JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(67.2\, lit\) નિશ્ચિત ક્ષમતા ધરાવતા પાત્રમાં \(STP\) એ હિલિયમ ગૅસ ભરવામાં આવે છે.ગેસના તાપમાનમા \(20\,^oC\) વધારો કરવા માટે ..... \(J\) ઉષ્માની જરૂર પડે. [ \(R = 8.31\, J\, mol^{-1}\, K^{-1}\)]
- A \(350\)
- B \(700\)
- C \(748\)
- D \(374\)
Answer & Solution
Correct Answer
(C) \(748\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta \mathrm{Q}=\mathrm{nC}_{\mathrm{v}} \Delta \mathrm{T}=\mathrm{n} \frac{\mathrm{3}}{2} \mathrm{R} \Delta \mathrm{T}\) \(=\left(\frac{67.2}{22.4}\right)\left(\frac{3}{2} \times 8.31\right)(20)\) \( \approx 748 \mathrm{J}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવેલ વીજપરિપથમાં કવોલીટી અવયવ અને બેન્ડવીડથનો ગુણોત્તર \(.............s\) છે.
JEE Mains 2023 Medium - નીચે આપેલ આકૃતિ ઝેનર ડાયોડને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે દર્શાવે છે. ઝેનર ડાયોડ \(V _{ Z }=5 V\) માટે રેટ કરેલ છે અને લોડમાં ઇચ્છિત પ્રવાહ 5 mA છે. અનિયંત્રિત વોલ્ટેજ સ્રોત 25 V સુધી સપ્લાય કરી શકે છે. ઝેનર ડાયોડ લોડ પ્રવાહના ચાર ગણા પ્રવાહને સહન કરી શકે છે તે ધ્યાનમાં લેતા, રોધક \(R _{ S }\) (પરિપથમાં દર્શાવેલ) નું મૂલ્ય ___________ \(\Omega\) હોવું જોઈએ.
JEE Mains 2026 Easy - એક પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ \( y = 2x -9x^2\) મુજબ ગતિ કરે છે. જો તેને \(\theta_0\) ના ખૂણે \(v_0\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય તો .... \((g = 10\,ms^{-2}\))JEE Mains 2019 Hard
- પૃથ્વીની સપાટીથી (પૃથ્વીની ત્રિજ્યા \(6.4 \times 10^3 \,km\)) \(h\) ઊંચાઈ પર એક ઉપગ્રહને રાખવા માટેની જરૂરી ઊર્જા \(E_1\) છે અને આ ઉપગ્રહને આ ઊંચાઈ પર વર્તુળાકાર કક્ષામાં રાખવા જરૂરી ગતિ ઊર્જા \(E_2\) છે. \(E_1\) અને \(E_2\) સમાન થાય તેવી ઊંચાઈ \(h\) નું મૂલ્ય છેJEE Mains 2019 Hard
- એક ફ્લાસ્ક (પાત્ર)માં આર્ગોન અને આકિસજનને દળના \(3: 2\) ગુણોત્તરમાં \(27^{\circ} C\) તાપમાને રાખવામાં આવેલ છે. પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર ........... થશે.JEE Mains 2022 Medium
- એક \(0.2\, cm\) \((0.001\, cm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી ફૂટ પટ્ટી વડે માપતા) જેટલી ત્રિજ્યા, \(1\, m\, (1 \,mm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટર પટ્ટી વડે માપતા) જેટલી લંબાઈ અને \(1 \;kg\) \((1\,g\) લઘુત્તમ માપશક્તિ સાથે) જેટલું દળ ધરાવતાં તારનો યંગ મોડયુલસ માપવા માટે તેને લટકાવતા તેમાં \(0.5\, cm \,(0.001\, cm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતા સ્કેલ) જેટલું ખેંચાણ મેળવામાં છે. આ પ્રયોગ દ્વારા અપાતા યંગ મોડ્યુલસમાં કેટલી આંશિક ત્રુટિ હશે? (\(\%\) માં)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો વિધેય \(f(x) = 2x^3 + ax^2 + bx\) એ અંતરાલ \([-1, 1 ]\) પર બિંદુ \(c = \frac{1}{2}\) આગળ રોલના પ્રમેયનું પાલન કરતું હોય \(2a + b\) ની કિમંત મેળવો.JEE Mains 2015 Hard
- ધારો કે \({I_n} = \smallint {\tan ^n}xdx,\left( {n > 1} \right).\) જો \({I_4} + {I_6} = a{\tan ^5}x + b{x^5} + C\), જયાં \(C\) સંકલનનો અચળાંક છે. તો ક્રમયુકત જોડ \(\left( {a,b} \right)\) બરાબર . . . છે.JEE Mains 2017 Medium
- \(\{ \left( {x,y} \right):x \ge 0,x + y \le 3,{x^2} \le 4y\) અને \(y \le 1 + \sqrt x \;\} \) થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ . . . . . છે.JEE Mains 2017 Hard
- ધારો કે એક યાદચ્છિક ચલ X, \(0,1,2,3\) કિંમતો ધારણ કરે છે, જ્યાં \(\mathrm{P}(\mathrm{X}=0)=\mathrm{P}(\mathrm{X}=1)=\mathrm{p}, \mathrm{P}(\mathrm{X}=2)=\mathrm{P}(\mathrm{X}=3)\) અને \(\mathrm{E}\left(\mathrm{X}^2\right)=2 \mathrm{E}(\mathrm{X})\) છે. તો \(8 \mathrm{p}-1\) નું મૂલ્ય શોધો :JEE Mains 2025 Easy
- \(n\) ની ન્યૂનતમ કિમત મેળવો કે જેથી \(1 - \frac{2}{3} - \frac{2}{{{3^2}}} - .... - \frac{2}{{{3^{n - 1}}}} < \frac{1}{{100}}\) થાયJEE Mains 2014 Hard
- જો રેખા \(L\) એ રેખા \(5x - y\,= 1\) ને લંબ હોય અને રેખા \(L\) અને યામાક્ષોથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ \(5\) હોય તો રેખા \(L\) નું રેખા \(x + 5y\, = 0\) થી અંતર મેળવો.JEE Mains 2014 Hard