ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases

એક વાયુ મિશ્રણમાં \(3\) મોલ ઓક્સિજન અને \(5\) મોલ આર્ગોન વાયુ \(T\) તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........\(RT\) હશે?

  1. A \(11\)
  2. B \(15\)
  3. C \(20\)
  4. D \(13\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(15\)

Step-by-step Solution

Detailed explanation

\(u =\frac{ f _{1} n _{1} RT }{2}+\frac{ f _{2} n _{2} RT }{2}\) \(u =\frac{5}{2} \times 3 RT +\frac{3 \times 5 RT }{2}=15 RT\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app