ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases

નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\)  દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે.  વિધાન \(II :\) દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે. ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  3. C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
  4. D વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Translational degree of freedom \(=3\) Rotational degree of freedom \(=2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app