(T\) તાપમાને રાખેલ છે.આ વાયુની કુલ આંતરિક ઉર્જા \(U\) અને \(\gamma\left(=\frac{ C _{ P }}{ C _{ v }}\right)\) ના મૂલ્યો કેટલા થશે? 2020 મધ્યમ
- 119. એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ \(P_{1}\) દબાણે અને \(250\, K\) તાપમાને \(V _{1}\) છે. તેમાંથી \(25 \%\) વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ \(2 V _{1}\) અને તાપમાન \(2000\, K \) હોય ત્યારે તેનું દબાણ \(P _{2}\) થતું હોય તો ગુણોતર \(\frac{P _{2}}{ P _{1}}\) કેટલું થશે? 2020 મધ્યમ
- 120. એક ત્રિપરમાણ્વિક વાયુ છે. તેના અણુંનો આકાર ત્રિકોણાકાર અને તેમના પરમાણુ ત્રિકોણના શિરોબિંદુ પર દળરહિત સળીયાથી જોડાયેલા છે. તો \(T\) તાપમાને વાયુના એક મોલની આંતરિક ઊર્જા \(........RT\) થશે.
2020 મધ્યમ - 121. એક વાયુ મિશ્રણમાં \(3\) મોલ ઓક્સિજન અને \(5\) મોલ આર્ગોન વાયુ \(T\) તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........\(RT\) હશે? 2020 મધ્યમ
- 122. \(n\) મોલ હીલિયમ વાયુને \(2 n\) મોલ ઓક્સિજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}\) નું મૂલ્ય કેટલું મળે? 2020 મધ્યમ
- 123. નાઇટ્રોજન વાયુ \(300^{\circ} C\) તાપમાને છે. તો કયા તાપમાને (\(K\) માં) \(H _{2}\) વાયુ અણુની \(rms\) ઝડપ \(N_{2}\) વાયુના અણુની \(rms\) ઝડપ જેટલી થાય? (\(N _{2}\) વાયુનું મોલર દળ \(28\, g\)) 2020 મધ્યમ
- 124. \(P\) દબાણ અને \(T\) તાપમાને એક પાતળો વાયુ છે,આ વાયુના અણુની ક્રમિક અથડામણ વચ્ચેનો સમય તાપમાન \(T\) સાથે કેવી રીતે બદલાય? 2020 મધ્યમ
- 125. સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય \(\tau_{1}\) થી \(\tau_{2}\) થાય છે. જો \(\frac{C_{p}}{C_{v}}=\gamma\) હોય તો આ વાયુ માટે \(\frac{\tau_{2}}{\tau_{1}}\) કેટલો થશે? 2020 અઘરું
- 126. \(T\) તાપમાને અને \(2\, cm\) પારાના દબાણે \(4\, cm ^{3}\) જેટલા કદમાં રહેલ સંપૂર્ણ એક પરમાણ્વિક વાયુના અણુઓ કેટલા હશે? (\(T\) તાપમાને અણુઓની સરેરાશ ગતિઉર્જા \(=4 \times 10^{-14}\; erg\), \(g=980\, cm / s ^{2}\), પારાની ઘનતા \(=13.6\, g / cm ^{3}\)) 2020 મધ્યમ
- 127. \(1\, m^2\) ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર \(10^{-26}\, kg\) દળ ધરાવતા \(10^{22}\) વાયુના અણુંઓ દર સેકંડે \(10^4\,m/s\) ઝડપથી અથડાતાં હોય તો તેના દ્વારા સપાટી પર કેટલું દબાણ ઉત્પન્ન થશે? 2019 મધ્યમ
- 128. \(2\, kg\) એક પરમાણ્વીય વાયુ એ \(4\times10^4\, N/m^2\) દબાણ પર છે. આ વાયુની ઘનતા \(8\, kg/m^3\) છે. ઉષ્મીય ગતિને લીધે આ વાયુની ઊર્જાનો ક્રમ શું હશે? 2019 મધ્યમ
- 129. \(2\) મોલ હીલિયમ વાયુ (પરમાણુ દળ \(=4 u\)) અને એક મોલ આર્ગન વાયુ (પરમાણુ દળ \(=40 u\)) ના મિશ્રણને એક પાત્રમાં \(300\ K\) એ રાખવામાં આવે છે. તેની \(rms\) ઝડપનો ગુણોત્તર \(\left[ {\frac{{{V_{rms}}{\rm{(helium)}}}}{{{V_{rms}}{\rm{(argon)}}}}} \right]\) _____ ની નજીક છે. 2019 મધ્યમ
- 130. \(25\times10^{-3}\, m^3\) કદ ધરાવતા નળાકાર પાત્રમાં \(300\, K\) જેટલા ઓરડાના તાપમાને \(1\, mol\) \(O_2\) વાયુ ભરેલ છે.\(O_2\) વાયુના અણુનો વ્યાસ અને \(rms\) ઝડપ અનુક્રમે \(0.3\, nm\) અને \(200\, m/s\) છે,તો \(O_2\) વાયુમાં પ્રતિ સેકંડે કેટલી અથડામણ થશે? 2019 અઘરું
- 131. \(27^oC\) તાપમાને એક પાત્રમાં \(15\ g\) દ્રવ્યમાનના નાઇટ્રોજન વાયુને ભરેલ છે. આ અણુઓની \(rms\) ઝડપ બમણી થાય તે માટે આ વાયુમાં તબદિલ ઊષ્માનો જથ્થો લગભગ ______ \(kJ\) છે. \((R=8.3\,J/K\, mole\) લો.\()\) 2019 મધ્યમ
- 132. \(67.2\, lit\) નિશ્ચિત ક્ષમતા ધરાવતા પાત્રમાં \(STP\) એ હિલિયમ ગૅસ ભરવામાં આવે છે.ગેસના તાપમાનમા \(20\,^oC\) વધારો કરવા માટે ..... \(J\) ઉષ્માની જરૂર પડે. [ \(R = 8.31\, J\, mol^{-1}\, K^{-1}\)] 2019 મધ્યમ
- 133. આપેલ ગેસની \(1\,atm\) દબાણે અને \(127\,^oC\) તાપમાને \(rms\) ઝડપ \(200\,m/s\) છે તો \(2\,atm\) દબાણે અને \(227\,^oC\) તાપમાને \(rms\) ઝડપ કેટલી થાય? 2019 મધ્યમ
- 134. બે મોલ હિલિયમ વાયુને ત્રણ મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા ....... \(J/mol\, K\) થશે. \((R = 8.3\, J/mol\, K)\) 2019 અઘરું
- 135. દ્વિ પરમાણ્વિક વાયુ \(A\) માટે વિશિષ્ટ ઉષ્મા \(C_P\) અને \(C_V\) ના મૂલ્ય (\(J\, mol^{-1}\, K^{-1}\) માં) અનુક્રમે \(29\) અને \(22\) છે બીજા દ્વિ પરમાણ્વિક વાયુ \(B\) માટે આ મૂલ્ય અનુક્રમે \(30\) અને \(21\) છે. જો બને વાયુને આદર્શ વાયુ માનવામાં આવે તો ... 2019 અઘરું
- 136. દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે \(Q\) જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં \(\Delta T\) જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય? 2019 મધ્યમ
- 137. એક આદર્શ વાયુ \(3\times10^6\, Pa\) દબાણે \(2\, m^3\) કદ રોકે છે તો આ વાયુની ઊર્જા કેટલી હશે? 2019 મધ્યમ
- 138. એક મોલ આદર્શ વાયુ પ્રક્રિયા માટે \(P\, = {P_0}\,\left[ {1 - \frac{1}{2}{{\left( {\frac{{{V_0}}}{V}} \right)}^2}} \right]\) સમીકરણ પર આધાર રાખે છે.જ્યાં \(P_0\) અને \(V_0\) અચળાંક છે તો વાયુનું કદ \(V_0\) થી \(2V_0\) કરતા તાપમાનમા કેટલો ફેરફાર થાય? 2019 અઘરું
- 139. એક ઉર્ધ્વ બંધ નળાકારને કોઈ \(m\) દળ ધરાવતા અને અવગણ્ય જાડાઇ ધરાવતા ઘર્ષણરહિત પિસ્ટન વડે બે ભાગમાં વહેંચવામાં આવે છે, કે જે નળાકારની લંબાઈને સમાંતર મુક્ત રીતે ગતિ કરી શકે છે. પિસ્ટનની ઊપર રહેલ નળાકારની લંબાઈ \(l_1\) અને પિસ્ટનની નીચે રહેલ નળાકારની લંબાઈ \(l_2\) એવી રીતે છે કે જેથી \(l_1\) એ \(l_2\) કરતાં વધારે હોય. નળાકારનો દરેક ભાગ સમાન તાપમાન \(T\) એ \(n\) મોલ આદર્શવાયુ ધરાવે છે. જો પિસ્ટન સ્થિર હોય તો તેનું દળ \(m\) થી આપી શકાય. (\(R\) એ સાર્વત્રિક વાયુ અચળાંક અને \(g\) એ ગુરૂત્વાકર્ષીય પ્રવેગ છે.) 2019 અઘરું
- 140. \(HCl\)નો અણુ પાસે ચાકગતિ ,રેખીય ગતિ અને કંપન ગતિ કરી શકે છે.\(HCl\) અણુની વાયુ અવસ્થામાં \(rms\) ઝડપ \(\bar v \) , દળ \(\,m\) અને બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B\) હોય તો તેનું તાપમાન કેટલું થશે? 2019 મધ્યમ
- 141. કોઈ આદર્શ વાયુ \(2\, atm\) દબાણે અને \(300\, K\) તાપમાને એક નળાકારમાં રાખેલ છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય \(6 \times 10^{-8}\, s\) છે. હવે જો દબાણ બમણું અને તાપમાન વધારીને \(500\, K\) કરવામાં આવે તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય લગભગ ________ થશે. 2019 અઘરું
- 142. કયા તાપમાને હાઈડ્રોજન વાયુની \(rms\) ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ જેટલી થાય?[બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B = 1.38\times10^{-23}\, J / K\) એવોગ્રેડો નંબર \(N_A = 6.02\times10^{26}\, / kg\) પૃથ્વીની ત્રિજ્યા \(: 6.4\times10^6\, m\) પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ \(= 10\, ms^{-2}\)] 2019 મધ્યમ
- 143. \(T\) તાપમાને એક વાયુમિશ્રણ એ \(3\) મોલ ઑકિસજન અને \(5\) મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે? 2019 મધ્યમ
- 144. વાયુના અણુની સંખ્યા ઘનતા તેનાં કેન્દ્રથી અંતર \(r\) પર \(n\left( r \right) = {n_0}{e^{ - \alpha {r^4}}}\) મુજબ આધાર રાખે તો અણુની કુલ સંખ્યા કોના સમપ્રમાણમાં હશે? 2019 અઘરું
- 145. \(300\,K\) તાપમાને રહેલ હીલિયમ વાયુનો થર્મલ વેગ \(ms^{-1}\) માં કેટલો મળે? \([k_B\, = 1 .4\times10^{-23}\,J/K;\, m_{He}\, = 7\times10^{-27}\,kg]\) 2018 મધ્યમ
- 146. બે મોલ હીલિયમ વાયુને \(n\) મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરતાં મિશ્રણ માટે \(\frac{{{C_P}}}{{{C_V}}}\, = \,\frac{3}{2}\) મળે તો \(n\) મૂલ્ય કેટલું હશે? 2018 અઘરું
- 147. અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે \(c_p\) અને \(c_v\) છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે \(c_P- c_V= a\) , નાઇટ્રોજન વાયુ માટે \(c_P-c_V=b\) \(a\) અને \(b\) વચ્ચેનો સંબંઘ છે: 2017 મધ્યમ
- 148. એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો \(5\,\) છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા \((C_p)\) અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા \((C_v)\) નો ગુણોત્તર કેટલો મળે? 2017 સરળ
- 149. એક નળાકારમાં રહેલ \(N \) મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન \(T\) છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ \(n\,mole\) દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય? 2017 મધ્યમ
- 150. સૂર્યપ્રકાશણા લીધે \(30\) \(m^3\) કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન \(17^o \) \(C\) થી \(27 ^o \) \(C\) વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ \(1 \times 10^5\) \( Pa\) રહે છે.જો \(n_i\) અને \(n_f\) એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો \(n_f-n_i\) થશે. 2017 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.