enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - ગતિવાદ
- JEE Mains 2020
- મધ્યમ
- MCQ
\(P\) દબાણ અને \(T\) તાપમાને એક પાતળો વાયુ છે,આ વાયુના અણુની ક્રમિક અથડામણ વચ્ચેનો સમય તાપમાન \(T\) સાથે કેવી રીતે બદલાય?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(\frac{1}{\sqrt{ T }}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(v _{ avg } \propto \sqrt{ T }\)
\(t _{0}:\) mean time
\(\lambda:\) mean free path
\(t _{0}=\frac{\lambda}{ v _{avg }} \times \frac{1}{\sqrt{ T }}\)
Physics ના વધુ પ્રશ્નો
- 5 kg દળનો એક બ્લોક સમક્ષિતિજ સાથે \(30^{\circ}\)નો ખૂણો બનાવતા સમતલ પર ગતિ કરે છે. બ્લોક અને ઢાળના સમતલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક \(\frac{\sqrt{3}}{2}\) છે. બ્લોક પ્રવેગ મેળવ્યા સિવાય નીચેની તરફ ગતિ કરે તે માટે બ્લોક પર લગાડવું બળ __________ N છે.
\(\left(g=10 m / s ^2\right)\).JEE Mains 2026 મધ્યમ - દળ ' M ' અને લંબાઈ 'L' ના સળિયાની, તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ' \(\alpha\) ' છે. હવે સળિયાને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે અને આ ભાગોને સંમિતિપૂર્વક જોડીને ચોકડી (ક્રૉસ) આકાર બનાવવામાં આવે છે. ક્રૉસની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ક્રૉસ ધરાવતા સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે?JEE Mains 2025 મધ્યમ
- \(4I\) અને \(9I\) તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર \(A\) બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ \(B\) આગળ \(\pi\) છે. બિંદુ \(A\) અને \(B\) આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત \(........\,I\) થશે.JEE Mains 2022 મધ્યમ
- આદર્શ વાયુના અણુંઓ માટે તેના \(\frac{C _{ P }}{ C _{ v }}\) નું સાચું મૂલ્ય પસંદ કરો
પરમાણુંનો પ્રકાર \(\frac{C _{ P }}{ C _{ v }}\) \((A)\) એકમ પરમાણ્વિક અણું \((I)\) \(\frac{7}{ 5}\) \((B)\) દ્વિ પરમાણ્વિક દઢ અણું \((II)\) \(\frac{9}{7}\) \((C)\) દ્વિ પરમાણ્વિક અણું (દઢ નથી) \((III)\) \(\frac{4}{3}\) \((D)\) ત્રિ પરમાણ્વિક દઢ અણું \((IV)\) \(\frac{5}{3}\) JEE Mains 2020 મધ્યમ - બે સદિશ \(\vec X\) અને \(\vec Y\) સમાન માન ધરાવે છે. \((\vec X - \vec Y)\) નું માન એ \((\vec X + \vec Y)\) ના માન કરતા \(n\) ગણું છે. \(\vec X\) અને \(\vec Y\) વચ્ચેનો ખૂણો કેટલો હશે?JEE Mains 2021 અઘરું
- \(2\, kg\) દળનો પદાર્થ \(1\, J / s\) જેટલો અચળ પાવર આપતા એંજિન દ્વારા ચાલે છે. પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને સુરેખ પથ પર ગતિ કરે છે. \(9\) સેકન્ડમાં પદાર્થે કેટલા \(m\) અંતર કાપશે?
JEE Mains 2020 અઘરું
JEE Mains ના વધુ PYQ
- વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=20 \sin \omega\left( t -\frac{x}{ c }\right) \overrightarrow{ j } NC ^{-1}\) વડે આપવામાં આવે છે, જ્યાં \(\omega\) અને \(c\) એ અનુક્રમે કોણીય આવૃત્તિ અને વિદ્યુત યુંબકીય તરંગનો વેગ છે. \(5 \times 10^{-4}\) \(m ^3\) ના કદમાં સમાયેલ ઊર્જા ........ \(\times 10^{-13}\,J\) થશે. (\(\varepsilon_0=8.85 \times 10^{-12}\,C ^2 / Nm ^2\) લો. \()\)JEE Mains 2023 મધ્યમ
- \((1)\) જ્યારે તાપમાન ઘટાડતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે. \((2)\) દબાણ વધારતા વાયુ આણુની સરેરાશ ગતિઊર્જા વધે છે. \((3)\) કદ વધારતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે. \((4)\) તાપમાન વધારતા વાયુનું દબાણ વધે છે. \((5)\) તાપમાન વધારતા વાયુનું કદ ઘટે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2022 મધ્યમ
- એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા \(1.6 \times 10^3\,Am ^{-1}\) છે. જો આંટાની સંખ્યા \(8\) પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... \(A\) છે.JEE Mains 2023 સરળ
- એક પરમાણ્વિક વાયુનું કદ \(V\) , તાપમાન \(T\) સાથે \(V = KT ^{2 / 3}\) સંબંધ અનુસાર બદલાય છે. જ્યારે તાપમાન \(90\, K\) જેટલું બદલાય ત્યારે થતું કાર્ય \(x\,R\) છે. અહિંયા \(x\) નું મૂલ્ય ......... છે. \([ R =\) વાયુ નિયતાંક].JEE Mains 2021 અઘરું