JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
એક વસ્તુને સમતલ અરીસાની સામે \(12\,cm\) અંતરે મૂકેલ છે. અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. હવે અરીસાને સ્થિર વસ્તુ તરફ \(4\,cm\) ખસેડવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન .......... જેટલું ખસશે.
- A \(4\,cm\) અરીસા તરફ
- B \(8\,cm\) અરીસા તરફ
- C \(8\,cm\) અરીસાથી દૂર
- D \(2\,cm\) અરીસા તરફ
Answer & Solution
Correct Answer
(B) \(8\,cm\) અરીસા તરફ
Step-by-step Solution
Detailed explanation
\(\therefore\) Shifting of image will be \(8\,cm\) towards mirror.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક અરીસાનો ઉપયોગ \(\frac{1}{4}\) ના વિવર્ધન સાથે પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. જો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm હોય, તો અરીસાની કેન્દ્રલંબાઈ ________ છે.JEE Mains 2025 Hard
- નીચે બે કથનો આપેલા છે કથન \(I:\) અવરોધોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ સંયોજનમાં વપરાતા ન્યૂનત્તમ અવરોધ કરતા નાનો હોય છે. કથન \(II:\) દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : કાચનો વક્રીભવનાંક હવાના વક્રીભવનાંક કરતાં વધારે છે.
કારણ ( \(\mathrm{R}\)) : માધ્યમની પ્રકાશીય ઘનતા તેની દ્રવ્યમાન ઘનતાના સીધી રીતે પ્રમાણસર હોય છે, જેના પરિણામે પ્રમાણસર વક્રીભવનાંક મળે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - એક \(18\Omega\) નો અવરોધ ધરાવતા એક સમાન ધાત્વીય તારને વાળીને એક સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો ત્રિકોણના કોઇપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ................ \(\Omega\) થશે?JEE Mains 2019 Medium
- અનબાયસ \(n-p\) જંકશનમાં ઇલેક્ટ્રોનનું \(n-\) વિભાગથી \(p-\) વિભાગમાં પ્રસરણ થાય છે કારણ કે...JEE Mains 2015 Easy
- આપેલ પરિપથમાં છેડાઓ \(A\) અને \(B\) ની વચ્યેની પરિણામી અવરોધ \(...........\,\Omega\) છે.
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(1 + \frac{3}{2} + \frac{7}{4} + \frac{{15}}{8} + \frac{{31}}{{16}} + ...\) \(20\) પદ સુધી ... = .....JEE Mains 2018 Hard
- એક \(5 \mathrm{~kg}\) દળ, \(2 \mathrm{~m}\) ત્રિજ્યા અને તેના પરિભ્રમણ સમતલને લંબ અક્ષને અનુરુપ કોણીય વેગ \(10 \mathrm{rad} / \mathrm{sec}\) ધરાવતી એક તક્તિ ધ્યાનમાં લો. આ જ અક્ષની દિશામાં બીજી એક સમાન તક્તિને હળવેકથી ભ્રમણ કરતી તક્તિ ઉપર મૂકવામાં આવે છે. બંને તક્તિઓ સરક્યા સિવાય એકબીજા સાથે પરિભ્રમણ કરે તે માટે વિખેરીત થતી ઊર્જા _______ \(J\) છે .
JEE Mains 2024 Hard - એક સ્થિર કાર પર રહેલી રમકડાની બંદૂકમાથી છૂટેલી ગોળીનો મહત્તમ વિસ્તાર \(R_0= 10\, m\) છે. જો કાર ને સમક્ષિતિજમાં ગોળી છૂટવાની દિશામાં અચળ વેગ \(v = 20\, m/s\) થી ગતિ કરાવવામાં આવે તો મહત્તમ વિસ્તાર માટે બંદુકનો લઘુકોણ ...... \(^o\) થાય.JEE Mains 2013 Hard
- સમીકરણ \(x+1-2 \log _{2}\left(3+2^{x}\right)+2 \log _{4}\left(10-2^{-x}\right)=0\) ના ઉકેલનો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- દ્રવ્યમાંથી થતા ફોટો ઇલેકટ્રીક ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ \(5500 \mathring A\) છે. જ્યારે દ્રવ્ય પર \(A.\) \(75\,W\) નો પારરક્ત ગોળાનું \(B.\) \(10\,W\) ના પારરક્ત ગોળાનું \(C.\) \(75\,W\) ના પારજાંબલી ગોળાનું \(D.\) \(10\,W\) ના પારજાંબલી ગોળાનું એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ફોટો ઈલેકટ્રોન ઉત્સર્જિત થશે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- આર્ગેન્ડ સમતલમાં \(2 + i\) દ્વારા રજૂ કરેલ એક બિંદુ \(1\,\) એકમ પૂર્વ તરફ આગળ વધે છે. ત્યારબાદ \(2\,\)એકમો ઉત્તર દિશામાં અને આખરે દક્ષિણ-પચ્છિમ તરફ \(2\sqrt 2\,\) એકમો ખસે છે તો તે બિંદુની આર્ગન્ડ સમતલમાં નવી કઈ જગ્યાએ હશે ?JEE Mains 2016 Hard