JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો
- JEE Mains 2022
- મધ્યમ
- સંખ્યાત્મક
બહિર્ગોળ લેન્સના એક પ્રયોગમાં, પ્રતિબિંબ અંતર \((v')\) વિરુદ્ધ કેન્દ્રથી મપાયેલ વસ્તુ અંતર \((\mu ')\) માટે \(v'\mu '=225\) આપે છે. જો બધા જ અંતરો \(cm\) એકમમાં માપતા હોય તો લેન્સની કેન્દ્રલંબાઈનું મૂલ્ય \(...........cm\) થશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(15\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(vu = f ^{2}\) (by Newton's formula)
\(f ^{\prime}=225\)
\(f =15\,cm\)
Physics ના વધુ પ્રશ્નો
- કોઈ અનુનાદીય નળી જુની અને તેને ખવાઈને દાંતા પડી ગયેલ છેડો છે. હજુ પણ તે પ્રયોગશાળામાં હવામાં ધ્વનિનો વેગ માપવા વપરાય છે. જ્યારે પાણી ભરેલી નળીને તેના ખુલ્લા છેડાની નજીક દોરેલી નિશાનીથી નીચે \(11\, cm\) આગળ દોરેલ નિશાની (માર્ક) આગળ રાખતા \(512\,Hz\) ધરાવતો ધ્વનિ ચિપીયો પ્રથમ અનુનાદ ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રયોગ બીજા \(256\, Hz\) આવૃતિનાં ધ્વનિ ચિપીયાથી પુનરાવર્તિત કરવામાં આવે છે ત્યારે પ્રથમ અનુવાદ પાણી જ્યારે આપેલ સંદર્ભ નિશાનીથી નીચે \(27\, cm \) આગળ હોય ત્યારે મળે છે. પ્રયોગમાં મળતો હવામાં ધ્વનિનો વેગ .... \(ms^{-1}\) ની નજીકનો હશે.JEE Mains 2019 મધ્યમ
- \(5\; {A}\) નો પ્રવાહ \(0.04\; {m}^{2}\) આડછેદ ધરાવતા અરેખીય મેગ્નેશિયમના તારમાંથી પસાર થાય છે. સરેક બિંદુ આગળ પ્રવાહ ઘનતાની દિશા આડછેડના ક્ષેત્રફળના એકમ સદિશ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે છે. વાહકના દરેક બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય (\({V} / {m}\) માં) કેટલું હશે? (મેગ્નેસિયમ ની અવરોધતા \(\rho=44 \times 10^{-8}\, \Omega m\))JEE Mains 2021 અઘરું
- આપેલ પરિપથમાં \(\left|\frac{I_1+I_3}{I_2}\right|\) નું મૂલ્ય \(x\) મળે છે. \(x\) નું મૂલ્ય \(......\) થશે.
JEE Mains 2023 મધ્યમ - \(\rho_0\) ધનતા ધરાવતા શ્યાન પ્રવાહીની અંદર \(M\) દ્રવ્યમાન અને \(\rho\) ધનતા ધરાવતા એક નાના દડાને ડુબાડવામાં આવે છે. કેટલાક સમય બાદ, દડો અચળ વેગ સાથે પડે છે. દડા પર લાગતું શ્યાન બળ કેટલું હશે?JEE Mains 2023 મધ્યમ
- એક એન્ટીનાને \(6.25\) જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા ડાઈલેકટ્રીક માધ્યમમાં મૂકવામાં આવે છે. જો આ એન્ટીનાની મહત્તમ લંબાઈ \(5.0\, mm\) હોય તો તે......... જેટલી ન્યૂનતમ આવૃત્તિનું સિગ્નલ વિકેરીત કરી શકશે. (ડાયઈલેકટ્રીક માધ્યમ માટે \(\mu_{ r }=1\) આપેલ છે)JEE Mains 2022 મધ્યમ
- \(10\, kg\) નો દડો \(10 \sqrt{3} m / s\)નાં વેગથી \(x-\)અક્ષ પર ગતિ કરે છે.તે સ્થિર રહેલા \(20\, kg\)ના દડાને અથડાતાં તે સ્થિર થાય છે,\(20\, kg\)નાં દડાના બે ટુકડા થાય છે.એક \(10\, kg\)નાં ટુકડા \(y-\) અક્ષ પર \(10\) \(m / s\)નાં વેગથી ગતિ કરે છે.બીજો \(10\, kg\)નો ટુકડો \(x-\)અક્ષ સાથે \(30^{\circ}\) નાં ખૂણે \(x\, m / s\)નાં વેગથી ગતિ કરે છે , તો \(x=......\)
JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- સાદા લોલકનો હવામાં આવર્તકાળ \(T\) છે.લોલકને એક \(\frac {1}{16}\) જેટલી સાપેક્ષ ઘનતા (લોલકની પ્રવાહીને સાપેક્ષે) ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણ રીતે ડુબાડવામાં આવે તો પ્રવાહીમાં લોલકનો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2019 અઘરું
- \(50\; {cm}\) અને \(100 \;{cm}\) અનુક્રમે અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતા સ્ટીલના બનેલા ચાર સ્તંભ \(50 \times 10^{3} {kg}\) દળને સપોર્ટ કરે છે. બધા પર સમાન દળનું વિતરણ ધરવામાં આવે તો દરેક નળાકારની તણાવ વિકૃતિની ગણતરી કરો. [\(\left.{Y}=2.0 \times 10^{11} \;{Pa}, {g}=9.8\; {m} / {s}^{2}\right]\)JEE Mains 2021 મધ્યમ
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(L-\) આકારના પદાર્થના \(B\) છેડે \(40\, N\) બળ લાગે છે.ખૂણા \(\theta\) દ્વારા બિંદુ \(A\) પાસે ઉદભવેલી બળની મહત્તમ ચાકમાત્રા કેટલી હશે?
JEE Mains 2018 અઘરું - KE ગતિ ઊર્જા ધરાવતો એક દડો સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેના ગતિપથના ઉચ્ચતમ બિંદુએ દડાની ગતિ ઊર્જા કેટલી હશે?JEE Mains 2025 સરળ