JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
બે મોલ હિલિયમ વાયુને ત્રણ મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા ....... \(J/mol\, K\) થશે. \((R = 8.3\, J/mol\, K)\)
- A \(17.4\)
- B \(15.7\)
- C \(19.7\)
- D \(21.6\)
Answer & Solution
Correct Answer
(A) \(17.4\)
Step-by-step Solution
Detailed explanation
\(f_{\operatorname{mix}}=\frac{n_{1} f_{1}+n_{2} f_{2}}{n_{1}+n_{2}}=\frac{2 \times 3+3 \times 5}{5}=\frac{21}{5}\) \(C_{v}=\frac{f R}{5}=\frac{21}{5} \times \frac{R}{2}=17.4 \mathrm{J} / \mathrm{mol} \mathrm{K}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(8.0 \,{cm}\) ત્રિજ્યા અને \(20\) આંટા ધરાવતી વર્તુળાકાર ગુચળું એકસમાન \(3.0 \times 10^{-2}\, {T}\) જેટલા સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં તેના શિરોલંબ વ્યાસને અનુલક્ષીને \(50\, {rad} {s}^{-1}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ગૂચાળામાં પ્રેરિત થતો મહત્તમ \(emf\) \(\ldots \ldots \times 10^{-2}\;volt\) જેટલો હશે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- એક \(5\,kg\) દળવાળા બ્લોકને વિરામ શરૂ કરીને ખેંચવામાં આવે છે ત્યારે તેની સુંવાળી ત્રાંસી સપાટી \(30^{\circ}\) નો ખૂણો ક્ષિતિજ સાથે બનાવે છે. લાગુ પડતો પ્રવેગ \(1\,ms ^{-2}\) છે. \(t =10\,s\) ના સમયે આરામથી તેના ખેંચાણ બળને કારણે અપાતો પાવર \(........\,W\) છે. [\(g =10\,ms ^{-2}\) ઉપયોગ કરો] (નજીકની પૂર્ણાક કિંમત શોધો)JEE Mains 2023 Hard
- \(1.25 \times 10^{9} \,{N} / {m}^{2}\) બ્રેકિંગ પ્રતિબળ ધરાવતા સમાન દ્રવ્યના બે તાર \({W}_{1}\) અને \({W}_{2}\) છે. \({W}_{1}\) અને \({W}_{2}\) ના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે \(8 \times 10^{-7}\, {m}^{2}\) અને \(4 \times 10^{-7}\, {m}^{2}\) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પર \(20 \,{kg}\) અને \(10\, {kg}\) દળના પદાર્થ લટકાવેલ છે. તો પલ્લામાં મહત્તમ કેટલું દળ (\(kg\) માં) મૂકી શકાય કે જેથી તાર તૂટે નહીં? \((\left.{g}=10\, {m} / {s}^{2}\right)\)
JEE Mains 2021 Hard - પ્રિઝમકોણ \(A=1^{\circ}\) અને વક્રીભવનાંક \(\mu=1.5 .\) ધરાવતા પ્રિઝમ નો લઘુતમ વિચલન કોણ \(N/10\) હોય તો \(N\) .........JEE Mains 2020 Medium
- આપેલ આકૃતિમાં, સમબાજુ કાચના બનેલા પ્રિઝમની \(A C\) બાજુને ' \(n\) ' જેટલી વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી \(A C\) બાજુ પર \(60^{\circ}\) ના કોણે આપાત થતું પ્રકાશ કિરણ બાજુ \(A C\) ને સમાંતર આગળ વધે. પ્રવાહીનો વક્રીભવનાંક \(n=\frac{\sqrt{x}}{4}\) મળે છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે. (કાચનો વક્રીભવનાંક = \(1.5\) આપેલ છે.)
JEE Mains 2022 Medium - \(100 \mathrm{~W}-220 \mathrm{~V}\) રેટિંગ ધરાવતો એક વિદ્યુત બલ્બ 220 V ના rms વોલ્ટેજવાળા AC સ્ત્રોત સાથે જોડેલ છે. બલ્બમાંથી પસાર થતા પ્રવાહનું શિખર મૂલ્ય કેટલું છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- વિધાન \(-1\) : જેની અક્ષ \(x\) અક્ષ હૉય અને જેનું શિરોબિંદુ ઉંગમબિંદુ પર આવેલ હોય તેવા પરલય પરના બિંદુ \(P\) આગળ નો ઢાળ બિંદુ \(P\) ના યામોને વ્યસ્ત પ્રમાણમાં હોય છે .
વિધાન \(-2\) : પરવલય \(y^2 = 4ax\) નું સમીકરણ વિકલ સમીકરણની કક્ષા \(1\) અને પરિમાણ \(1\) થાયJEE Mains 2013 Hard - જો વિધેય \(\sin ^{-1}\left(\frac{3 x-22}{2 x-19}\right)+\log _e\left(\frac{3 x^2-8 x+5}{x^2-3 x-10}\right)\) નો પ્રદેશ \((\alpha, \beta]\) હોય, તો \(3 \alpha+10 \beta =\) ..........JEE Mains 2024 Hard
- એક \(M = 4\,m\) દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. \(m\) દળ ધરાવતો કણ \(v\) વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે?JEE Mains 2019 Medium
- \(n\) ની કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનના વેગમાનનું મૂલ્ય શું હશે? (તમામ સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ દર્શાવે છે)JEE Mains 2022 Easy
- ધારો કે \(M\) એ \(3 \times 3\) શ્રેણિક છે, જેથી \(M \begin{pmatrix} 1 \\ 0 \\ 0 \end{pmatrix} = \begin{pmatrix} 1 \\ 2 \\ 3 \end{pmatrix}\), \(M \begin{pmatrix} 0 \\ 1 \\ 0 \end{pmatrix} = \begin{pmatrix} 0 \\ 1 \\ 2 \end{pmatrix}\) અને \(M \begin{pmatrix} 0 \\ 0 \\ 1 \end{pmatrix} = \begin{pmatrix} -1 \\ 1 \\ 1 \end{pmatrix}\). જો \(M \begin{pmatrix} x \\ y \\ z \end{pmatrix} = \begin{pmatrix} 1 \\ 7 \\ 11 \end{pmatrix}\) હોય, તો \(x + y + z\) બરાબર છે :JEE Mains 2026 Medium
- ધારો કે \(\left\{ a _{ n }\right\}_{ n =0}^{\infty}\) એ એવી શ્રેણી છે કે જેથી \(a _{0}= a _{1}=0\) અને પ્રત્યેક \(n \geqslant 0\) માટે \(a _{ n +2}=2 a _{ n +1}- a _{ n }+1\) હોય,તો \(\sum_{n=2}^{\infty} \frac{a_{n}}{7^{n}}=\dots\dots\)JEE Mains 2022 Hard