JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(V\) કદ ધરાવતા પાત્રમાં \(16\, g\) ઓક્સિજન , \(28\, g\) નાઇટ્રોજન અને \(44\, g\) કાર્બન ડાઇઓક્સાઇડ \(T\) તાપમાને ભરેલ છે. \(R\) વાયુનો સાર્વત્રિક અચળાંક હોય તો આ મિશ્રણનું દબાણ કેટલું થાય?
- A \(\frac{88 RT }{ V }\)
- B \(\frac{3 RT }{ V }\)
- C \(\frac{5}{2} \frac{ RT }{ V }\)
- D \(\frac{4 RT }{ V }\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{5}{2} \frac{ RT }{ V }\)
Step-by-step Solution
Detailed explanation
\(PV =\left( n _{1}+ n _{2}+ n _{3}\right) RT\) \(P \times V =\left[\frac{16}{32}+\frac{28}{28}+\frac{44}{44}\right] RT\) \(PV =\left[\frac{1}{2}+1+1\right] RT\) \(P =\frac{5}{2} \frac{ RT }{ V }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધાતુ પતરામાંથી બનેલા સમઘન આકારની પેટી (બોક્સ) ની દરેક બાજુ \(‘a'\) છે ધાતુ પતરા માટે ઓરડાનાં તાપમાન \('T'\) એ રેખીય પ્રસરણાંક \(‘\alpha\)' છે. ધાતુ પતરાને સમાન રીતે ઓછા તાપમાન \(\Delta T\) થી ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું નવું તાપમાન \(T +\Delta T\) થાય છે. ધાતુ પેટીનાં કદમાં થતો વધારો ...............JEE Mains 2021 Medium
- નદીમાં પાણીના ઉપરના સ્તરનો વેગ \(36 \,km / h\) છે. જો પાણીના સમક્ષિતિજ સ્તરો વચ્ચે સ્પર્શીય-પ્રતિબળ \(10^{-3} N / m ^{2}\) હોય તો નદીની ઉંડાઈ.......... \(m\) હશે. (પાણીનો શ્યાનતા અંક \(=10^{-2} \,Pa . s\) છે.)JEE Mains 2022 Medium
- એક \(40 \mu \mathrm{~F}\) કેપેસિટન્સ ધરાવતું સમાંતર-પ્લેટ કેપેસિટર 100 V પાવર સપ્લાય સાથે જોડેલ છે. હવે પ્લેટો વચ્ચેની મધ્યવર્તી જગ્યા \(\mathrm{K}=2\) ડાઇઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઇઇલેક્ટ્રિક દ્રવ્યથી ભરવામાં આવે છે. ડાઇઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરવાને કારણે, કેપેસિટરમાં અનુક્રમે વધારાનો વિદ્યુતભાર અને સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?JEE Mains 2025 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(a\) ત્રિજ્યાની વર્તુળાકાર તકતીના કેન્દ્ર \(O\) થી \(d=\frac{a}{2}\) અંતરે \(l =\frac{ a }{2}\) લંબાઇનો એક ચોરસ ભાગ કાપીને અલગ કરેલ છે.જો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર \(O\) બિંદુથી \(-\frac{a}{X},\) અંતરે હોય તો \(X\)(નજીકતમ પૂર્ણાંક) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Hard - લંબાઈ 12 cm અને દળ 20 m નો એક સમાન સળિયો એક લીસી સમક્ષિતિજ ટેબલ પર રહેલો છે. બે બિંદુવત દળો m અને 2 m, v જેટલી સમાન ઝડપથી વિરુદ્ધ દિશામાં અને સળિયાના સમતલમાં જ ગતિ કરી રહ્યા છે. આ દળો સળિયા સાથે એકસાથે અથડાય છે અને તેને ચોંટી જાય છે. અથડામણ પછી આખી પ્રણાલી કોણીય આવૃત્તિ \( \omega \) સાથે ભ્રમણ કરી રહી છે. v અને \( \omega \) નો ગુણોત્તર છે:
JEE Mains 2026 Medium - કણનો સ્થાન સદીશ સમયની સાપેક્ષે \(\vec r\left( t \right) = 15{t^2}\hat i + \left( {4 - 20{t^2}} \right)\hat j\) મુજબનો છે તો \(t = 1\) સમયે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે ?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- \(V =260 \sin (628 t )\) ના એક \(AC\) વોલ્ટેજ ઉદગમને \(5\,mH\) ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ \(...........\Omega\) થશે.JEE Mains 2023 Easy
- ધારોકે \(S=\left\{z \in C-\{i, 2 i\}: \frac{z^2+8 i z-15}{z^2-3 i z-2} \in R \right\}\).જો \(\alpha-\frac{13}{11} i \in S , \alpha \in R -\{0\}\) હોય,તો \(242 \alpha^2=.....\)JEE Mains 2023 Hard
- બે આંટા ધરાવતા વર્તુળાકાર ગાળામાં વહેતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ \(B _1\) જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થાય છે. આ ગુંચળાને ખોલી તેને ફરી \(5\) આંટા ધરાવતા વર્તુળાકાર ગાળા (ગૂંચળા)માં વીટાળવામાં આવે છે અને તેના કેન્દ્ર આગળ સમાન પ્રવાહ માટે \(B _2\) જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરે છે. \(\frac{B_2}{B_1}\) ગુણોત્તર \(........\) થશે.JEE Mains 2022 Medium
- સદિશો \(\alpha \hat{i}-2 \hat{j}+2 \hat{k}\) અને \(\alpha \hat{i}+2 \alpha \hat{j}-2 \hat{k}\) વચ્ચેનો ખૂણો લધુકોણ થાય તેવી \(\alpha\) ની ન્યુનતમ ધન પૂણાંક કિંમત ........... છે.JEE Mains 2024 Hard
- \(2 \mathrm{~km}\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાઈકલસવાર બિંદુુ \(P\) આગળથી શરૂ કરે છે અને તેના પરીધ પર ગતિ કરતાં \(S\) બિંદુ આગળ પહોચે છે. સાઈકલસવારનું સ્થાનાંતર _______ થશે.
JEE Mains 2024 Hard - ધારો કે \(\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}\) એ \(f(x)=\|x+2|-2| x\|\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. જો \(m\) એ સ્થાનિક ન્યૂનતમ બિંદુઓની સંખ્યા હોય અને \(n\) એ \(f\) ના સ્થાનિક મહત્તમ બિંદુઓની સંખ્યા હોય, તો \(m+n\) = ___JEE Mains 2025 Easy