STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના બધા પ્રશ્નો
નવા પહેલા246 માંથી 101–150 પ્રશ્નો
- 101. \(10\,cm\) ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક દ્વિ બહીર્ગોળ લેન્સને બે એકસમાન ભાગમાં એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેની મુખ્ય અક્ષ તેના સમતલને લંબ રહે. અલગ કરેલા લેન્સોની શક્તિ .......... \(D\) છે. 2023 મધ્યમ
- 102. \(10\,cm\) ની લંબાઇના એક પાતળા નળાકાર સળિયાને \(20\,cm\) કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર સમક્ષિતિજ રીતે મૂકવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવે છે કે સળિયાનું મધ્ય બિંદુ અરીસાના ધ્રુવથી \(40\,cm\) પર હોય. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ \(\frac{x}{3}\; cm\) હશે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2023 અઘરું
- 103. \(20\,cm\) કેન્દ્ર લંબાઈના બે બહિર્ગોળ લેન્સને સમઅક્ષીય રીતે એકબીજાથી \(60\; cm\) દૂર મુકેલા છે. દૂરના અંતરે રહેલી વસ્તુનું સંયોજન વડે રચાતું પ્રતિબિંબ પ્રથમ લેન્સથી .......... \(cm\) અંતરે હશે. 2023 મધ્યમ
- 104. \(\sqrt{3}\,cm\) જાડાઈ ધરાવતી અને \(\sqrt{2}\) જેટલો વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ ઉપર એક પ્રકાશ કિરણ, હવામાંથી આપાત થાય છે. આપાત કોણ એ કાચ-હવા સ્તર માટેના ક્રાંતિકોણ જેટલો છે. આ તક્તિમાંથી કિરણ પસાર થાય ત્યારે કિરણ માટે લેટરલ સ્થાનાંતર \(..........\times 10^{-2}\,cm\) હશે. (Sin \(15^{\circ}=0.26\) આપેલ છે.) 2023 મધ્યમ
- 105. '\(d\)' ઊંડાઈના પાત્રમાં અડધે સુધી \(n _1\) વક્રીભવનાંક ધરાવતું તેલ, અને બાકીનો અડધો ભાગ \(n _2\) વક્રીભવનાંક ધરાવતા પાણીથી ભરવામાં આવે છે.જ્યારે આા પાત્રમાં ઉપરથી જોતાં તેની દેખાતી ઊંડાઈ \(.........\) થશે. 2023 મધ્યમ
- 106. \(8\,ms ^{-1}\) ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ \(12\,ms ^{-1}\) ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક \(\frac{4}{3}\) હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... \(ms ^{-1}\) હશે. 2023 મધ્યમ
- 107. \(A.\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, પ્રસરણની દિશા પર આધારિત છે. \(B.\) માધ્યમમાં પ્રકાશની ઝડપ, પ્રકાશની તરંગલંબાઈથી સ્વતંત્ર છે. \(C.\) પ્રકાશની ઝડપ ઉદગમની ગતિથી સ્વતંત્ર છે. \(D.\) માધ્યમમાં પ્રકાશની ઝડપ તીવ્રતાથી સ્વતંત્ર છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
- 108. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા \(30\,cm\) અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક \(1.75\) છે. બંને લેન્સને એકબીજાથી \(40\,cm\) દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ \(x=............\,cm\) અંતરે રચાશે
2023 અઘરું - 109. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,એક સમતલીય અરીસાને પાણી ભરેલી ટાંકીના તળીયા \(\left(\mu=\frac{4}{3}\right)\) થી \(50\,cm\) ની ઊંચાઈએ સ્થિત કરવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઊંચાઈ \(8\,cm\) છે. એક નાના ગોળાને પાણીની ટાંકીના તળિયે મુકવામાં આવે છે. ટાંકીના તળિયાથી અરીસા દ્વારા મેળવાતા ગોળાના પ્રતિબિંબનું અંતર \(.........\,cm\) છે.
2023 અઘરું - 110. અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના એક પ્રયોગમાં,અરીસાના કેન્દ્રથી \(40\,cm\) અંતરે રાખેલી વસ્તુનું અરીસાના કેન્દ્રથી પ્રતિબિંબ \(120\) સેમી અંતરે મળે છે.આ અંતરો સુધારેલી (બદલેલી) માપપટ્ટી વડે માપવામાં આવે છે કે જેમાં \(1\,cm\) માં \(20\) કાપાઓ છે.અરીસાની કેન્દ્રલંબાઈના માપનમાં મળતી ત્રુટીનું મુલ્ય \(\frac{1}{K}\) છે.\(K\)નું મૂલ્ય \(...............\) હશે. 2023 અઘરું
- 111. બે સમાંતર અરીસાઓ \(A\) અને \(B\) \(10\,cm\) પર અલગ ગોઠવેલા છે. એક પદાર્થ બિંદુ \(O\) અરીસા \(A\) થી \(2\,cm\) અંતરે આવેલું છે. બીજા નજીકના પ્રતિબિંબનું અંતર અરીસા \(A\) ની પાછળ અરીસા \(A\) થી \(......cm\) છે.
2023 મધ્યમ - 112. બે વસ્તુઓ \(A\) અને \(B\) ને \(40\,cm\) ની વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે અનુક્રમે \(15\,cm\) અને \(25\,cm\) અંતરે રાખવામાં આવ્યા છે. અરીસા દ્વારા મળતા પ્રતિબંબો વચ્ચેનું અંતર \(...........\,cm\) થશે. 2023 મધ્યમ
- 113. ભૌતિકશાસ્ત્રની લેબોરેટરીમાં ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની મદદથી ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવાના પ્રયોગમાં, વિદ્યાર્થી ગ્લાસના ચોસલાની સાયી જાડાઈ \(5.25\,mm\) માપે છે અને જ્યારે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપ મળતી (આભાસી) જાડાઈ \(5.00\,mm\) છે. ટ્રાવેલીગ માઈક્રોસ્કોપમાં મુખ્ય, સ્કેલ ઉપર \(1\,cm\) માં \(20\) કાપાઓ અને \(50\) વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના \(49\) કાપા બરાબર છે. ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવામાં, મળતી ત્રુટિ \(\frac{x}{10} \times 10^{-3}\) છે, તો \(x=............\) થશે. 2023 અઘરું
- 114. બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર \(12\,cm\) દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર \(4\,cm\) છે. જો બરફના ધનની બાજુ \(24\,cm\) હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે. 2023 મધ્યમ
- 115. ધટ્ટ અને પાતળા માધ્યમ વચ્ચેની સપાટી માટે ક્રાંતીકોણ \(45^{\circ}\) છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m / s\) છે. ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ......... હશે. 2023 મધ્યમ
- 116. એક બિંદુવત વસ્તુ \(O\) ને બે પાતળા અનુક્રમે \(24\,cm\) અને \(9\,cm\) કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ \(L _1\) અને \(L _2\) ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર \(10\,cm\) અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ \(L_1\) થી \(6\,cm\) દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........\(cm\) છે.
2023 અઘરું - 117. એક માધ્યમમાં પ્રકાશની ઝડપ તેની મુક્ત અવકાશની ઝડપની સરખામણીમાં \(0.2\) ભાગ જેટલી ધટે છે. આ માધ્યમ માટે સાપેક્ષ પરા વૈદ્યુતાંક અને માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર \(...........\) થશે.(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ \(=3 \times 10^8\,m s ^{-1}\) અને આપેલ માધ્યમ માટે \(\mu_{ r }=1\) આપેલ છે.) 2023 મધ્યમ
- 118. એક સમબાજુ પોલા પ્રિઝમમાં ભરેલા પારદર્શક પ્રવાહીની વક્રીભવનાંક \(\sqrt{2}\) છે. આ પ્રવાહીનો લધુત્તમ વિચલન કોણ .........\(^{\circ}\) હશે. 2023 મધ્યમ
- 119. એક થાંભલાને ઉર્ધ્વ રીતે સ્વિમીંગ પુલમાં એવી રીત ડૂબાડવામાં આવે છે કે જયારે પાણીની સપાટી પર સૂર્યપ્રકાશ \(30^{\circ}\) ના ખૂણે આપાત થાય ત્યારે તેનો \(2.15\,m\) ની લંબાઈ ધરાવતો પડછાયો પાણીમાં રચાય છે. જો સ્વિમીંગ પુલને \(1.5\,m\) ની ઊંયાઈ સુધી ભરવામાં આવે, ત્યારે થાંભલાની ઊંચાઈ પાણીની સપાટી ઉપર સેમીમાં ......... છે. \(\left(\eta_{ w }=4 / 3\right)\) 2023 અઘરું
- 120. એક વ્યક્તિ \(-1.0\) ડાયપ્ટર પાવર ધરાવતા ચશ્માનો દૂરની વસ્તુ જોવા માટે અને \(2.0\) ડાયપ્ટર પાવર ધરાવતા વાંચવાના કાચનો ઉપયોગ કરે છે. વ્યક્તિ માટે લઘુતમ દ્રષ્ટિ અંતર \(..........\,cm\) હશે. 2023 અઘરું
- 121. એક વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(10\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની બીજી બાજુએ \(20\,cm\) ના અંતરે એક સમતલ અરીસો મુકેલો છે. સમતલ અરીસા દ્રારા ઉદ્દભવતું પ્રતિબિંબ અરીસાની અંદર \(5\,cm\) અંતરે રચાય છે. તો વસ્તુનું લેન્સથી અંતર \(..........\,cm\) હશે.
2023 અઘરું - 122. એક વસ્તુને સમતલ અરીસાની સામે \(12\,cm\) અંતરે મૂકેલ છે. અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. હવે અરીસાને સ્થિર વસ્તુ તરફ \(4\,cm\) ખસેડવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન .......... જેટલું ખસશે. 2023 મધ્યમ
- 123. હવામાં \(1.5\) વક્રીભવાનાંક અને \(18\,cm\) કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બર્હિગોળ લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈમાં \(.....cm\) ફેરફાર થશે. (પાણીનો વક્રીભવનાંક \(= \frac{4}{3})\) 2023 મધ્યમ
- 124. હવામાં \(\lambda_1\) તરંગલંબાઈ અને \(\nu_1\) આવૃત્તિ ધરાવતું એક એકવર્ણી તરંગ બીજા માધ્યમમાં પ્રવેશે છે. જો આંતર પૃષ્ઠ પર આપાતકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે \(45^{\circ}\) અને \(30^{\circ}\) છે. તો વક્રીભૂત તરંગની તરંગલંબાઈ \(\lambda_2\) અને આવૃત્તિ પર \(\nu_2\) હોય, તો 2023 મધ્યમ
- 125. જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ જૂથ બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર પસાર થવા દેવામાં આવે છે, ભિન્ન રંગોના પ્રકાશ વક્રીભવન બાદ મુખ્ય અક્ષ પર ભિન્ન બિંદુઓ પર કેન્દ્રિત થાય છે. આને \(........\) કહે છે. 2023 મધ્યમ
- 126. જયારે એક પ્રકાશીય કિરણ સમતલીય અરીસાની સપાટી પરથી \(30^{\circ}\) ના ખૂણે પરાવર્તન પામે છે. ત્યારે તેનો પરાવર્તન થયા બાદનો વિચલન કોણ ........ \(^{\circ}\) છે. 2023 સરળ
- 127. નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય. કારણ \((R)\) : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો. 2023 મધ્યમ
- 128. પદાર્થમાંથી નીકળતો પ્રકાશ સમતલ પ્રમાણિત અરીસા પરથી અવલોકન કાર તરફ પરાવર્તન પામે છે, તો અવલોકન કાર દ્વારા અવલોકન કરેલ પ્રતિબિંબ \(.........\) હશે. \(A.\) વાસ્તવિક \(B.\) ચત્તું \(C.\) વસ્તુના કદ કરતા નાનું \(D.\) પાર્શ્વિક વ્યત્ક્રુમિત નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
- 129. પરાવર્તિત દૂરબીનમાં દ્રિતીય અરીસો શા માટે વપરાય છે. 2023 મધ્યમ
- 130. \(15\, cm\) જેટલી કેન્દ્રલંબાઈ ધરાવતા અને \(1.5\) જેટલો વક્રીભવનાંક ધરાવતા બે સમાન લેન્સોને એક્બીના સંપર્કમાં રાખવામાં આવેલા છે. બે લેન્સો વચ્વચેની જગ્યામાં \(1.25\) વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. તો આ સંચોજનની કેન્દ્રલંબાઈ .....\(cm\) હશે.
2022 અઘરું - 131. \(2.4\,m\) અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ \(12\,cm\) અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. \(1.5\) વક્રીભવનાંક ધરાવતી અને \(1\,cm\) જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને \(\dots\,m\) અંતર ખસેડવી પડશે. 2022 અઘરું
- 132. \(20\,cm\) કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને બહિર્ગોળ અરીસાની સામે બંનેની મુખ્ય અક્ષ સંપાત થાય તે રીતે મૂકવામાં આવે છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર \(10\,cm\) છે. બહિર્ગોળ લેન્સથી \(60\,cm\) અંતરે મુખ્ય અક્ષ ઉપર એક બિંદુવત્ત વસ્તુ મૂકવામાં આવે છે. આ સંયોજન દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુના સ્થાન ઉપર જ મળે છે.બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ \(.........cm\) છે. 2022 મધ્યમ
- 133. \(\sqrt{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ \(60°\) ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ \(4 \sqrt{3} cm\) જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... \(cm\) હશે. 2022 મધ્યમ
- 134. '\(o\)' વસ્તુને એક \(200\,cm\) વક્રતાત્રિજ્યા ધરાવતા અંતગોળ અરીસાની સામે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવે છે. વસ્તુ અરીસા તરફ \(2\,cm / s\) ની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રારંભિક વસ્તુ અંતર \(100\,cm\) હોય તો, \(10\) સેકન્ડના અંતે પ્રતિબિંબનું સ્થાન \(...........cm\) એ હશે.
2022 અઘરું - 135. \(6^{\circ}\) જેટલો પ્રિઝમકોણ અને \(1.5\) જેટલો વક્કિભવનાંક \(\left( n _\gamma\right)\) ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે જેનો પ્રિઝમકોણ \(5^{\circ}\) અને વક્રિભવનાંક \(n _{ Y }=1.55\) છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા \(\left(\frac{1}{x}\right)^{\circ}\) જેટલું પરિણામી સરેરાશ વિચલન \((\delta)\) મળે છે.તો \(x\) નું મૂલ્ય \(......\) છે.
2022 મધ્યમ - 136. \(\sqrt{7} \,m\) ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયા આગળ એક નાનો બલ્બ મૂકેલ છે. પાણીનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) છે. બલ્બમાં નીકળતો પ્રકાશ પાણીનાં ભાગમાંથી બહાર (નિર્ગમન) આવતો હોય તે ભાગનું ક્ષેત્રફળ \(x \pi m^{2}\) છે. \(x\) નું મૂલ્ય ............ થશે. 2022 મધ્યમ
- 137. આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ, માધ્યમ \(1\) માંથી પસાર થયા બાદ માધ્યમ \(2\) માં પ્રકાશની ઝડ૫ વેગ \(v_{2} \ldots\) \(\times 10^{8}\,ms ^{-1}\) થશે. ( \(c =3 \times 10^{8} \,ms ^{-1}\) આપેલ છે.)
2022 મધ્યમ - 138. આપેલ આકૃતિમાં, સમબાજુ કાચના બનેલા પ્રિઝમની \(A C\) બાજુને ' \(n\) ' જેટલી વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી \(A C\) બાજુ પર \(60^{\circ}\) ના કોણે આપાત થતું પ્રકાશ કિરણ બાજુ \(A C\) ને સમાંતર આગળ વધે. પ્રવાહીનો વક્રીભવનાંક \(n=\frac{\sqrt{x}}{4}\) મળે છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે. (કાચનો વક્રીભવનાંક = \(1.5\) આપેલ છે.)
2022 મધ્યમ - 139. બે માધ્યમ \(A\) અને \(B\) \(\left(v_{ A }-v_{ B }\right)\) માં પ્રકાશની ઝડપનો તફાવત \(2.6 \times 10^{7} m / s\) છે. જો માધ્યમ \(B\) નો વક્રીભવનાંક \(1.47\) હોય તો માધ્યમ \(B\) અને માધ્યમ \(A\) ના વક્રીભવનાંકનો ગુણોતર........... થશે. \(\left( c =3 \times 10^{8} ms ^{-1}\right)\) 2022 અઘરું
- 140. બહિર્ગોળ લેન્સના એક પ્રયોગમાં, પ્રતિબિંબ અંતર \((v')\) વિરુદ્ધ કેન્દ્રથી મપાયેલ વસ્તુ અંતર \((\mu ')\) માટે \(v'\mu '=225\) આપે છે. જો બધા જ અંતરો \(cm\) એકમમાં માપતા હોય તો લેન્સની કેન્દ્રલંબાઈનું મૂલ્ય \(...........cm\) થશે. 2022 મધ્યમ
- 141. એક સમાંતર પ્રકશકિરણને \(30 \,cm\) જેટલો વ્યાસ અને \(1.5\) જેટલો વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ગોલીય ગોળા ઉપર પડવા દેવામાં આવે છે. ગોળાના કેન્દ્રથી ............ \(mm\) અંતરે પ્રકાશ કિરણપૂંજ કેન્દ્રિત થશે. 2022 અઘરું
- 142. એકબીબનને \(75^{\circ}\) ના નમને ગોઠવેલા (આકૃતિ જુઓ) બે સમતલ અરીસાનો \(M _{1}\) અને \(M _{2}\) પર \(\theta_{1}\) જેટલા આપાત કોણે એક પ્રકાશ કિરણ આપાત કરવામાં આવે છે. અરીસા \(M _{1}\) થી પરાવર્તિત થઈને તે અરીસા \(M _{2}\) દ્વારા તે ફરીવાર \(30^{\circ}\) ના પરાવર્તન કોણે પરાવર્તન પામે છે. કિરણનું કુલ વિચલન .............. ડીગ્રી થશે.
2022 મધ્યમ - 143. હવામાં ગતિ કરતા પ્રકાશ કિરણને ધ્યાનમાં લો ને \(\sqrt{2 n}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. આપાત કોણ વક્રીભૂતકોણ કરતા બમણો છે. તો આપાત કોણ .......... હશે. 2022 અઘરું
- 144. જો તરંગ ધટ્ટ માધ્યમમાં વક્રીભવન અનુભવે તો નીચેનામાંથી કયું સાયું છે? 2022 મધ્યમ
- 145. મુક્ત અવકાશમાં \(3 \,GHz\) આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ \(\frac{\lambda}{100}\) પરિમાણ ધરાવતી (જ્યાં \(\lambda\) એ મુક્તાવકાશમાં તરંગની તરંગલંબાઈ) વસ્તુની ધાર ઉપર અથડાય છે. ત્યાં બનતી (પ્રકાશની) ધટના શોધો. 2022 અઘરું
- 146. નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ? 2022 મધ્યમ
- 147. પ્રકાશ હવામાંથી આપેલા માધ્યમમાં હવા-માધ્યમ આંંતર પૃષ્ઠ સાથે \(45^{\circ}\) ના કોણે દાખલ થાય છે. વક્રીભવન અનુભવ્યા બાદ પ્રકાશ કિરણ તેની મૂળ દિશાથી \(15^{\circ}\) ના કોણે વિચલન અનુભવે છે.માધ્યમનો વક્રીભવનાંક \(........\) થશે. 2022 મધ્યમ
- 148. પ્રકાશ \(M_1\) અને \(M_2\) એમ બે માધ્યમોમાં અનુક્રમે \(1.5 \times 10^8 ms ^{-1}\) અને \(2.0 \times 10^8 ms ^{-1}\) ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ \(...........\) થશે. 2022 મધ્યમ
- 149. પ્રકાશા તરંગ સીધી રેખામાં \(4\) જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ? \(\left(\mu_{ r }=1\right)\) 2022 અઘરું
- 150. પ્રકાશને \(\mu_A\) અને \(\mu_B\) જેટલો વક્રીભવનાંક ઘરાવતા અને સમાન જાડાઈ ઘરાવતા જુદા-જુદા માધ્યમોમાં ગતિ કરતા લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2\) છે.જો \(t _2- t _1=5 \times 10^{-10}\,s\) અને \(\mu_{ A }\) અને \(\mu_{ B }\) નો ગુણોત્તર \(1: 2\). હોય,તો દ્રવ્યની જાડાઈ મીટ૨માં શોધો. \(A\) અને \(B\) માધ્યમમાં પ્રકાશનો વેગ અનુક્રમે \(v_{ A }\) અને \(v_{ B }\) આપેલ છે. 2022 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.