enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(T\) તાપમાને અને \(2\, cm\) પારાના દબાણે \(4\, cm ^{3}\) જેટલા કદમાં રહેલ સંપૂર્ણ એક પરમાણ્વિક વાયુના અણુઓ કેટલા હશે? (\(T\) તાપમાને અણુઓની સરેરાશ ગતિઉર્જા \(=4 \times 10^{-14}\; erg\), \(g=980\, cm / s ^{2}\), પારાની ઘનતા \(=13.6\, g / cm ^{3}\))
- A \(5.8 \times 10^{18}\)
- B \(5.8 \times 10^{16}\)
- C \(4.0 \times 10^{18}\)
- D \(4.0 \times 10^{16}\)
Answer & Solution
Correct Answer
(C) \(4.0 \times 10^{18}\)
Step-by-step Solution
Detailed explanation
\(n =\frac{ PV }{ RT }, \frac{3}{2} kT =4 \times 10^{-14}\) \(N =\frac{ PV }{ RT } \times Na\) \(=\frac{2 \times 13.6 \times 980 \times 4}{\frac{8}{3} \times 10^{-14}}=3.99 \times 10^{18}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વર્તુળાકાર ગૂંચળું \(200\) આંટા, \(2.5 \times 10^{-4} \mathrm{~m}^2\) ક્ષેત્રફળ અને \(100 \mu \mathrm{A}\) પ્રવાહ વહન કરતું હોય, તેને \(1 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. શરૂઆતમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ \((\vec{M})\) એ \(\vec{B}\) ની દિશામાં હતું. ગૂંચળાને તેની પ્રારંભિક સ્થિતિમાંથી \(90^{\circ}\) દ્વારા ભ્રમણ કરાવવા માટે જરૂરી કાર્યનું પ્રમાણ જેથી \(\overrightarrow{\mathrm{M}}\) એ \(\vec{B}\) ને લંબ બને તે _______ \(\mu \mathrm{J}\) છે.JEE Mains 2024 Hard
-

આપેલ પરિપથમાં સ્લાઇડિંગ સંપર્કને બહારની તરફ ખેંચવામાં આવે છે જેથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ \(8 \mathrm{~A} / \mathrm{s}\) ના દરે બદલાય છે. જે ક્ષણે R \(12 \Omega\) હોય, તે ક્ષણે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય ______ A હશે.JEE Mains 2025 Medium - રેડિયો-એક્ટિવ શૃંખલા ક્ષય પ્રક્રિયામાં, પ્રારંભિક ન્યુક્લિયસ \({}_{90}^{232}Th\) છે. અંતે, \(6\, \alpha- \)કણો અને \(4\, \beta -\) કણો ઉત્સર્જન પામે છે. અંત ન્યુકિલયસ \({}_Z^AX\,,\,A\) છે.તો \(A \) અને \(Z\) કેટલા હશે?JEE Mains 2019 Medium
- પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ પદાર્થનું વજન સપાટીથી તેટલી જ ઊંડાઈ પરના વજન બરાબર થાય? (જ્યાં \(R\) પૃથ્વીની ત્રિજ્યા છે)JEE Mains 2024 Hard
- તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ \(4/mm\) અને \(30\,cm\) લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર \(dB / dt =0.032\, Ts ^{-1} .\) છે તો પ્રેરિત થતો પ્રવાહ \(............\times 100\,p\,A\) તારની અવરોધકતા \(1.23 \times 10^{-8}\, \Omega m\) છે.JEE Mains 2020 Hard
- એક ચપ્પાની ધાર ઉપર એક મીટર-સ્કેલ (કૂટપટ્ટી)ને મધ્યથી સંતુલિત કરવામાં આવેલ છે. દરેક \(10\, g\) દળ ધરાવતા બે સિક્કાઓને, સ્કેલ પરના \(10.0 \,cm\) સ્થાન આગળ ઉપર અકબીજાની ઉપર મૂક્વામાં આવે છે ત્યારે સ્કેલ \(40.0\; cm\) સ્થાન આગળ સંતુલિત થાય છે. મીટર પટ્ટીનું દળ \(x \times 10^{-2} \;kg\) માલૂમ પડે છે, તો \(x\) નું મૂલ્ય. ..........હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(2.{}^{20}{C_0} + 5.{}^{20}{C_1} + 8.{}^{20}{C_2} + 11.{}^{20}{C_3} + ......62.{}^{20}{C_{20}}\) =JEE Mains 2019 Hard
- \(10 \,kg\) દળને \(5 \,m\) લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ \(30 \,N\) જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ \(\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે. \(\left(g=10 m / s ^{2}\right)\)JEE Mains 2022 Medium
- \(50\,cm\) પહોળાઈ ધરાવતી નદીના કિનારા પર બહુમાળી ઈમાતરત છે દીવાદાંડીના ટાવરની ઊંચાઈ \(40\,m\) છે \(10\,m\) ઊંચાઈથી માણસને દીવાદાંડી નો પ્રકાશ પાણીની સપાટીથી ધ્રુવીભૂત થઈને દેખાય છે તે ઇમારતથી \(x\) અંતરે થી આવતો પ્રકાશની તીવ્રતા લઘુતમ છે તે દીવાદાંડી પર રહેલા \(y\) ઊંચાઈના બ્લબમાંથી આવતા પ્રકાશની તીવ્રતા બરાબર છે તો \(x\) અને \(y\) ના મૂલ્યો (પાણીનો વક્રીભવનાંક \( \simeq \frac{4}{3})\)) છે.
JEE Mains 2013 Hard - ધારોકે \(\cos (\alpha+\beta)=-\frac{1}{10}\) અને \(\sin (\alpha-\beta)=\frac{3}{8}\), જ્યાં \(0<\alpha<\frac{\pi}{3}\) અને \(0<\beta<\frac{\pi}{4}\). જો \(\tan 2 \alpha=\frac{3(1- r \sqrt{5})}{\sqrt{11}(s+\sqrt{5})}, r , s \in N\), તો \(r + s =\) ___ .JEE Mains 2026 Hard
- જો \(z=x+\mathrm{i} y, x y \neq 0\) એ સમીકરણ \(z^2+\mathrm{i} \bar{z}=0\) નું સમાધાન કરે, તો \(\left|\mathrm{z}^2\right| =\) ...........JEE Mains 2024 Medium
- જો \(t\) સમયમાં સપાટીને રૂપાંતરિત થતી કુલ ઊર્જા \(6.48 \times 10^5 \mathrm{~J}\) હોય તો સંપૂર્ણ શોષણ દરમિયાન સપાટીને પૂરું પડાતું કુલ વેગમાન _______ હશે.JEE Mains 2024 Hard