JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ \(A\) અને \(B\) છે, જેની સમાન સંખ્યા ઘનતા \(2 \times\) \(10^{25}\, / {m}^{3}\) છે. \({A}\) અને \({B}\) નો વ્યાસ અનુક્રમે \(10\, \mathring A\) અને \(5\, \mathring A\) છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. \(A\) અને \(B\) ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર \(.....\,\times 10^{-2}\) થાય.
- A \(20\)
- B \(25\)
- C \(75\)
- D \(80\)
Answer & Solution
Correct Answer
(B) \(25\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda=\frac{1}{\sqrt{2} \pi d ^{2} n }\) \(\frac{\lambda_{1}}{\lambda_{2}}=\frac{ d _{2}^{2} n _{2}}{ d _{1}^{2} n _{1}}\) \(=\left(\frac{5}{10}\right)^{2}=0.25=25 \times 10^{-2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- તરંગનું સ્થાનાંતર \(x(t)=5 \cos \left(628 t+\frac{\pi}{2}\right) m\) તરીકે દર્શાવેલ છે. જ્યારે તેનો વેગ \(300 \mathrm{~m} / \mathrm{s}\) હોય, ત્યારે તરંગની તરંગલંબાઈ કેટલી હશે?JEE Mains 2025 Medium
- \(14\, pF\) કેપેસિટરને \(V =12\, V\)ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક \(k =7\)થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર \(..........pJ\) થાય.JEE Mains 2021 Medium
- આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(r _1=30\,cm\) અને \(r _2=50\,cm\) ત્રિજ્યા ધરાવતી બે વર્તુળાકાર સમકેન્દ્રીય ગોળાઓને \(X-Y\) સમતલમાં મૂકવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેમાંથી \(I=7\,A\) જેટલો વીજપ્રવાહ પસાર કરવામાં આવે છે. આ બે વર્તુળાકાર ગાળાઓથી બનતા તંત્રની સમાસ ચુંબકીય ચાકમાત્રા \(..............\) થશે.
JEE Mains 2022 Medium - એક પ્રિઝમનો આડછેદ સમબાજુ ત્રિકોણ \({ABC}\) આકૃતિમાં આપેલ છે. જ્યારે આપાતકોણનું મૂલ્ય પ્રિઝમકોણ જેટલું હોય ત્યારે ન્યૂનતમ વિચલન જોવા મળે છે. \(BC\) ના મધ્યબિંદુ થી \(A\) સુધી પ્રકાશના કિરણને પહોચવા માટે લાગતો સમય (\(\times 10^{-10}\, {s}\) માં) કેટલો હશે? (શૂન્યવકાશમા પ્રકાશનો વેગ \(=3 \times 10^{8} \,{m} / {s}\) અને \(\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right)\)
JEE Mains 2021 Hard - કોઈલનો ઈમ્પિડન્સ \(100\, \Omega\) છે. \(1000\, Hz\) ની આવૃતિ કોઈલ પર લગાવતા વૉલ્ટેજ પ્રવાહ કરતા \(45^{\circ}\) આગળ છે. તો કોઇલનો ઇન્ડકટન્સJEE Mains 2020 Hard
- એક હાઈડ્રોલીક પ્રેસ \(100\, kg\) ને ઊંચકી શકે છે જ્યારે \(‘m'\) જેટલું દળ નાના પિસ્ટન પર મૂકવામાં આવે છે. દળ ને \(‘m’\) જેટલું સમાન રાખીને જો મોટા પીસ્ટનનો વ્યાસ \(4\) ગણો વધારવામાં આવે અને નાના પીસ્ટનનો વ્યાસ \(4\) ગણો ઘટાડવામાં આવે તો તે ............... \(kg\) દળ ઊંચકી શકશે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર વિરૂદ્ધ સમય આલેખ પરથી \(t=4\,s\) એ પ્રવાહનું મૂલ્ય કેટલા ............. \(\mu A\) હશે?
JEE Mains 2019 Easy - 650 nm અને 550 nm તરંગલંબાઈઓ ધરાવતું પ્રકાશનું પુંજ 2 mm અંતરે રહેલી યુગની બે સ્લિટ પર એવી રીતે પ્રકાશિત કરવામાં આવે છે કે જેથી સ્લિટથી 1.2 m અંતરે રહેલા પડદા પર વ્યતિકરણ શલાકાઓ રચાય છે. મધ્યસ્થ અધિક્તમથી લઘુત્તમ અંતર જ્યાં બંને તરંગલંબાઈની પ્રકાશિત શલાકાઓ સંપાત થાય તે _________ \(\times 10^{-5} m\) છે.JEE Mains 2026 Easy
- \( \frac{\sqrt{3}\text{cosec } 20^{\circ}-\sec 20^{\circ}}{\cos 20^{\circ}\cos 40^{\circ}\cos 60^{\circ}\cos 80^{\circ}} \) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલા છે. કથન \(A :\) : ઈલેક્ટ્રોન તરંગ સ્વરૂપ દર્શાવે છે તથા વ્યતિકરણ અને વિવર્તન દર્શાવે છે. કારણ \(R :\) ડેવીસન - ગર્મર પ્રયોગ સાબિત કરે છે કે ઈલેકટ્રોન્સ તરંગ સ્વરૂપ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીયે બે વિધાનો આપેલ છે. એક ને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\) : ઠંડા પરિસરનાં તાપમાન \(-273^{\circ}\,C\) આગળ પ્રતિવર્તિ ઉષ્મા એન્જીનની કાર્યક્ષમતા મહત્તમ હશે. કથન \(B:\) કાર્નોટ એન્જીનની કાર્ય ક્ષમતા ફકત ઠંડા પરિસરના તાપમાન પર નહી પરંતુ ગરમ પરિસરના તાપમાન પર પણ આધાર રાખે છે. \(\eta =\left(1-\frac{T_2}{T_1}\right)\). ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(30 \mathrm{~cm}\) વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો વસ્તુના અડધા કદ જેટલું પ્રતિબિંબ રચે છે. તો વસ્તુનું સ્થાન_____છે.JEE Mains 2024 Hard