JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(HCl\)નો અણુ પાસે ચાકગતિ ,રેખીય ગતિ અને કંપન ગતિ કરી શકે છે.\(HCl\) અણુની વાયુ અવસ્થામાં \(rms\) ઝડપ \(\bar v \) , દળ \(\,m\) અને બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B\) હોય તો તેનું તાપમાન કેટલું થશે?
- A \(\frac{{m{\bar v ^{ 2}}}}{{3{k_B}}}\)
- B \(\frac{{m{\bar v ^{ 2}}}}{{7{k_B}}}\)
- C \(\frac{{m{\bar v ^{ 2}}}}{{5{k_B}}}\)
- D \(\frac{{m{\bar v ^{ 2}}}}{{6{k_B}}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{{m{\bar v ^{ 2}}}}{{3{k_B}}}\)
Step-by-step Solution
Detailed explanation
According to equipartion energy theorem \(\frac{1}{2} m\left(v_{m s}^{2}\right)=3 \times \frac{1}{2} k_{b} T\) \(T=\frac{m \bar{V}_{r m s}^{-2}}{3 k}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(L\) લંબાઇનો અને \(12\, r\) નો અવરોધ ધરાવતા એક પોટેન્શીયોમીટર તાર \(AB\) અને \(\varepsilon\) જેટલું \(emf\) અને \(r\) જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ \(D\) સાથે જોડવામાં આવે છે. \(\varepsilon/2\) જેટલું \(emf\) અને \(3r\) જેટલો આતંરિક અવરોધ ધરાવતા કોષ \(C\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં દર્શાવતું શૂન્ય આવર્તન માટેની લંબાઈ \(AJ\) _______ હશે.
JEE Mains 2019 Medium - \(R\) ત્રિજ્યા અને \(L\) લંબાઈના નિયમિત ધનનળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I _1\) છે. આ નળાકારમાંથી \(R^{\prime}=\frac{R}{2}\) ત્રિજ્યા અને \(L^{\prime}=\frac{L}{2}\) લંબાઈનો સમકેન્દ્રિય નળાકાર બનાવવામાં આવે છે. જો આ બનાવેલ નળાકારના ભાગની જડત્વની ચાકમાત્રા \(I _2\) હોય, તો \(\frac{I_1}{I_2}=...........\) (બંને \(I _1\) અને \(I _2\) નળાકારની અક્ષને અનુલક્ષીને છે)JEE Mains 2023 Medium
- બે અવરોધો \({R}_{1}=(4 \pm 0.8)\; \Omega\) અને \({R}_{2}=(4 \pm 0.4)\;\Omega\) ને સમાંતરમાં જોડેલ છે. સમાંતરનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?JEE Mains 2021 Hard
- એલ્યુમિનિયમ તારને ખેંચીને તેની લંબાઈ \(0.4 \%\) વધારવામાં આવે છે. અવરોધમાં પ્રતિશત ફેરફાર \(.....\,\%\) થશે.JEE Mains 2022 Medium
- રેલ્વેના સ્ટીલના સળિયાની લંબાઈ \(5\,m\) અને આડછેડનું ક્ષેત્રફળ \(40\,cm^2\) નું તાપમાન \(10\,^oC\) વધારવામાં આવે છે પરંતુ તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી. જો તેનો રેખીય પ્રસરણાંક અને યંગ મોડ્યુલૂસ અનુક્રમે \(1.2\times10^{-5}\, K^{-1}\) અને \(2\times10^{11}\, Nm^{-2}\) હોય તો રેલ્વેના સ્ટીલના સળિયામાં કેટલુ તણાવ ઉત્પન્ન થશે?JEE Mains 2017 Hard
- શૂન્યાવકાશમાં રહેલા બે સમતલીય વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \(\overrightarrow{\mathrm{E}}_{1}=\mathrm{E}_{0} \hat{\mathrm{j}} \cos (\omega \mathrm{t}-\mathrm{kx})\) અને \(\overrightarrow{\mathrm{E}}_{2}=\mathrm{E}_{0} \hat{\mathrm{k}} \cos (\omega \mathrm{t}-\mathrm{ky})\) \(t=0\) સમયે \(q\) વિજભાર ધરાવતા કણનો ઉગમબિંદુ પાસે વેગ \(\overrightarrow{\mathrm{v}}=0.8 \mathrm{c} \hat{\mathrm{j}}\) છે. (\(c=\) શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) કણ દ્વારા અનુભવતું તાત્ક્ષણિક બળ કેટલું હશે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \(\left[X+\frac{a}{Y^2}\right][Y-b]= R T\) સમીકરણ માં \(X\) દબાણ, \(Y\) કદ, \(R\) સાર્વત્રિક વાયુ અચળાંક અને \(T\) તાપમાન છે. ગુણોત્તર \(\frac{a}{b}\) નો ભૌતિક સમતુલ્ય ......... છે.JEE Mains 2023 Hard
- \(1\,cm ^3\) ધનફળ ધરાવતો એક પરપોટો \(40\,m\) ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી \(12^{\circ}\,C\) તાપમાનવાળી સપાટી તરફ જાય છે. અહી વાતાવરણનું દબાણ \(1 \times 10^5\,Pa\) અને પાણીની ધનતા \(1000\,kg / m ^3\) તથા \(g =10\,m / s ^2\) છે. \(40\,m\) ઊંડાઈએ પાણી અને તેની ઉપરની સપાટી વચ્યે તાપમાનનો કઈ તફાવત નથી. જ્યારે હવાનો પરપોટો સપાટી તરફ પહોંચશે ત્યારે તેનું ધનફળ \(..........\,cm^3\) હશે.JEE Mains 2023 Medium
- અહી \(S=\left\{n \in N \mid\left(\begin{array}{ll}0 & i \\ 1 & 0\end{array}\right)^{n}\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right)=\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right) \forall a, b, c, d \in R\right\}\) કે જ્યાં \(i=\sqrt{-1} \) છે. તો ગણ \(\mathrm{S}\) માં \(2\) અંકની કેટલી સંખ્યા હશે.JEE Mains 2021 Medium
- \(m\) દળ ધરાવતો એક ગ્રહ સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો સૂર્યના કેન્દ્રની સાપેક્ષે તેનું કોણીય વેગમાન \(L\) હોય તો તેનો વેગ ______ છેJEE Mains 2019 Easy
- જ્યાં સુધી છ ના આવે ત્યા સુધી એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . અહી \(X\) એ કેટલી વાર સિક્કા ને ઉછાળવામાં આવે છે તે દર્શાવે છે , તો શરતી સંભાવના \(\mathrm{P}(\mathrm{X} \geq 5 \mid \mathrm{X}>2)\) મેળવો.JEE Mains 2021 Hard
- જો \(f( x + y )=f( x ) f( y )\) અને \(\sum \limits_{ x =1}^{\infty} f( x )=2, x , y \in N\) જ્યાં \(N\) એ બધી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય તો \(\frac{f(4)}{f(2)}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard