enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(300\,K\) તાપમાને રહેલ હીલિયમ વાયુનો થર્મલ વેગ \(ms^{-1}\) માં કેટલો મળે? \([k_B\, = 1 .4\times10^{-23}\,J/K;\, m_{He}\, = 7\times10^{-27}\,kg]\)
- A \(1.3\times10^4\)
- B \(1.3\times10^5\)
- C \(1.3\times10^2\)
- D \(1.3\times10^3\)
Answer & Solution
Correct Answer
(D) \(1.3\times10^3\)
Step-by-step Solution
Detailed explanation
\(v = \sqrt {3{k_B}T/{m_{He}}} = \sqrt {\frac{{3 \times 1.4 \times {{10}^{ - 23}} \times 300}}{{7 \times {{10}^{ - 27}}}}} = 1.34 \times {10^3}\,m/s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક મોલ એકપરમાણ્વીય વાયુ અને એક મોલ દ્વિપરમાણ્વીય વાયુ (દ્રઢ) ના મિશ્રણને ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) રાખવામાં આવે છે. અચળ કદ એકમદીઠ વાયુઓની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
- એક કણ સ.આ.ગ. કરે છે. સ્થાનાંતરના વિધેય તરીકે વેગનો આલેખ ...... છે.JEE Mains 2021 Medium
- એક \(M = 4\,m\) દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. \(m\) દળ ધરાવતો કણ \(v\) વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે?JEE Mains 2019 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I સૂચિ-II A. ચુંબકીય પ્રેરણ I. \(MLT ^{-2} A^{-2}\) B. ચુંબકીય ફલકસ II. \(ML ^2 T^{-2} A^{-2}\) C. ચુંબકીય પારગમ્યતા III. \(ML ^0 T^{-2} A^{-1}\) D. આત્મ પ્રેરકત્વ IV. \(ML ^2 T^{-2} A^{-1}\) JEE Mains 2026 Hard - સાબુના દ્વાવણની સપાટીનું પૃષ્ઠતાણ \(3.5 \times 10^{-2}\,Nm ^{-1}\) છે. સાબુના પરપોટાની ત્રિજ્યા \(10\,cm\) થી \(20\,cm\) વધારવા માટે કરવું પડતું કાર્ય ............. \(\times 10^{-4}\,J\) છે.\((\pi=22 / 7\) લો.\()\)JEE Mains 2023 Medium
-

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યા, જેનું પ્લેટનું ક્ષેત્રફળ \(4 \mathrm{~cm}^2\) અને પ્લેટો વચ્ચેનું અંતર (d) 1.77 mm છે, તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયઇલેક્ટ્રિક અચળાંકો (3 અને 5) ધરાવતા સમાન ડાયઇલેક્ટ્રિક દ્રવ્યોથી ભરેલી છે. 7.5 pF કેપેસિટન્સ ધરાવતું બીજું એક કેપેસિટર તેની સાથે સમાંતર જોડાણમાં જોડેલું છે. આ સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ ________ pF છે. \(\left(\right.\) આપેલ \(\left.\varepsilon_0=8.85 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right)\)JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- વક્રો \(\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}}=1\) અને \(\mathrm{x}^{2}+\mathrm{y}^{2}=\mathrm{ab}, \mathrm{a}>\mathrm{b}\) વચ્ચેનો છેદકોણ મેળવો.JEE Mains 2021 Hard
- નીચેનામાંથી કયા વક્રો કણની એક-પરિમાણીય ગતિ શક્યતઃ દર્શાવે છે?




નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(3-\) અંકની સંખ્યા કેટલી મળે કે જે \(2\) અથવા \(3\) વડે વિભાજ્ય હોય પરંતુ \(7\) વડે વિભાજ્ય ના હોય .JEE Mains 2023 Hard
- \(30\, cm\) લંબાઇના એક પોલા નળાકારની (અંદરની ત્રિજ્યા \(10\, cm\) અને બહારની ત્રિજ્યા \(20 \,cm\)) તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા \(I\) છે. આવું સમાન દ્રવ્યમાન ધરાવતા એક પાતળા નળાકારની તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા પણ \(I\) છે, તો તેની ત્રિજ્યા ........ \(cm\) હશેJEE Mains 2019 Hard
- જો રેખાઓ \(L _1: \frac{x-1}{3}=\frac{y-2}{4}=\frac{z-a}{b}\) તથા \(L _2: \frac{x-1}{1}=\frac{y-2}{4}=\frac{z-a}{c}\) ની દિશામાં, બિંદુ (1, 2 ,a) ના રેખા \(\frac{x-1}{1}=\frac{y}{2}=\frac{z-1}{1}\) થી અંતરો સમાન હોય, તો a + b + c = ___ .JEE Mains 2026 Easy
- જો રેખા \(x-1=0\) એ અતિવલય \(kx ^{2}- y ^{2}=6\) ની નિયમિકા છે તો અતિવલયએ. . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2022 Medium