ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases

દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે \(Q\) જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં \(\Delta T\) જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય?

  1. A \(\frac {3}{2}\,Q\)
  2. B \(\frac {5}{3}\,Q\)
  3. C \(\frac {7}{5}\,Q\)
  4. D \(\frac {2}{3}\,Q\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac {7}{5}\,Q\)

Step-by-step Solution

Detailed explanation

\(Q=C v \Delta T\) \(Q^{\prime}=C_{P} \Delta T\) \(Q^{\prime}=\frac{C_{P}}{C_{V}} Q=\left(1+\frac{2}{5}\right) Q=\frac{7}{5} Q\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app