JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
આદર્શ વાયુના અણુંઓ માટે તેના \(\frac{C _{ P }}{ C _{ v }}\) નું સાચું મૂલ્ય પસંદ કરો
| પરમાણુંનો પ્રકાર | \(\frac{C _{ P }}{ C _{ v }}\) |
| \((A)\) એકમ પરમાણ્વિક અણું | \((I)\) \(\frac{7}{ 5}\) |
| \((B)\) દ્વિ પરમાણ્વિક દઢ અણું | \((II)\) \(\frac{9}{7}\) |
| \((C)\) દ્વિ પરમાણ્વિક અણું (દઢ નથી) | \((III)\) \(\frac{4}{3}\) |
| \((D)\) ત્રિ પરમાણ્વિક દઢ અણું | \((IV)\) \(\frac{5}{3}\) |
- A \(A-IV, B-I, C-II, D-III\)
- B \(A-IV, B-II, C-I, D-III\)
- C \(A-III, B-IV, C-II, D-I\)
- D \(A-II, B-III, C-I, D-IV\)
Answer & Solution
Correct Answer
(A) \(A-IV, B-I, C-II, D-III\)
Step-by-step Solution
Detailed explanation
\(\gamma=\frac{ C _{ p }}{ C _{ v }}=1+\frac{2}{ f }\) where \('f'\) is degree of freedom \((A)\) Monoatomic \(f=3, \gamma=1+\frac{2}{3}=\frac{5}{3}\) \((B)\) Diatomic rigid molecules, \(f=5, \gamma=1+\frac{2}{3}=\frac{7}{5}\) \((C)\) Diatomic non-rigid molecules…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ટ્રકના ટાયરની કોણીય ઝડપ \(900\, rpm\) થી \(2460\, rpm\) થતાં \(26\) સેકન્ડ લાગે છે. તો આ સમય દરમિયાન ટાયર દ્વારા થતાં પરિભ્રમણ કેટલા હશે? (પ્રવેગ અચળ ધારો)JEE Mains 2021 Medium
- \(40\,cm\) લાંબી ઓર્ગન નળી બંને છેડે ખુલ્લી છે. ધ્વનિની હવામાં ઝડપ \(360\,ms ^{-1}\) છે. દ્વિતીય પ્રસંવાદીની આવૃતિ ..........\(Hz\) છે.JEE Mains 2023 Easy
- \(\rho_b=600 kg / m ^3\) ઘનતાનો એક સમઘન ચોસલો \(\rho_{ e }=900 kg / m ^3\) ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. જો બ્લોકની ઉંચાઈ \(H=8.0 cm\) હોય, તો ડૂબેલા ભાગની ઉંચાઈ __________ cm છે.JEE Mains 2026 Hard
- \(5.0 \,kg\) દળના એક કોપરના ચોસલાને \(500^{\circ} C\) તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે અને તેને મોટા બરફની પાટ પર મૂકવામાં આવે છે. કેટલો મહત્તમ બરફ (\(kg\) માં) પીગળશે? [કોપર માટે વિશિષ્ટ ઉષ્મા : \(0.39\; J g ^{-1 ~}{ }^{\circ} C ^{-1}\) અને પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા : \(335\; J g ^{-1}\)]JEE Mains 2022 Medium
- આકૃતિમાં બતાવેલ મીટરબ્રીજનાં પ્રયોગની ગોઠવણમાં બિંદુ \(A\) થી \(40\, cm\) ના અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે જો \(10\,\Omega\) ના અવરોધને \(R_1\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો તટસ્થ બિંદુ \(10\, cm\) જેટલું ખસે છે. હવે જો તટસ્થ બિંદુને પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં લાવવુ હોય તો અવરોધ \((R_1 +10)\,\Omega\) ને સમાંતર કેટલા ................ \(\Omega\) અવરોધ જોડવો પડે ?
JEE Mains 2019 Hard - ત્રણ દરેક \(2 \,C\) જેટલા વિદ્યુતભારીત બોલને \(2 \,m\) લંબાઈના સ્લિકના દોરાથી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) સમાન બિંદુ \(P\) આગળથી લટકાવવામાં આવ્યા છે. તેઓ \(1 \,m\) બાજુનો સમબાજુ ત્રિકોણ બનાવે છે. વિદ્યુતભારીત બોલ પર લાગતુ કુલ બળ અને કોઇપણ બે વિદ્યુતભારો વચ્યે પ્રવર્તતા બળોનો ગુણોત્તર .......... થશે.
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવેલ છે. કથન \(A\) : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે. કારણ \(R\) : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- જો \((1+x)^p(1-x)^q\) માં \(x\) તથા \(x^2\) ના સહગુણક અનુક્રમે \(4\) તથા \(-5\) હોય, તો \(2 p +3 q\) \(=.....\)JEE Mains 2023 Hard
- \(N_{\beta}\) એ \(1\) ગ્રામ \(Na^{24}\) ના રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી(અર્ધઆયુષ્ય સમય\(= 15\, hrs\)) \(7.5\, hours\) માં ઉત્સર્જિત થતાં \(\beta\) કણોની સંખ્યા છે તો \(N_{\beta}\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? (એવોગેડ્રો નંબર\(= 6.023\times10^{23}\,/g.\, mole\))JEE Mains 2015 Medium
- જો વિધેય \( f(x) = \frac{e^{x}(e^{\tan x-x}-1)+\log_{e}(\sec x+\tan x)-x}{\tan x-x} \) એ \( x=0 \) આગળ સતત હોય, તો \( f(0) \) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard
- સમાન દળ અને સમાન ત્રિજ્યાના એક નક્કર ગોળા અને એક પોલા ગોળાને ઢાળવાળી સપાટી પર ગબડાવવામાં આવે છે. જો નક્કર ગોળા અને પોલા ગોળાને તળિયે પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2\) હોય, તો...JEE Mains 2025 Easy
- જો વક્રો \(y ^2-2 y=-x, x+y=0\) દ્વારા ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(8 A =...........\)JEE Mains 2023 Hard