JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(T\) તાપમાને વાયુનાં અણુ પાસે એક મુક્તતાનાં અંશ દીઠ કેટલી ઊર્જા હોય ? \(\left( k _{ B }\right.\) બોલ્ટ્ઝમેન અચળાંક )
- A \(\frac{1}{2} k _{ B } T\)
- B \(\frac{2}{3} k _{ B } T\)
- C \(\frac{3}{2} k _{ B } T\)
- D \(k _{ B } T\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{2} k _{ B } T\)
Step-by-step Solution
Detailed explanation
Energy associated with each degree of freedom per \(=\frac{1}{2} k _{ B } T\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોમન એમીટર નો આઉટપુટ લાક્ષણીકતા આપેલ છે તો પ્રવાહ ગેઇન શોધો
JEE Mains 2021 Medium - એક ન્યુકિલયસનું બે નાના અંશમાં તેમના વેગનો ગુણોત્તર \(3:2\) થાય તે રીતે વિભંજન થાય છે. તેમના ન્યુકિલયસ કદનો ગુણોત્તર \(\left(\frac{x}{3}\right)^{\frac{1}{3}}\) છે. તો ' \(x\) ' નું મૂલ્ય \(........\) થાય.JEE Mains 2023 Medium
- જો રેડબર્ગ અચળાંક \(\mathrm{R}\) હોય, પાશ્ચન શ્રેણી વિકિરણ માટેની સૌથી લાંબી તરંગલંબાઈ \(\frac{\alpha}{7 \mathrm{R}}\) મળે છે, જ્યાં \(\alpha=\)________છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એકને ક્થન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે. કારણ \((R)\) : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે. ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2022 Medium
- \(10\,cm\) ની લંબાઇના એક પાતળા નળાકાર સળિયાને \(20\,cm\) કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર સમક્ષિતિજ રીતે મૂકવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવે છે કે સળિયાનું મધ્ય બિંદુ અરીસાના ધ્રુવથી \(40\,cm\) પર હોય. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ \(\frac{x}{3}\; cm\) હશે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2023 Hard
- બુલિયન પદાવલિ \(\mathrm{Y}=\mathrm{A} \overline{\mathrm{B}} \mathrm{C}+\overline{\mathrm{A}} \overline{\mathrm{C}}\) ને નીચેનામાંથી કઈ ગેટ સંરચનાઓ દ્વારા રજૂ કરી શકાય છે.
A. એક 3-ઇનપુટ AND ગેટ, 3 NOT ગેટ અને એક 2-ઇનપુટ OR ગેટ, એક 2-ઇનપુટ AND ગેટ,
B. એક 3-ઇનપુટ AND ગેટ, 1 NOT ગેટ, એક 2-ઇનપુટ NOR ગેટ અને એક 2-ઇનપુટ OR ગેટ
C. 3-ઇનપુટ OR ગેટ, 3 NOT ગેટ અને એક 2-ઇનપુટ AND ગેટ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો સમીકરણ સંહતિ
\(\begin{aligned}
& 2 x+\lambda y+3 z=5 \\
& 3 x+2 y-z=7 \\
& 4 x+5 y+\mu z=9
\end{aligned}\)
અનંત ઉકેલો ધરાવે છે, તો \(\left(\lambda^2+\mu^2\right)\) = ___ છે.JEE Mains 2025 Medium - દ્રીપદી \(\left(2 x^{r}+\frac{1}{x^{2}}\right)^{10}\) ના વિસ્તરણમાં જો અચળ પદ \(180\) હોય તો \(r\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- સાદા લોલકનો આવર્તકાળ \(T =2 \pi \sqrt{\frac{\ell}{ g }}\) છે. \(1\, mm\) ચોકસાઇથી લોલકની લંબાઈ માપતા \(10\, cm\) મળે છે. \(1\,s\) ની લઘુતમ માપશક્તિ વાળી ઘડિયાળથી માપતા \(200\) દોલનનો સમય \(100\) સેકન્ડ મળે છે. આ સાદા લોલક દ્વારા \(g\) ના મૂલ્યને ચોકસાઈ સાથે માપતા પ્રતિશત ત્રુટી \(x\) મળે છે.\(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું (\(\%\) માં) હશે?JEE Mains 2021 Hard
- નીચે દર્શાવેલ પરિપથમાં, સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુતભાર _________ \(\mu \mathrm{C}\) છે.
JEE Mains 2025 Medium - બે સમાન દળ \(m\) અને વિરુદ્ધ વિજભાર \(q\) ને \(d\) અંતરે મૂકીને ડાયપોલ બનાવવામાં આવે છે.જેને એકસમાન વિદ્યુતક્ષેત્ર \(E\) માં મુકેલ છે.જો તેને સંતુલન અવસ્થામાથી થોડુક ભ્રમણ કરવવામાં આવે તો તેની કોણીય આવૃતિ \(\omega \) કેટલી થશે?JEE Mains 2019 Hard
- એક પારદર્શક માધ્યમ પર હવા માંથી અધ્રુવીભૂત પ્રકાશ \(60^{\circ}\) ના ખૂણે આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત મળે છે. તો આપેલ માધ્યમમાં વક્રીભવન કોણ _______ છે.JEE Mains 2024 Hard