ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ જૂથ બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર પસાર થવા દેવામાં આવે છે, ભિન્ન રંગોના પ્રકાશ વક્રીભવન બાદ મુખ્ય અક્ષ પર ભિન્ન બિંદુઓ પર કેન્દ્રિત થાય છે. આને \(........\) કહે છે.

  1. A પ્રકીર્ણન
  2. B રંગીયક્ષતિ
  3. C ગોળીયક્ષતિ
  4. D ધ્રુવીભવન
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) રંગીયક્ષતિ

Step-by-step Solution

Detailed explanation

Based on fact.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app