ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - ગતિવાદ
  • JEE Mains 2021
  • અઘરું
  • MCQ

\(T _{1}\) અને \(T _{2}\) તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો \(F _{1}\) અને \(F _{2}, m _{1}\) અને \(m _{2}, n _{1}\) અને \(n _{2}\) અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(\frac{ n _{1} F _{1} T _{1}+ n _{2} F _{2} T _{2}}{ n _{1} F _{1}+ n _{2} F _{2}}\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Let the final temperature of the mixture be \(T\). Since, there is no loss in energy.

\(\Delta U =0\)

\(\Rightarrow \frac{ F _{1}}{2} n _{1} R \Delta T +\frac{ F _{2}}{2} n _{2} R \Delta T =0\)

\(\Rightarrow \frac{ F _{1}}{2} n _{1} R \left( T _{1}- T \right)+\frac{ F _{2}}{2} n _{2} R \left( T _{2}- T \right)=0\)

\(\Rightarrow T =\frac{ F _{1} n _{1} RT _{1}+ F _{2} n _{2} RT _{2}}{ F _{1} n _{1} R + F _{2} n _{2} R } \Rightarrow \frac{ F _{1} n _{1} T _{1}+ F _{2} n _{2} T _{2}}{ F _{1} n _{1}+ F _{2} n _{2}}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ