ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases

એક ત્રિપરમાણ્વિક વાયુ છે. તેના અણુંનો આકાર ત્રિકોણાકાર અને તેમના પરમાણુ ત્રિકોણના શિરોબિંદુ પર દળરહિત સળીયાથી જોડાયેલા છે. તો \(T\) તાપમાને વાયુના એક મોલની આંતરિક ઊર્જા \(........RT\) થશે.

  1. A \(4.5\)
  2. B \(1.5\)
  3. C \(2.5\)
  4. D \(3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(3\)

Step-by-step Solution

Detailed explanation

\(DOF =3+3=6\) \(U =\frac{ f }{2} nRT =3 RT\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app