JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
સમાન તાપમાને રહેલ હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડની \(rms\) ઝડપ અનુક્રમે \({V}_{{H}}, {V}_{0}\) અને \({V}_{{C}}\) હોય તો
- A \({V}_{{H}}>{V}_{0}>{V}_{{C}}\)
- B \({V}_{{C}}>{V}_{0}>{V}_{{H}}\)
- C \({V}_{{H}}={V}_{0}>{V}_{{C}}\)
- D \({V}_{{H}}={V}_{{O}}={V}_{{C}}\)
Answer & Solution
Correct Answer
(A) \({V}_{{H}}>{V}_{0}>{V}_{{C}}\)
Step-by-step Solution
Detailed explanation
\({V}_{{RMS}}=\sqrt{\frac{3 {RT}}{{M}_{{W}}}}\) At the same temperature \({V}_{{RMS}} \propto \frac{1}{\sqrt{{M}_{{w}}}}\) \(\Rightarrow {V}_{{H}}>{V}_{0}>{V}_{{C}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વજન રહિત ગરગડી \(P\) ને બંને તરફ ઢાળ ધરાવતી ઘર્ષણ રહિત સપાટી પર લગાડેલ છે. તો દળરહિત દોરીમાં ઉદભવતું તણાવબળ \(............\) હશે. (જો \(g=10\,m / s ^2\))
JEE Mains 2023 Medium - બે આધાર સાથે બાંધેલા સોનોમીટરના તારની લંબાઈ \(110\, cm\) છે. બે ટેકાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તારની લંબાઈ \(6 : 3 : 2\) ના ગુણોતર વહેચાય. તારમાં તણાવ \(400\, N\) અને તારની એકમ લંબાઈ દીઠ દળ \(0.01\, kg/m\) છે. ત્રણેય ભાગ દ્વારા સામાન્ય ન્યૂનતમ આવૃતિ \(Hz\)માં કેટલી મળે?JEE Mains 2014 Medium
- સ્થિર લીફ્ટમાં રહેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે જો લિફ્ટ \(g / 2\) ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સાદા લોલકનો નવો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2021 Medium
- \(27^{\circ}\,C\) તાપમાને અને \(2 \times 10^7\,N / m ^2\) દબાણે રહેલા \(V\) કદના અમુક જથ્થાનો વાયુ તેનું કદ બમણું ના થાય ત્યાં સુધી સમતાપીય વિસ્તરણ અનુભવે છે. પછી તે સમોષ્મી રીતે હજુ પણ કદ બમણું થાય તે રીતે વિસ્તરણ પામે છે. વાયુનું અંતિમ દબાણ \(.......\) હશે. \((\gamma=1.5)\) લોJEE Mains 2022 Medium
- પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય \(9.8\, m\,s^{-2}\) છે તો સપાટીથી કેટલી ઊંચાઈ પર જતાં તેનું મૂલ્ય ઘટીને \(4.9\, m\,s^{-2}\) થશે? (પૃથ્વીની ત્રિજ્યા \(= 6.4\times10^6\, m\))JEE Mains 2019 Medium
- એક ટેનિસ બોલ (પોલું ગોળીય કવચ) ટેકરી પર \(O\) થી શરૂ કરીને નીચે તરફ દડે છે. બિંદુ \(A\) પાસે દડો હવામાં ઊછળવાની શરૂઆત સમક્ષિતિજ સાથે \(30^o\) ના ખૂણેથી કરે છે. \(B\) પાસે દડો જમીન પર પહોચે છે. તો અંતર \(AB\) ની કિંમત ......... \(m\) થાય. ( દળ \(m\) અને ત્રિજ્યા \(R\) વાળા પોલા ગોળીય કવચની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(= \frac {2}{3}\,mR^2\))
JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- નીચેનાને તરંગલંબાઈ \((\lambda)\) ના ચડતા ક્રમમાં ગોઠવો :
(A) માઈક્રોવેવ્ઝ \(\left(\lambda_1\right)\)
(B) પારજાંબલી કિરણો \(\left(\lambda_2\right)\)
(C) પારરક્ત કિરણો \(\left(\lambda_3\right)\)
(D) એક્સ-કિરણો \(\left(\lambda_4\right)\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - ધારો કે \(\mathrm{A}=\{1,2,3, \ldots ., 7\}\) અને ધારો કે \(\mathrm{P}(\mathrm{A})\) એ \(\mathrm{A}\) નો ઘાતગણ દર્શાવે છે. જો \(\mathrm{a} \in f(\mathrm{a}), \forall \mathrm{a} \in \mathrm{A}\) થાય તેવા વિધેયો \(f: \mathrm{A} \rightarrow \mathrm{P}(\mathrm{A})\) ની સંખ્યા \(\mathrm{m}^{\mathrm{n}}\) હોય, \(\mathrm{m}\) તથા \(\mathrm{n} \in \mathrm{N}\) અને \(\mathrm{m}\) ન્યૂનતમ છે, તો \(\mathrm{m}+\mathrm{n} =\) ...........JEE Mains 2024 Hard
- વક્ર \(x = 4t^2 + 3,\,\,y = 8t^3 - 1,\,\,t \in R,\) નો \(t\) પ્ર્ચલ ધરાવતો બિંદુ \(P\) આગળ નો સ્પર્શકએ વક્ર ને ફરીથી \(Q\) બિંદુમાં છેદે છે \(Q\) ના યામ મેળવો.JEE Mains 2016 Hard
- ત્રણ નાના સમાન ભાર ધરાવતા પાણીના એકસમાન પરપોટાઓ એક મોટો પરપોટો બનાવવા માટે ભળી જાય છે. તો એક પ્રારંભિક પરપોટા અને પરિણામી મોટા પરપોટા પરના સ્થિતિમાનનો ગુણોત્તર ________ છે.JEE Mains 2026 Hard
- \(16 \,cm ^{2}\) જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે નળાકારીય વાસણો (પાત્રો)માં અનુક્રમે \(100 \,cm\) અને \(150 \,cm\) ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવેલ છે. આ પાત્રોને જોડવામાં આવે છે કે જેથી તેઓમાં પાણીનું સ્તર સમાન ઊંચાઈએ થાય. આ પ્રક્રિયા દરમિયાન ગુરુત્વાકર્ષણને કારણે થતું કાર્ય ..........\(J\) થશે. [પાણીની ધનતા \(=10^{3} \,kg / m ^{3}\) અને \(g =10 \,ms ^{-2}\) લો.]JEE Mains 2022 Hard
- એક બેટ્સમેન \(0.4 \,kg\) દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ \(15 \,ms ^{-1}\) ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... \(Ns\) હશે.JEE Mains 2022 Easy