JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(P\) અવસ્થામાં રહેલા વાયુ \(a\) માટે \(C_{p}-C_{V}=R\) અને \(Q\) અવસ્થામાં \(C_{p}-C_{V}=1.10 R\), \(T_{p}\) અને \(T_{Q}\) એ અનુક્રમે બે જુદી અવસ્થા \(P\) અને \(Q\) ના તાપમાન હોય, તો
- A \({Tp}={T}_{{Q}}\)
- B \({Tp}\,<\,{T}_{{Q}}\)
- C \({Tp}=0.9 {T}_{{Q}}\)
- D \({T}_{{p}}\,>\,{T}_{{Q}}\)
Answer & Solution
Correct Answer
(D) \({T}_{{p}}\,>\,{T}_{{Q}}\)
Step-by-step Solution
Detailed explanation
\(C_{p}-C_{V}=R\) for ideal gas and gas behaves as ideal gas at high temperature \(T_{P}>T_{Q}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રથમ ગોઠવણી (1) માં, 'a' બાજુવાળા ચોરસના ખૂણાઓ \(A, B, C\) અને \(D\) પર ચાર સમાન વિદ્યુતભારો \(\left(q_0\right)\) રાખવામાં આવે છે. બીજી ગોઠવણી (2) માં, તે જ વિદ્યુતભારોને ચોરસના મધ્યબિંદુઓ \(\mathrm{G}, \mathrm{E}, \mathrm{H}\) અને F પર સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો \(\mathrm{K}=\frac{1}{4 \pi \varepsilon_0}\), તો ગોઠવણી (2) અને (1) ની સ્થિતિઊર્જાનો તફાવત આના દ્વારા અપાય છે:JEE Mains 2025 Hard - આપેલ આકૃતિ મુજબ, જો \(\frac{ dI }{ dt }=-1\,A / s\) હોય, તો આ ક્ષણે \(V _{ AB }\) નું મૂલ્ય \(...........\,v\) હશે.
JEE Mains 2023 Medium - એક નિયમિત ધાત્વીય તારને જ્યારે \(3.4\) વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી \(2\,A\) નો પ્રવાહ પસાર થાય છે. નિયમિત ધાત્વીય તારનું દળ \(8.92 \times 10^{-3}\,kg\), ધનતા \(8.92 \times 10^3\,kg / m ^3\) અને અવરોધકતા \(1.7 \times 10^{-8}\,\Omega- m\) છે. તારની લંબાઈ \(l=........m\) હશે.JEE Mains 2023 Medium
- એક આદર્શ વાયુ પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય છે. આ પ્રક્રિયા દરમિયાન, વાયુનું દબાણ તાપમાન સાથે રેખીય રીતે વધે છે.
A. પ્રક્રિયા દરમિયાન વાયુ દ્વારા થતું કાર્ય શૂન્ય છે.
B. વાયુને આપવામાં આવેલી ઉષ્મા તેની આંતરિક ઊર્જામાં થતા ફેરફારથી અલગ છે.
C. વાયુનું કદ વધે છે.
D. વાયુની આંતરિક ઊર્જા વધે છે.
E. આ પ્રક્રિયા સમકદ (અચળ કદ પ્રક્રિયા) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - નીચે આપેલ પૈકી કોનું પરિમાણ અને મૂલ્ય (લાક્ષણિક્તા) અણુના પરિમાણ જેટલું હશે?JEE Mains 2013 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આંતર ત્રિજ્યા \(a\) અને બાહ્ય ત્રિજ્યા \(b\) વાળા ગોળીય વાહક કવચના કેન્દ્રમાં બિંદુવત વીજભાર \(Q\) મૂકેલ છે. વીજભાર \(Q\) ને લીધે ત્રણ ભિન્ન વિસ્તાર \(I, II\) અને \(III\) માં વીજ ક્ષેત્ર \(..............\) હશે. \(\text { (I :r } r < a \text {, II : } a < r < b, \text { III: } r > b \text { ) }\)
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(z\) અને \(\omega\) એ બે સંકર સંખ્યા છે કે જેથી \(|z \omega|=1\) અને \(\arg (z)-\arg (\omega)=\frac{3 \pi}{2}\) હોય તો \(\arg \left(\frac{1-2 \bar{z} \omega}{1+3 \bar{z} \omega}\right)\) મેળવો. ( અહી \(arg(z)\) એ સંકર સંખ્યા \(z\) નો મુખ્ય કોણાંક દર્શાવે છે.)JEE Mains 2021 Hard
- \(L-C-R\) પરિપથમાં ઉલટસૂલટ પ્રવાહની કોણીય આવૃત્તિ \(100\, rad/s\) છે. વીજ પરિપથમાં જોડેલ વિદ્યુત-ઘટકો આકૃત્તિમાં દર્શાવ્યા છે. ગુંચળાનું આત્મપ્રેરણ અને સંધારકની સંધારકતા (કેપેસીટી) શોધો.
JEE Mains 2021 Hard - એક વિકલનીય વિધેય \(h\) માટે, ધારોકે \(h(0)=0, h(1)=1\) અને \(h^{\prime}(0)=h^{\prime}(1)=2\). જો \(\mathrm{g}(x)=h\left(\mathrm{e}^x\right) \mathrm{e}^{h(x)}\) હોય, તો \(\mathrm{g}^{\prime}(0)\) \(=\) ..............JEE Mains 2024 Medium
- બિંદુ \((2, 1 )\) એ રેખા \(L\) \(: x - y= 4\) ને સમાંતર \(2\sqrt 3\,\) એકમ દૂર આવેલ છે જો કોઈ નવું બિંદુ \(Q\) એ ત્રીજા ચરણમાં આવેલ હોય તો બિંદુ \(Q\) માથી પસાર થતી તથા રેખા \(L\) ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ મેળવોJEE Mains 2016 Hard
- ધારોકે \(p\) અને \(q\) બે એવી વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી \(p+q=3\) અને \(p^{4}+q^{4}=369\). તો \(\left(\frac{1}{p}+\frac{1}{q}\right)^{-2}=\)JEE Mains 2022 Hard
- પ્રદેશ \(\left\{(x, y): x^2+4 x+2 \leq y \leq|x+2|\right\}\) નું ક્ષેત્રફળ = ___JEE Mains 2025 Hard