ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases

ચોક્કસ દળના વાયુનું અચળ દબાણે તાપમાન \(50^{\circ} C\) જેટલું વધારવા માટે \(160\) કેલરી ઉર્જાની જરૂર પડે. જ્યારે સમાન દળના વાયુને અચળ કદે \(100^{\circ} C\) જેટલો ઠંડો પડતાં તે \(240\) કેલરી ઉષ્મા મુક્ત કરે છે. આ વાયુના અણુના મુક્તતાના કેટલા હશે? (વાયુને આદર્શ વાયુ ગણો)

  1. A \(5\)
  2. B \(3\)
  3. C \(6\)
  4. D \(7\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(6\)

Step-by-step Solution

Detailed explanation

\(nC _{ P }(50)=160\) \(nC _{ v }(100)=240\) \(\Rightarrow \frac{ C _{ p }}{2 C _{ v }}=\frac{160}{240}=\frac{\gamma}{2}\) \(\therefore \gamma=\frac{4}{3}\) and \(f =\frac{2}{\gamma-1}=6\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app