ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases

એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ \(P_{1}\) દબાણે અને \(250\, K\) તાપમાને \(V _{1}\) છે. તેમાંથી \(25 \%\) વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ \(2 V _{1}\) અને તાપમાન \(2000\, K \) હોય ત્યારે તેનું દબાણ \(P _{2}\)  થતું હોય તો ગુણોતર \(\frac{P _{2}}{  P _{1}}\) કેટલું થશે?

  1. A \(5\)
  2. B \(10\)
  3. C \(13\)
  4. D \(9\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(5\)

Step-by-step Solution

Detailed explanation

\(P V = n R T\) \(P _{1} V _{1} =nR\times 250\) \(P _{2}\left(2 V _{1}\right)=\frac{5 n }{4} R \times 2000\) Divide \(\frac{ P _{1}}{2 P _{2}}=\frac{4 \times 250}{5 \times 2000}\) \(\frac{P_{1}}{P_{2}}=\frac{1}{5}\) \(\frac{P_{2}}{P_{1}}=5\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app