ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases

\(T\) તાપમાને એક વાયુમિશ્રણ એ \(3\) મોલ ઑકિસજન અને \(5\) મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?

  1. A \(15\,RT\)
  2. B \(12\,RT\)
  3. C \(4\,RT\)
  4. D \(20\,RT\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(15\,RT\)

Step-by-step Solution

Detailed explanation

\(U_{\text {total }} =U_{O_{2}}+U_{A r}\) \(=\frac{3 \times 5 \times R T}{2}+\frac{5 \times 3 \times R T}{2}\) \(=15 \mathrm{RT}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app