ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - ગતિવાદ
  • JEE Mains 2017
  • મધ્યમ
  • MCQ

અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે \(c_p\) અને \(c_v\) છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે \(c_P- c_V= a\) , નાઇટ્રોજન વાયુ માટે \(c_P-c_V=b\)  \(a\) અને \(b\) વચ્ચેનો સંબંઘ છે:

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(a=14b\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

As we know, \(C_P-C_v=E\) where \(C_p\) and \(C_v\) are molar specific heat capacities

or,   \({C_P} - {C_v} = \frac{R}{M}\)

For hydrogen \((M = 2){C_p} - {C_v} = a = \frac{R}{2}\)

\(For\,nitrogen\left( {M = 28} \right){C_p} - {C_v} = b = \frac{R}{{28}}\)

\(\therefore \,\frac{a}{b} = 14\,\,or,\,\,a = 14b\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ